પુલાવ (Pulao Recipe in Gujarati)

Namrata sumit
Namrata sumit @cook_17560906

#GA4
#week19
#Pulao
હેલો પુલાવ તો અલગ અલગ રીતે બનતા હોjય છે પણ ક્યારે ક એક દમ સરળ રીતે બની સકે તેવું ફૂડ ખાવા ની પણ મજા આવે એટલે આજે ઝટપટ પુલાવ બનાવ્યો

વધુ વાંચો
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

10 મિનિટ
2-૩
  1. 1 કપરાઈસ
  2. 2 ચમચીગાજર કટ કરેલા
  3. 2 ચમચીકેપ્સિકમ
  4. 2 ચમચીવટાણા
  5. કાંદા 1 કટ કરેલો
  6. 1 ચમચીફણસી
  7. 4-5કાજુ
  8. ખડા મસાલા
  9. મીઠું સ્વાદ અનુસાર
  10. 1 ચમચીઘી
  11. ૧ ચમચીજીરું
  12. પાણી 3/૪ કપ

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક કુકર માં ઘી લો.ઘી ગરમ થાય એટલે તેમાં જીરું અને ખડા મસાલા નાખો.

  2. 2

    ત્યાર બાદ કટ કરેલા શાકભાજી નાખો.કાજુ ના ટુકડા નાખો

  3. 3

    પાણી નાખો રાઈસ નાખો મીઠું નાખી 3_૪ સિટી કરી લો.

  4. 4

    ત્યારબાદ સર્વ કરો.

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ટિપ્પણીઓ

દ્વારા લખાયેલ

Namrata sumit
Namrata sumit @cook_17560906
પર

Similar Recipes