મેથી ના થેપલાં (Methi Thepla Recipe In Gujarati)

Mansi Doshi
Mansi Doshi @Manu_jain

મેથી ના થેપલાં (Methi Thepla Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 વાટકીમેથી ના પાન
  2. 250 ગ્રામઘઉં નો લોટ
  3. 1/2 ચમચીહળદર
  4. 1/2 ચમચીમરચું
  5. મીઠું સ્વાદાનુસાર
  6. તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ મેથી ના થેપલાનો લોટ બાંધવા ઘઉં ના લોટ માં મેથી ના પાન,મરચું, મીઠું, હળદર અને મોણ માટે તેલ અને પાણી નાખીને લોટ બાંધી લ્યો.

  2. 2

    લોટ ને થોડી વાર થાય ત્યારબાદ થેપલા વણી લ્યો.

  3. 3

    લોઢી પર તેલ લગાવીને થેપલા ને બંને બાજુ ચોળવી લ્યો. મેથીના થેપલા તૈયાર.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Mansi Doshi
Mansi Doshi @Manu_jain
પર

Similar Recipes