વેજીટેબલ પુલાવ (Vegetable Pulao Recipe in Gujarati)

payal Prajapati patel
payal Prajapati patel @payal_homechef
અમદાવાદ

#GA4
#Week19
#pulao

પુલાવ એ લાઇટ ડીનર માટે સૌથી સરસ ઓપ્શન છે જે ફટાફટ બની જાય છે.

વેજીટેબલ પુલાવ (Vegetable Pulao Recipe in Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#GA4
#Week19
#pulao

પુલાવ એ લાઇટ ડીનર માટે સૌથી સરસ ઓપ્શન છે જે ફટાફટ બની જાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મીનીટ
૨ વ્યક્તિ
  1. ૧ કપબાસમતી ચોખા
  2. ૧ કપબાફેલા બટાકા, વટાણા અને ગાજર
  3. ૧/૪ કપઝીણી સમારેલી ડુંગળી
  4. ૧/૪ કપઝીણા સમારેલા કેપ્સીકમ
  5. ૧/૪ ટીસ્પૂનહળદર
  6. ૧/૨ ટીસ્પૂનધાણાજીરું
  7. ૧ ટીસ્પૂનલાલ મરચું
  8. ૧ ટીસ્પૂનપાવભાજી મસાલો
  9. મીઠું સ્વાદાનુસાર
  10. ૧ ટેબલ સ્પૂનબટર
  11. ૧ ટેબલ સ્પૂનતેલ
  12. ચપટીહીંગ
  13. ૧/૪ ટીસ્પૂનજીરુ

રાંધવાની સૂચનાઓ

૩૦ મીનીટ
  1. 1

    સૌપ્રથમ એક બાઉલમાં પાણી ભરીને તેમાં મીઠું અને તેલ ઉમેરી ને ઉકાળો. હવે તેમાં ચોખા ઉમેરો અને ચડી જાય એટલે તેને બહાર કાઢી લો.

  2. 2

    હવે એક પેનમાં તેલ અને બટર લો અને તેમાં હીંગ અને જીરું ઉમેરો.

  3. 3

    હવે તેમાં ડુંગળી અને કેપ્સિકમ ઉમેરી ને બરાબર મિક્સ કરી લો અને સાંતળી લો.હવે તેમાં બાફેલા બટાકા વટાણા અને ગાજર ઉમેરો.

  4. 4

    હવે તેમાં બધા મસાલા નાખી ને બરાબર મિક્સ કરી લો. અને હવે તેમાં ચોખા ઉમેરો અને બરાબર મિક્સ કરી લો.

  5. 5

    તૈયાર છે ઝટપટ તૈયાર થતો વેજીટેબલ પુલાવ. તેને ગરમા ગરમ જ દહીં અથવા રાયતા સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
payal Prajapati patel
payal Prajapati patel @payal_homechef
પર
અમદાવાદ
I love cooking. I m pharmacist by profession nd homebaker by passion
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes