ભાજી પુલાવ (Bhaji Pulao recipe in Gujarati)(Jain)

#GA4
#WEEK19
#PULAO
#COOKPADGUJRATI
#COOKPADINDIA
પુલાવ તો આપણે જુદી જુદી રીતે અને જુદી જુદી સામગ્રી થી તૈયાર કરતા હોઈએ છીએ. મેં અહીં એકદમ મસાલેદાર અને બહુ જ બધા શાકભાજીનો ઉપયોગ કરીને ભાજી તૈયાર કરી છે અને આ ભાજી સાથે પુલાવ બનાવ્યા છે સાથે અલગથી પણ ભાજી સર્વ કરી છે આવે છે, જે પુલાવ જોડે મિક્સ કરીને ખાવાથી ખૂબ જ સરસ લાગે છે. સાથે પાલક નો સૂપ અને રોસ્ટેડ પાપડ પણ સવૅ કરેલ છે.
ભાજી પુલાવ (Bhaji Pulao recipe in Gujarati)(Jain)
#GA4
#WEEK19
#PULAO
#COOKPADGUJRATI
#COOKPADINDIA
પુલાવ તો આપણે જુદી જુદી રીતે અને જુદી જુદી સામગ્રી થી તૈયાર કરતા હોઈએ છીએ. મેં અહીં એકદમ મસાલેદાર અને બહુ જ બધા શાકભાજીનો ઉપયોગ કરીને ભાજી તૈયાર કરી છે અને આ ભાજી સાથે પુલાવ બનાવ્યા છે સાથે અલગથી પણ ભાજી સર્વ કરી છે આવે છે, જે પુલાવ જોડે મિક્સ કરીને ખાવાથી ખૂબ જ સરસ લાગે છે. સાથે પાલક નો સૂપ અને રોસ્ટેડ પાપડ પણ સવૅ કરેલ છે.
રાંધવાની સૂચનાઓ
- 1
ચોખાને 20 મિનિટ માટે ધોઈને પલાળી દો પછી પાણીમાં લીલા વટાણા અને મીઠું નાખી પાંચ મિનિટ ઉકળવા દો પછી તેમાં પલાળેલા ચોખા નું પાણી નિતારી ચોખા ઉમેરી દો. ચોખા ૭૦% જેટલા ચઢી જાય એટલે તેને ઓસાવીને ઠંડા થવા દો.
- 2
ભાજી બનાવવા માટે શાકભાજી ની ધોઈને ઝીણા સમારી ને કુકરમાં અધકચરા બાફી લો. પછી સ્મેશર ની મદદથી સહેજ સ્મેશ કરી લો.
- 3
એક ઊંડા વાસણમાં તેલ અને બટર નો વઘાર મૂકી તેમાં ઝીણા સમારેલા કેપ્સિકમ ઉમેરી 1 થી 2 મિનીટ સાંતળો પછી તેમાં ઝીણી સમારેલી અથવા તો છીણેલી કોબી ઉમેરી પાંચ-સાત મિનિટ સાંતળો પછી તેમાં ટામેટાની પ્યુરી અને લીલા મરચાની પેસ્ટ ઉમેરીને સાંતળો.
- 4
પછી તેમાં ઝીણી સમારેલી કોથમીર, હળદર પાઉડર, ધાણાજીરું પાઉડર, લાલ મરચું પાઉડર, ગરમ મસાલો અને મીઠું ઉમેરીને બરાબર મિક્ષ કરી લો. હવે તેમાં ભાભીને કરેલી બાજે ઉમેરીને 1 મિનીટ માટે બધુ એકરસ થવા દો. જરૂર પડે તો એક-બે ચમચા પાણી ઉમેરો.
- 5
પુલાવ બનાવવા માટે: એક નોન સ્ટિક કડાઈમાં એક ચમચો ઘી મૂકી તેમાં જીરુ અને હીંગ ઉમેરો પછી તેમાં કાજુ, દ્રાક્ષ, ઝીણા સમારેલા કેપ્સિકમ ઝીણા સમારેલા ટામેટા કોથમીર ઉમેરીને સાંતળો. હવે તેમાં ટમેટાની પ્યૂરી ઉમેરો પછી બધા સુકા મસાલા ઉમેરીને બરાબર સાંતળો.
- 6
હવે તેમાં તૈયાર કરેલી હજી એક કપ જેટલી ઉમેરી બરાબર મિક્સ કરી લો. એક ચમચા જેટલું પાણી ઉમેરી મીઠું ઉમેરી બધું એકરસ કરી લો બધું સરસ એકબીજામાં મિક્સ થઈ જાય એટલે ઓસાવેલા ભાત તેમાં ઉમેરી હળવા તે ભાજી સાથે મિક્સ કરીને ત્રણથી ચાર મિનિટ માટે સિજવી લો.
- 7
એક ચમચી ઘી મૂકીને કાજુના ફાડ્યા ફ્રાય કરી લો
- 8
સર્વિંગ પ્લેટમાં વચ્ચે બાજી માટે ખાલી જગ્યા રાખીને ફોટા માં બતાવ્યા પ્રમાણે આજુબાજુ પુલાવ ગોઠવી દો પછી વચ્ચેના ભાગમાં ભાજી મૂક્યો ઉપર ઝીણી સમારેલી કોથમીરથી ગાર્નિશ કરો.
- 9
પુલાવ ની ઉપર તળેલા કાજુ અને પુલાવ ની આસપાસ ત્રણેય કલરના બેલ પેપર ની સ્લાઈસ મૂકી ને ગાર્નિશ કરો. પુલાવ ભાજી ની સાથે હોટ સ્પીનાચ સુપ અને પાપડ સર્વ કરેલ છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ગોટાળા ભાજી જૈન (Gotala Bhaji Jain Recipe In Gujarati)
#TRO#GOTALA#SURAT#Cheese#BUTTER#QUICK#kids#DINNER#TEMPTING#COOKPADINDIA#COOKPADGUJRATI ગોટાળા ભાજી એ એક ફ્યુઝન રેસીપી છે. જેમાં થોડા ઘણા શાકની ગ્રેવી તૈયાર કરી, તેમાં ચીઝ અને પનીર ઉમેરી એક ભાજી તૈયાર કરવામાં આવે છે. આ ભાજી ઢોસા, પાવ ,કુલચા, પરાઠા વગેરે સાથે ખૂબ જ સરસ લાગે છે. આ ભાજી ખૂબ જ જલ્દી બની જાય છે. આ ઉપરાંત બાળકોને પણ આ ખૂબ પસંદ પડે તેવી વાનગી છે. મેં અહીં ગોટલા ભાજી ને ઢોસા સાથે સર્વ કરેલ છે. Shweta Shah -
મોગરી નો પુલાવ જૈન (Mogari Pulao Jain Recipe In Gujarati)
#AM2#CookpadIndia#COOKPADGUJRATI રાઈસ એ એવું ધાન્ય છે જે સહેલાઇ થી કોઈ પણ શાક તથા કઠોળ સાથે ભળી જાય છે. મોગરી એ વિશિષ્ટ પ્રકારના સ્વાદ વાળું શાક છે. ભાત સાથે તેનું કોમ્બિનેશન કરી ને મેં તેમાં થી પુલાવ તૈયાર કરેલ છે, જે રાયતા સાથે સર્વ કરેલ છે. આ કોમ્બિનેશન સરસ લાગે છે. Shweta Shah -
બ્રાઉન રાઈસ વેજીટેબલ પુલાવ (Brown Rice Vegetable Pulao Recipe In Gujarati)
બ્રાઉન રાઈસ વેજીટેબલ પુલાવ હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. આ એક હેલ્ધી રેસિપી છે. આ પુલાવ વજન ઉતારવામાં ખુબજ મદદરૂપ થાય છે. આ પુલાવ દહીના રાયતા અને પાપડ સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો ચાલો આજ ની રેસીપી શરૂ કરીએ.#AM2 Nayana Pandya -
પાલક પુલાવ (Palak Pulao Recipe In Gujarati)
#GA4#Week19#Pulaoપુલાવ જુદી જુદી રીતે બનાવતા હોય છે પુલાવ એ બધા ની મનપસંદ વાનગી હોય છે કે હુ પાલક પુલાવ ની રેસીપી સેર કરુ છુ Rinku Bhut -
રાજમા રાઈસ જૈન (Rajma Rice Jain Recipe In Gujarati)
#AM2#CookpadIndia#COOKPADGUJRATI Rajma rice કોમ્બિનેશન સરસ લાગે છે અહીં મેં આ બંનેનો ઉપયોગ કરીને એક પુલાવ તૈયાર કરેલ છે જે એકદમ મસાલેદાર અને સ્વાદિષ્ટ લાગે છે. Shweta Shah -
વેજ. રવા ટોસ્ટ (Veg. Rava Toast recipe in Gujarati) (Jain)
#GA4#WEEK23#TOAST#COOKPADINDIA#COOKPADGUJRATI ટોસ્ટ એ દરેક ઉંમરની વ્યક્તિને પસંદ પડે છે અને તે સવાર ના નાસ્તા માં કે પછી. સાંજ ના જમવા માં પણ સર્વ કરી શકાય છે. અહીં વેજિટેબલ્સ અને રવા સાથેના ઓપન ટોસ્ટ તૈયાર કરેલ છે. Shweta Shah -
વેજીટેબલ પુલાવ (Veg Pulao Recipe in Gujarati)
#GA4#Week 19#Pulao#veg Pulaoપુલાવ ,પુલાવ એટલે બધાને જ ભાવતી વાનગી છે તેમાં પણ અત્યારે તો શિયાળામાં દરેક પ્રકારના શાકભાજી મળતા હોય છે આ પુલાવ મારો ફેવરિટ પુલાવ છે વટાણા ગાજર અને ડ્રાય ફુટ નાખીને બનાવવામાં આવતો અને મીઠી કઢી સાથે ખાવામાં આવતો અને એકદમ ઝડપથી બની જતો . જે તમે લંચ અને ડિનર બને માં ખાઈ શકો છો. વેજીટેબલ પુલાવ માં તમે કોઈ પણ શાકભાજી નાખી શકો છો અમે અહી ખાલી વટાણા ગાજર અને કેપ્સીકમ નો યુઝ કર્યો છે. Shital Desai -
-
મસાલા પાવ વિથ ભાજી જૈન (Masala Pav / Pav Bhaji Jain Recipe In Gujarati)
#EB#week8#masalapav#CookpadIndia#COOKPADGUJRATI સ્ટ્રીટ ફૂડ ની વાત આવે એટલે તીખા તમતમતા ચટાકેદાર ફૂડ નજર સામે આવી જાય...મારા અને મારા પરિવાર માં બધા ને મસાલા પાવ અને ભાજી પાવ બહુ પસંદ છે. આથી મેં ભાજી વાળું મસાલા પાવ બનાવ્યું છે. Shweta Shah -
ભાજી પુલાવ (Bhaji Pulao Recipe In Gujarati)
પાઉંભાજી તો આપણે ખાતાજ હોઈએ છીઅે પણ આ ભાજી પુલાવ પણ એટલો જ સરળ અને સવાદિષટ છે Bindi Vora Majmudar -
મેથી ભાજી અને વડી નું શાક (Methi Bhaji Vadi Shak Recipe In Gujarati)(Jain)
#GA4#WEEK19#METHINIBHAJI#COOKPADGUJRATI#COOKPADINDIA મેથી ની ભાજી નો જુદી-જુદી રીતે ઉપયોગ કરવો જોઈએ તે ખૂબ જ ગુણકારી હોય છે અને અત્યારે આ સિઝનમાં ખૂબ જ સારી મળતી હોવાથી અને તેટલો તેનો ઉપયોગ કરવો જોઈએ. Shweta Shah -
-
ક્રચી સલાડ (crunchy salad recipe in Gujarati) (Jain)
#salad#healthy#vegetables#guava#crunchy#CookpadIndia#COOKPADGUJRATI આ મારો ફેવરિટ સલાડ છે. તેમાં મનપસંદ gtpl સાથે દાડમના દાણા જામફળ વગેરે ઉમેરીને તેની સાથે હું રોસ્ટેડ અનાજ અને કઠોળ ને પણ મિકસ કરું છું. જેથી તે ખાવામાં મજા પડી જાય છે. Shweta Shah -
મલ્ટી ગ્રેઇન ઢોસા વિથ ભાજી જૈન (Multi Grains Dosa Bhaji Jain Recipe In Gujarati)
#AsahiKaseiIndia#CookpadIndia#COOKPADGUJRATI#0oilrecipe અહીં મેં તો બધા શાક લઈને એક ઝીરો હોય મિક્સ સબ્જી(ભાજી) રેડી કરી છે તેની સાથે સાથે હેલ્થી ઢોસા સર્વ કર્યા છે જે મલ્ટી ગ્રેન માં થી તૈયાર કરેલ છે. આ રેસિપી પોષક તત્વો ની દ્રષ્ટિએ તો એકદમ ઉત્તમ છે અને સાથે સાથે ટેસ્ટમાં પણ આ રીત વાનગી ખૂબ જ ચટાકેદાર સરસ લાગે છે. Shweta Shah -
મુંબઈયા ભાજી પુલાવ(mubiya bhaji pulav in Gujarati)
#સ્પાઇસી મુંબઈયા ભાજી પુલાવ એક સ્પાઇસી ડીસ છેં. એક સ્ટ્રીટ ડીસ છે. અને એક વન પોટ મીલ ડીસ છેં. રોસ્ટેડ પાપડ અને મસાલા છાશ સાથે સર્વ કરી શકો. Mital Viramgama -
વેજીટેબલ પુલાવ (Vegetable Pulao Recipe in Gujarati)
#GA4#Week19#pulaoપુલાવ એ લાઇટ ડીનર માટે સૌથી સરસ ઓપ્શન છે જે ફટાફટ બની જાય છે. payal Prajapati patel -
મેથીની ભાજી અને વડી નું શાક (Methi Bhaji Vadi Shak Recipe In Gujarati)
#MW4#METHI NI BHAJI NU SHAK#COOKPADGUJARTI#cookpadIndia શિયાળો એટલે ભાજી ખાવા નો સમય. આ ઋતુમાં બધી જ ભાજી ખુબ જ સરસ સ્વાદવાળી અને તાજી આવે છે. બધી જ ભાજીમાં ખૂબ સારા પોષક તત્વો અને ફાઇબર રહેલા હોય છે. આથી શિયાળા દરમિયાન તેનો ભરપૂર ઉપયોગ કરી લેવો જોઈએ મેં અહીં મેથીની ભાજીનું ચોળાની વડી સાથે કોમ્બિનેશન કરીને શાક તૈયાર કર્યું છે જે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Shweta Shah -
કોર્ન પાઉં ભાજી (corn Pav bhaji recipe in gujarati)
#સુપરશેફ૧રુટીન પાઉં ભાજી થી અલગ અને ટેસ્ટી.મોન્સુન સ્પેશિયલ. Harita Mendha -
પ્રેશર કૂક વેજ. પુલાવ (Pressure Cook Veg. Pulav Recipe In Gujarati)
#GA4#WEEK19#PULAV#COOKPADGUJRATI#COOKPADINDIA(jain) પુલાવ અલગ-અલગ પ્રકારના અને અલગ-અલગ રીતે બનતા હોય છે. અહીં મેં મિક્સ વેજીટેબલ પુલાવ ફ્રાય કાજુ અને ફ્રાય પનીર ની સાથે સાવ કરેલ છે. આ પુલાવ બનાવવા માટે મેં પ્રેસર કુકર નો ઉપયોગ કરેલ છે આ રીતે ખૂબ જ સરસ રીતે એકદમ ઝડપી સમયમાં અને એક પણ દાણો તૂટ્યા વગર, બધા દાણા આખા રહે એવી રીતે સરસ પુલાવ થાય છે. Shweta Shah -
તવા પુલાવ (Tava Pulao Recipe In Gujarati)
મહારાષ્ટ્રના સ્ટ્રીટ ફૂડ તરીકે ઓળખવામાં આવતો આ પુલાવ બધી જ જગ્યાએ પ્રસિધ્ધ થઈ ગયો છે. આ પુલાવ સાથે ભાજીપાઉંનું બેસ્ટ કોમ્બિનેશન છે. આ પુલાવ ઓછી સામગ્રીથી ઓછા સમયમાં બની જાય છે.લાઈટ ડિનર માટે આ પુલાવ બેસ્ટ ઓપ્શન છે.#EB Vibha Mahendra Champaneri -
ભાજી પનીર સબ્જી(bhaji paneer sabji recipe in Gujarati)
#માઇઇબુક#post૩૦#સુપરશેફ1#post૩ફ્રેન્ડ્સ, જનરલી આપણે ભાજી પાઉં અને પંજાબી સબ્જી એન્જોય કરતા હોય જ્યારે આજે મેં બંને રેસિપી ને કમ્બાઈન કરીને એક સરસ હેલ્ધી ફયુઝન શાક ની રેસિપી શેર કરી છે . ગરમાગરમ રોટલી, પરાઠા કે નાન સાથે પણ સર્વ કરી શકો તેવી ભાજી પનીર સબ્જી ની રેસિપી નીચે મુજબ છે asharamparia -
તવા પુલાવ (Tava Pulao Recipe In Gujarati)
#LBપાઉં ભાજી સાથે તવા પુલાવ નું બેસ્ટ કોમ્બિંનેશન છે. બે દિવસ પહેલા મેં પાંઉ ભાજી બનાવી હતી,તો આજે મેં વિચાર્યું કે લંચ બોકસ માં તવા પુલાવ આપું. છોકરાઓને તવા પુલાવ બહુ જ ભાવે છે અને સ્કૂલ માં શાક રોટલી ખાતા નથી તો આવું કઇક આપો તો લંચ બોકસ ચોક્કસ ખાલી પાછો આવશે.પેટ પણ ભરાશે અને શાક અને ભાત પેટ માં પણ જશે. Bina Samir Telivala -
તવા પુલાવ (Tava Pulao Recipe In Gujarati)
#EB#week13તવા પુલાવ મુંબઈ નું ફેમસ સ્ટ્રીટ ફુડ છે. પણ લગભગ ભારત માં બધે ખવાય છે. ખાસ કરીને લોકો જયારે પાઉં ભાજી ખાય છે ત્યારે તવા પુલાવ પણ ખવાય છે.તવા પુલાવ મા તમને ગમે એ વેજિટેબલ એડ કરી શકો છો. તવા પુલાવ માં ખાસ કરીને રેડ લસણ ની ચટણી ઉમેરવામાં આવે છે,જેના થી ખૂબજ રીચ ટેસ્ટ આવે છે. Helly shah -
-
તવા પુલાવ (Tava Pulao Recipe In Gujarati)
તવા પુલાવ બધા જ બનાવતા હોય છે તવા પુલાવ મુંબઈ સટી્ટ ફુડ ફેમસ છેવરસાદના મોસમમાં જ ભાજી પાવ અને તવા પુલાવ ખાવાની મઝા આવે છેતો આવો જોઈએ કઈ રીતે બને છે#EB#week13#MRC chef Nidhi Bole -
ખડા ભાજી(Khada Bhaji Recipe in Gujarati) (Jain)
#RJS#Spicy#khadabhaji#COOKPADINDIA#CookpadGujrati#રાજકોટ#Street_food Shweta Shah -
બટર તવા પુલાવ (Butter Tava Pulao Recipe in Gujarati)
#GA4#week19#post2#pulao#બટર_તવા_પુલાવ ( Butter Tava Pulao Recipe in Gujarati )#Mumbai_Streetstyle_Pulao મસાલેદાર અને સમૃદ્ધ સ્વાદો નો મિશ્રણ છે આ પુલાવ જે બનાવવા માં ઝડપી અને સરળ છે. તવા પુલાવ ખાવા ની એક અલગ મજા છે બીજા બધા પુલાવ કરતા આનો ટેસ્ટ અલગ જ હોય છે કારણ કે આમાં બટર નો સમાવેશ કરવામાં આવે છે. જેથી પુલાવ નો દેખાવ તો રિચ લાગે છે પરંતુ સ્વાદ માં પણ એકદમ રિચ ટેસ્ટ લાગે છે. આજે મેં મુંબઈ માં લારી પર મળતાં બટર તવા પુલાવ બનાવ્યો છે. જે એકદમ સ્ટ્રીટ સ્ટાઈલ માં જ બન્યો હતો. તો ચાલો આપણે બનાવીશું તવા પુલાવ . Daxa Parmar -
મંચુરિયન વિથ ફ્રાઇડ રાઈસ (Manchurian with Fried rice recipe in Gujarati) (Jain)
#CB9#week9#chhappanbhog#Chinese#manchurian#friedrice#winterspecial#CookpadIndia#COOKPADGUJRATI ચાઈનીઝ વાનગીઓ માં manchurian વિકાસનું મહત્વ છે અને ગોરા પણ ખવાય છે અને ગ્રેવી સાથે પણ સર્વ કરી શકાય છે મનચુરીયન તથા તેની સાથે કોમ્બિનેશનમાં નુડલ્સ રાઈસ ખુબ જ સરસ લાગે છે અહીં મેં મીડીયમ ગ્રેવી સાથે મનસુરીયન તૈયાર કરેલ છે અને તેની સાથે ડ્રેસ તૈયાર કર્યું છે આ બન્નેનું કોમ્બિનેશન ખુબ જ સરસ લાગે છે. ચાઈનીઝ વાનગીઓ માના વાનગી અમારા ઘરમાં બધાને ખૂબ જ પસંદ છે અને શિયાળાની ગુલાબી ઠંડીમાં આવી વાનગીઓ ખાવાની મજા ખૂબ જ આવે છે. Shweta Shah -
તવા પુલાવ (Jain tawa Pulao)
પુલાવ તો બધાને ભાવતું જ હોય છે અને તવા પુલાવ એવું છે જે ઝડપથી તીખા અને ટેસ્ટી બની જાય છે આનો મસાલા કરવાની રીત થી જ પુલાવ સરસ બને છે બધા પાવભાજી જોડે ખાવા માટે આ પુલાવ લેતા હોય છે અને આમાં મેં લસણ ડુંગળી આદુ વગર બેસ્ટ બનાવવાનો પ્રયત્ન કર્યો છે બેસ્ટ પુલાવ બન્યો છે#પોસ્ટ૫૫#વિકમીલ૪#સુપરશેફ2#માઇઇબુક#week2#જુલાઈ#cookpadindia Khushboo Vora -
રતાળુ પુલાવ (Ratalu Pulao Recipe In Gujarati)
અલગ અલગ પ્રકારના શાકભાજીનો ઉપયોગ કરીને હેલ્ધી પુલાવ બનાવતા હોઈએ છે. આજે મેં રતાળુ નો ઉપયોગ કરી બીજા અન્ય શાકભાજી સાથે પુલાવ બનાવ્યો છે. ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. Disha Prashant Chavda
More Recipes
ટિપ્પણીઓ (12)