તંદુરી રોટી ( Tandoori Roti Recipe in Gujarati

Megha Thaker
Megha Thaker @cook_24550565
Dwarka

#GA4#week19#tandoori roti#post1#

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૨૫૦ ગ્રામ મેંદો
  2. ૧/૨દહીં
  3. ૧/૨બેકિંગ સોડા
  4. ૧ ચમચીખાંડ
  5. ૨ મોટી ચમચીતેલ
  6. સ્વાદ અનુસારમીઠું
  7. જરૂર પ્રમાણે પાણી લોટ બાંધવા માટે
  8. લાગવા માટે બટર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક થાળી માં લોટ લો, અને તેમાં બધી સામગ્રી મિક્સ કરો, અને નરમ કણક બાંધો, એક ભીનો રૂમાલ ઢાંકી દો,

  2. 2

    અને હવે ૨૦ મિનિટ બાદ લોટ માંથી લુવા કરો અને પાટલા માં વેલણ વડે વણી લો, પછી તેની ઉપર પાણી લાગવો

  3. 3

    અને હવે જે બાજુ પાણી લગાવું છે તે બાજુ તવા પર મૂકો, અને ઉપર ફૂલે ત્યારે તવા ને ઊંધો કરો, સેકાય જાય પછી ગેસ પર થી ઉતારી લો. પછી તેમાં બટર લગાવો, ગરમ ગરમ શાક સાથે પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Megha Thaker
Megha Thaker @cook_24550565
પર
Dwarka

ટિપ્પણીઓ

Similar Recipes