વેજ. પુલાવ (Veg. Pulao Recipe In Gujarati)

Disha Chhaya
Disha Chhaya @Disha19
Rajkot

વેજ. પુલાવ (Veg. Pulao Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મિનિટ
૨ લોકો
  1. ૨ વાટકીરાંધેલા ભાત
  2. ૧ નંગડુંગળી
  3. ૧ નંગટામેટું
  4. ૧ નંગનાનું બટેટુ
  5. ૨-૩ લીલા મરચા
  6. કોથમીર
  7. મીઠુ સ્વાદ મુજબ
  8. ૧ ચમચીમરચું
  9. ૧/૨ ચમચીહળદર
  10. ૧/૪ ચમચીખાંડ
  11. ૧/૪ ચમચીલીંબુનો રસ
  12. ૧/૨ ચમચીગરમ મસાલો
  13. તેલ (વઘાર માટે)
  14. ૧/૪ ચમચીરાઈ
  15. ૧/૨ ચમચીજીરૂ
  16. ૧/૪ ચમચીહિંગ

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનિટ
  1. 1

    એક જાડા તળિયાવાળા વાસણમાં તેલ મૂકી ગરમ થાય એટલે તેમાં રાઈ, જીરુ અને હીંગ નાખી બરાબર તને ત્યાં સુધી રાહ જુઓ.

  2. 2

    વઘાર થઈ જાય એટલે તેમાં સમારેલ ડુંગળી, ટામેટું, બટેટુ, મરચાં નાખી બરાબર સાંતળી લો. એ વખતે તેમાં થોડું મીઠું નાખી દેવું. જેથી કરી શાક ફટાફટ ચડી જાય.

  3. 3

    બટેટુ બરાબર ચડી ગયું હોય તેવું લાગે એટલે તેમાં બધા મસાલા નાખી થોડીવાર મસાલા ને પાકવા દો.

  4. 4

    હવે રાંધેલા ભાત ઉમેરી બરાબર મિક્સ કરી ઉપરથી કોથમીર ભભરાવો.

  5. 5

    સર્વિંગ પ્લેટમાં લઈ લો ગરમ ગરમ પુલાવ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Disha Chhaya
Disha Chhaya @Disha19
પર
Rajkot

ટિપ્પણીઓ

Similar Recipes