મેથી ના થેપલા (Methi Thepla Recipe In Gujarati)

Shruti Unadkat
Shruti Unadkat @cook_26690526

મેથી ના થેપલા (Methi Thepla Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
5થી6 લોકો માટે
  1. 1 બાઊલઘઉં નો લોટ
  2. 4 ચમચીચણા નો લોટ
  3. 5 ચમચીતેલ
  4. 2 ચમચીહળદર
  5. 3 ચમચીચટણી
  6. મીઠું સ્વાદ પ્રમાણે
  7. મેથી

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક કથ્રોટ મા ઘઊ નો લોટ,ચણા નો લોટ,મેથી,ચટણી,હડદર, મીઠું,તેલ નાખી પાણી થી લોટ બાંધી લો.

  2. 2

    ત્યાર બાદ તેના થેપલા વણી, ચડાવી લો અને શેકી લો..ચા અથવા સુકી ભાજી સાથે સર્વ કરો તો ત્યાર છે મેથી વારા થેપલા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Shruti Unadkat
Shruti Unadkat @cook_26690526
પર

Similar Recipes