વેજ. નુડલ્સ મસાલા પુલાવ (veg. Noodles Masala Pulao Recipe In Gujarati)

વેજ. નુડલ્સ મસાલા પુલાવ (veg. Noodles Masala Pulao Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ચોખામાં થોડું મીઠું નાખી રાંધીને તૈયાર કરી લો. બધા સબ્જી બારીક સમારીને તૈયાર કરી લો. હવે કડાઈમાં તેલ અને બટર લઈ તેમાં લીલું લસણ ફેરવી અને લીલી ડુંગળી ઉમેરી દો. ત્યારબાદ તેમાં ચીલી ફ્લેક્સ, ડુંગળી, સૂકું લાલ મરચું, તમાલપત્ર ઉમેરી એક મિનિટ માટે હલાવો. ત્યારબાદ ટામેટાં, ગાજર, કોબી, કેપ્સીકમ બધું પાંચ મિનિટ માટે ધીમા તાપે પકાવી લો.
- 2
હવે તેમાં ચીલી સોસ, સેજવાન સોસ હળદર, મરચું પાઉડર, ધાણાજીરું પાઉડર, ગરમ મસાલો, પાવભાજી મસાલો અને મીઠું ઉમેરી સારી રીતે મિક્સ કરી લો અને ફરી પાંચ મિનિટ માટે અડધો કપ જેટલું પાણી ઉમેરી પકાવી લો.
- 3
નુડલ્સ અને વટાણા આપણે બાફી સાઈડમાં પહેલા તૈયાર કરી લેવાના છે. ત્યારબાદ તેમાં નૂડલ્સ ઉમેરી મિક્સ કરી લો. થોડીવારમાં તેમાં રાઈસ નાખી સારી રીતે મિક્સ કરી લો. હવે તેને ઢાંકીને ૫ મિનિટ માટે પકાવી લો
- 4
હવે તમે કોથમીરથી ગાર્નિશ કરી ચક્કા દહીં (હંગ કડ) છાસ અને પાપડ સાથે સર્વ કરો.આ રાઈસ સ્પાયસી અને ચટાકેદાર બને છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
વેજ તવા પુલાવ (Veg Tawa Pulao Recipe In Gujarati)
#GA4#Week19#પુલાવ#વેજ તવા પુલાવ#VEG TAWA PULAO 😋😋 Vaishali Thaker -
વેજ પુલાવ (Veg Pulao Recipe in Gujarati)
પુલાવ એક એવી રેસીપી છે જે તમે ગરમ ગરમ કોઇપણ સાઇડ ડીશ વગર ફુલ મીલ તરીકે લંચ અથવા ડીનર મા લઇ શકાય.#GA4#Week19#Pulao Bindi Shah -
પુલાવ (Pulao Recipe In Gujarati)
#GA4#Week19#Pulaoખુબ જ ઝડપી અને સરળ રીતે બનાવવા માટે આ પુલાવ જરૂર થી ટ્રાય કરજો. Bhumi Parikh -
વેજ મસાલા પુલાવ (Veg Masala Pulav Recipe In Gujarati)
#GA4#Week8PULAOવેજ મસાલા પુલાવકૂકર માં ઝડપ થી બની જાય અને નાના મોટા સૌને ભાવે તેવો સ્વાદિષ્ટ વેજ મસાલા પુલાવ 😋 Bhavika Suchak -
-
વેજીટેબલ પુલાવ (Vegetable Pulao Recipe in Gujarati)
#GA4#Week19#pulaoપુલાવ એ લાઇટ ડીનર માટે સૌથી સરસ ઓપ્શન છે જે ફટાફટ બની જાય છે. payal Prajapati patel -
વેજ નુડલ્સ પુલાવ (Veg Noodles Pulao Recipe In Gujarati)
#Famખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી રેસીપી છે મારા ઘરમાં બધાને બહુ જ ભાવે છે Falguni Shah -
-
-
-
હક્કા નુડલ્સ(Hakka noodles recipe in Gujarati)
#GA4#Week11#greenonion#post2 ચાઈનીઝ વાનગીઓ નાના મોટા સૌને ખૂબ જ ભાવે છે. અને શિયાળામાં તો ગરમા ગરમ ચાઈનીઝ ખાવાની મજા જ કઈક અલગ હોય છે. અને જે બાળકો શાકભાજી નથી ખાતા તે પણ આ નૂડલ્સ માં બધા શાકભાજી હોંશે હોંશે ખાય છે. payal Prajapati patel -
લહસૂની પાલક વેજ પુલાવ (Lahsuni Palak Veg. Pulao Recipe In Gujarati)
#GA4#Week19#pulao (પુલાવ)#Mycookpadrecipe42 આ વાનગી મિશ્રિત વાનગી કહી શકાય. લહસુની પાલક ની પ્રેરણા ઇન્ટરનેટ પર hebber kitchen માંથી પ્રેરણા લઈ બનાવી અને pulao પુલાવ જાતે જ બનાવ્યો. ખૂબ સરસ બન્યું. પહેલી વાર લહસુની પાલક બનાવી પરંતુ સ્વાદ માં ખુબ સરસ લાગે છે. શિયાળા માં દરેક ભાજી અને શાક સરસ આવતા હોય એટલે મજા આવે. Hemaxi Buch -
-
-
ચીલી ગાર્લિક નુડલ્સ (Chilli Garlic Noodles recipe in Gujarati)
#GA4#week24#garlic#noodles જે લોકો થોડું તીખું ખાવાનું પસંદ કરતા હોય છે તેના માટે આ એક પરફેક્ટ રેસીપી છે. ચીલી અને ગાર્લિક બંને નો સ્વાદ થોડો તીખો હોય છે છતાં પણ બંનેના કોમ્બિનેશનથી બનતી આ વાનગી ખુબ જ સ્વાદિષ્ટ બને છે. ચીલી અને ગાર્લિક સિવાય આ વાનગીમાં વેજિટેબલ્સ અને નુડલ્સ પણ ઉમેરવામાં આવે છે. Asmita Rupani -
ચીઝ તવા પુલાવ (Cheese Tava Pulao Recipe In Gujarati)
#PS...તવા પુલાવ એ એક ખૂબ જાણીતી સ્ટ્રીટ ફૂડ વાનગી છે. અને આ પુલાવ તવા પર જ બનાવા મા આવે છે અને ખબર ટેસ્ટી બને છે મે આજે પુલાવ સાથે રાઇતું બનાવ્યું છે જે ખૂબ જ સ્વાદિષ્ટ બન્યું છે. Payal Patel -
વેજ પુલાવ (Veg. Pulao Recipe In Gujarati)
#AM2વેજ પુલાવ એટલે ચોખા માં શાક ઉમેરીને બનાવેલો ભાત. જે સ્વાદિષ્ટ તો છે જ સાથે સ્વાસ્થ્ય પ્રદ પણ છે. વન પોટ મીલ નો એક સરસ વિકલ્પ છે. Jyoti Joshi -
-
-
નુડલ્સ(Noodles recipe in Gujarati)
ઈન્ડો ચાઈનીઝ વાનગી છે બધાની મનપસંદ આજે મેં ઘરમાં બનાવી છે.#GA4#WEEK2#NOODULS Chandni Kevin Bhavsar -
-
-
વેજ સેઝવાન નુડલ્સ (Veg Schezwan Noodles Recipe In Gujarati)
નાના-મોટા સૌને પ્રિય અને ઝટપટ બની જાય છે.🍜 Shilpa Kikani 1 -
-
તવા પુલાવ (Tava Pulao Recipe In Gujarati)
#EBWeek 13Tawa pulao...પુલાવ એ એક એવી વાનગી છે જે લગભગ બધા ને પસંદ જ હોય. મારા ઘર માં તો તવા પુલાવ બધા ને ખૂબ જ પસંદ છે. અમે પાવભાજી સાથે તો જરૂજ બનાવી છે. તો તમે પણ ટ્રાય કરજો જરૂર. Payal Patel -
તવા પુલાવ (Tawa Pulao Recipe In Gujarati)
#GA4 #Week19 તવા પુલાવ એ મુંબઇ નું ફેમસ સ્ટ્રીટ ફૂડ છે. પાવભાજી સાથે તવા પુલાવ નું કોમ્બિનેશન જોવા મળે છે. પાવભાજી ના તવા માં જ બનવા માં આવે છે જેથી આ પુલાવ ને તવા પુલાવ કહેવામાં આવે છે Bhavini Kotak -
-
ગાજર વટાણા પુલાવ (Carrot Pea Pulao Recipe in Gujarati)
#GA4#week19#pulaoગાજર વટાણા નો પુલાવ ફટાફટ બનતો ટેસ્ટી પુલાવ છે. જેની સાથે કઢી સર્વ કરી શકો.. Tejal Vijay Thakkar -
વેજ મસાલા ભાત(veg masala Bhat in Gujarati)
#સુપરશેફ _4#week 4#દાળ અને ચોખાવેજ મસાલા ભાત બિરયાની કે પુલાવ ને પણ ભુલાવી દે એવા વેજ મસાલા ભાત ખાવામાં ખૂબજ ટેસ્ટી લાગે છે ખડા મસાલા ના સ્વાદ સાથે એકદમ સુગન્ધી દર ભાત બને છે જેને તમે દહીં સાથે ખાઈ શકો છો ખુબજ ઝડપ થી બની જતો ફૂલ મિલની ગરજ સારે છે Kalpana Parmar -
More Recipes
ટિપ્પણીઓ (11)