મેથી બાજરા ના લસણીયા થેપલા (Methi Bajra Garlic Thepla recipe in Gujarati)

Khushi Popat
Khushi Popat @cook_26254849

મેથી બાજરા ના લસણીયા થેપલા (Methi Bajra Garlic Thepla recipe in Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનીટ
  1. 250 ગ્રામબાજરાનો લોટ
  2. 2 ચમચીઘઉં નો લોટ
  3. 50 ગ્રામમેથી
  4. 25 ગ્રામલીલુ લસણ
  5. 25 ગ્રામધાણાભાજી
  6. સ્વાદ અનુસારમીઠું
  7. 1 ચમચીહળદર
  8. 1 ચમચીધાણાજીરું
  9. 1/2મરચાની ભુકી
  10. તેલ પકવવા માટે
  11. 1/4 ચમચીહીંગ

રાંધવાની સૂચનાઓ

30 મિનીટ
  1. 1

    બાજરાના લોટ માં ઘઉં નો લોટ,સમારેલી મેથી,લસણ,ઘણાભાજી નાખો.

  2. 2

    હવે તેમાં બધા મસાલા નાખી પાણી વડે કઠણ લોટ બાંધો.

  3. 3
  4. 4

    ઘઉં નું અટામણ લઈ હળવા હાથે થેપલા વણો.

  5. 5

    તવા પર તેલ મૂકી આછા ગુલાબી રંગ ના સેકો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Khushi Popat
Khushi Popat @cook_26254849
પર

ટિપ્પણીઓ

Similar Recipes