ગ્રીન પુલાવ (Green Pulao Recipe In Gujarati)

Hemali Devang @hemalidewang
ગ્રીન પુલાવ (Green Pulao Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સર્વ પ્રથમ ચોખા ને ૧ કલાક પેલા પાણી માં પલાળી રાખો.પછી તેને ૮૦% કૂક કરો.
- 2
પછી પાલક ને બાફી લો. અને પાલક અને ધાણા ભાજી ને મિક્સ માં પીસી પેસ્ટ બનાવી લો.
- 3
આદુ મરચા લસણ ની પેસ્ટ બનાવો, કેપ્સિકમ ને. ઝીણું સુધારી લેવું. કાજુ,કિશમિશ ને ઘી મૂકી સાંતળી લો..
- 4
હવે એક લોયા મા ઘી,તેલ મૂકી તેમાં આદુ મરચા લસણ ની પેસ્ટ સાટડવી.પછી તેમાં કેપ્સિકમ નાખી સાંતળો પછી તેમાં પાલક ની પેસ્ટ નાખી મિક્સ કરવું.તેમાં મીઠું, ગરામ મસાલો નાખી મિક્સ કરવું.
- 5
હવે તેમાં ભાત નાખી મિક્સ કરવું.ભાત ભાંગી નો જાય તે ધ્યાન રાખવું.પછી ઉપર થી કાજુ,કીસમીસ નાખી ગાર્નિશ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ગ્રીન પુલાવ (Green Pulao Recipe In Gujarati)
#GA4 #Week 19પુલાવ એ ચોખા, શાકભાજી અને મસાલા ઉમેરી બનતી વાનગી છે. જે સ્વાદિષ્ટ તો છે જ સાથે હેલ્થી પણ છે. શિયાળા માં મળતા વિવિધ શાકભાજી ના ઉપયોગ થી સરસ રેસિપિઝ બનાવી શકાય છે. મેં પાલક અને બીજા શાક વાપરી ગ્રીન પુલાવ બનાવ્યો છે. તો ચાલો રેસીપી જોઈ લઈએ. Jyoti Joshi -
ગ્રીન પુલાવ
અત્યારે શિયાળા દરમ્યાન લીલી ભાજીઓ ખૂબ સરસ ફ્રેશ આવે છે જે સ્વાસ્થ્ય માટે ઘણી ફાયદાકારક છે. બધી ભાજી માં પાલક ની ભાજી વધુ ગુણકારી છે. એમાં આયર્ન મળે છે અને લોહી ને શુદ્ધ કરે છે.બીજા પણ ખૂબ ફાયદાઓ છે.આ વાનગી પાલક ની ભાજી નો ઉપયોગ કરી ને બનાવી છે.જે ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી છે. Geeta Rathod -
-
-
ગ્રીન પુલાવ (Green Pulao Recipe In Gujarati)
#GA4#Week8#Pulao#CookpadGujarati#CookpadIndia Payal Bhatt -
પાલક પુલાવ (Palak Pulao Recipe in Gujarati)
#GA4#week4 હેલ્ધી અને ટેસ્ટી આર્યન થી ભરપૂર પાલક વટાણા, સિમલા મિર્ચ અને ડુંગળી નો એકદમ સરળ ટેસ્ટી પુલાવ ગુજરાતી ઓ ને ભાત તો જોઈએ જ Bina Talati -
મટર પુલાવ (Matar Pulao Recipe In Gujarati)
#GJ4 #Week19મટર પુલાવ વીથ તડકા (mater Pulao Recipe in Gujarati) મે અહી મટર પુલાવ બનાવ્યો છે. જે ખૂબજ ટેસ્ટી અને હેલ્ધી છે. જેમા મે ઘી થી લાઈટ તડકો આપ્યો છે જે ખૂબજ સુંદર ફલેવર આવેછે. parita ganatra -
-
ગ્રીન પુલાવ (Green Pulao Recipe in Gujarati)
#GA4#Week19 મિત્રો શિયાળા માં ભાજી જોઇ ને શુ શુ બનાવવું એ વિચાર માગી લે આજે હુ તમારી સાથે ગ્રીન પુલાવ શેર કરૂ છુ જે ફક્ત પાલક માંથી નઈ પણ સાથે કોથમીર ફુદીનો બધાનો ઉપયોગ કરી બનાવ્યો છે Hemali Rindani -
ગાજર વટાણા પુલાવ (Carrot Pea Pulao Recipe in Gujarati)
#GA4#week19#pulaoગાજર વટાણા નો પુલાવ ફટાફટ બનતો ટેસ્ટી પુલાવ છે. જેની સાથે કઢી સર્વ કરી શકો.. Tejal Vijay Thakkar -
વ્હાઇટ પુલાવ (White Pulao Recipe In Gujarati)
#ફટાફટફટાફટ બનતી આ વાનગી one pot meal કહી શકાય.. પુલાવ એવી recipe છે કે જેમાં તમે ઘણાં બધાં વેરિએશન કરી શકો છો. આજે મે પુલાવ માં ગ્રીલ પનીર નો ઉપયોગ કરી.ઘણાં બધાં વેજીટેબલ નાખીને વ્હાઇટ પુલાવ બનાવ્યો છે... Daxita Shah -
હૈદરાબાદી પુલાવ (Hyderabadi Pulao Recipe In Gujarati)
#AM2આ પુલાવ બનાવવા માટે મેં આજે બહુ જ ઓછી સામગ્રી નો ઉપયોગ કર્યો છે..પાલક, લીંબુ, ડુંગળી અને મરચા અને લસણ,આદુ અને કોથમીર બસ આટલું જ સામગ્રી લઇ ને પુલાવ બનાવ્યો છે..એ પણ મસ્ત ટેસ્ટી ... Sunita Vaghela -
ગ્રીન પુલાવ
#RB4 પુલાવ એક એવી વાનગી છે જે તમે લાઈટ ડીનર માં લઇ શકો છો. અલગ અલગ વેજીટેબલ વાપરી ને બનાવી શકો છો.આજ મે પાલક નો ઉપયોગ કરી પુલાવ બનાવ્યો છે. પાલક એ એકદમ ગુણકારી છે. Stuti Vaishnav -
ગ્રીન વેજીટેબલ પુલાવ (Green Vegetable Pulao Recipe In Gujarati)
#GA4#Week19#Post2#પુલાવ અત્યારે શિયાળા મા તમને માર્કેટ મા ગ્રીન વેજીટેબલ વધારે જોવા મળે છે .તો મે આજે અહીં ખાલી ગ્રીન વેજીટેબલ નો જ ઉપયોગ કરી ને પુલાવ બનાવ્યો છે.જેમા ખૂબ ઓછા મસાલા નો ઉપયોગ થાય છે અને ખૂબ જ જલ્દી થી બની પણ જાઈ છે. Vaishali Vora -
વેજીટેબલ તવા પુલાવ (Vegetable Tava Pulao Recipe In Gujarati)
#GA4#Week19#pulaoઆજે મે તવા પુલાવ બનાવ્યો છે જે ખુબ જ સરસ બન્યો છે તમે પણ 1 વાર જરુર ટ્રાય કરી જુઓ. Arpi Joshi Rawal -
કોર્ન પાલક પુલાવ(Corn Spinach Pulao Recipe In Gujarati)
#GA4#Week19#Pulao#CookpadIndia#Cookpadgujarati#Cookpadભાત એ આપણા ઘરે રોજ બનવતી વસ્તુ છે. ભાત માંથી ઘણી બધી અલગ અલગ વાનગી બને છે એમાં થી એક છે પુલાવ.આપણે રેસ્ટોરન્ટ માં જમવા જઈએ ત્યારે પુલાવ ઓર્ડર કરી એ છે. ઘરે કોઈ મેહમાન આવ્યું કે પાર્ટી હોય આપણે પુલાવ તો બનાવી એ છે. પણ ઘરે બહાર જેવો સ્વાદિષ્ટ પુલાવ બનાવવાની પણ એક ચોક્કસ રીત હોય છે પુલાવ તો તમે ઘણી વખત જ હશે, તેમાં અળગ અળગ ફ્લેવર સાથે તેમાં વેરીએશન લાવવામાં આવે તો આવો પુલાવ ખાવાની મજા કોને ન આવે? આજે મે કોર્ન અને પાલક નુ મિશ્રણ કરી પુલાવને હેલ્થી અને સ્વાદિષ્ટ વરઝન આપ્યું છે.તો ચાલો આપણે કોર્ન પાલક પુલાવની રેસીપી જોઈ લઈએ. Komal Khatwani -
પુલાવ (Pulao Recipe In Gujarati)
#GA4#Week19#Pulaoખુબ જ ઝડપી અને સરળ રીતે બનાવવા માટે આ પુલાવ જરૂર થી ટ્રાય કરજો. Bhumi Parikh -
ભાજી પુલાવ (બટર વેજ પુલાવ)
#GA4#WEEK19 પુલાવ તો આપડે ઘણી વાર બનાવીએ છીએ પણ મેં આજે બટરી પુલાવ બનાવ્યો છે જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને બધા વેજીટેબલ હોવાથી હેલ્થી પણ છે..મેં પુલાવ ભાજી સાથે સર્વ કરેલ છે Aanal Avashiya Chhaya -
-
-
વેજ તવા પુલાવ (Veg Tawa Pulao Recipe In Gujarati)
#GA4#Week19#પુલાવ#વેજ તવા પુલાવ#VEG TAWA PULAO 😋😋 Vaishali Thaker -
પોટેટો પુલાવ (Potato Pulao Recipe In Gujarati)
જનરલી અલગ અલગ વેજીટેબલનો પુલાવ બને છે પણ આજે મે મારી સ્ટાઇલ નો પોટેટો પુલાવ બનાવ્યો છે..અને બહુ જ સરસ બન્યો છે.. Sangita Vyas -
વેજ પુલાવ (Veg Pulao recipe in Gujarati)
#ડીનરમે આ વેજ પુલાવ કુકરમાં બનાવયો છે. કવીક.ઇઝી. અને ટેસ્ટી બને છે Jayna Rajdev -
તવા પુલાવ (Tava Pulao Recipe In Gujarati)
#EB#WEEK13Recipe Name:-Tava Pulao ( તવા Pulao)તવા પુલાવ એ દરેક ભારતીય ઘર માં બનતી વાનગી છે.આજે મેં સાંજે ડિનર માટે તવા પુલાવ બનાવ્યો. Sunita Shah -
-
-
-
-
-
મટર પુલાવ (Matar Pulao Recipe In Gujarati)
થોડું જલ્દી બનાવવા મે પુલાવ કુકર માં બનાવ્યો છે. Hetal Chirag Buch
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14335842
ટિપ્પણીઓ (2)