વોલનટ બ્લોન્ડી (walnut blonde recipe in Gujarati)

Dhara Panchamia @dhara_27
વોલનટ બ્લોન્ડી (walnut blonde recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
બધી સામગ્રી ભેગી કરો.
- 2
ચોકલેટ અને બટર ને ડબલ બોઈલર ની રીત થી ઓગાળી લો.
- 3
હવે તેમાં દૂધ અને કન્ડેન્સ મિલ્ક ઉમેરી અને એકરસ કરી લો.
- 4
લોટ મા બેકિંગ પાઉડર ઉમેરી મિક્સ કરી લો. લોટ ને ચોકલેટ વાળા મિશ્રણ મા ઉમેરી લો.
- 5
અખરોટ ને કટકા કરી બેટર મા ઉમેરી લો.
- 6
બેટર ને ટીન મા ઉમેરો. તેના પર ચોકલેટ દાણા અથવા અખરોટ ઉમેરી શકાય. પછી તેને ગરમ કરેલા વાસણ મા ઢાંકી ને ધીમા તાપે 40 મિનિટ બેક થવા દો.ત્યારબાદ તેને વાસણ માંથી કઢી ઠંડુ થવા દો.
- 7
વોલનટ બ્લોન્ડી તૈયાર છે. અને ગરગરમ પણ ખાઈ શકાય છે આઈસ્ક્રિમ ની સાથે. અને ઠંડી થયાં પછી પણ ખાઈ શકાય છે.
- 8
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
વોલનટ ક્રસ્ટ (Walnut Crust Recipe in Gujarati)
#WALNUTS#CookpadIndia#CookpadGujaratiઅહીંયા મેં અખરોટનું સ્ટફિંગ લઈ ક્રસ્ટ બનાવ્યા છે.આ એક ટાઇપની ફ્રેન્ચ પેસ્ટ્રી જ હોય છે અને આપણે તેને આઈસ્ક્રીમ સાથે પણ સર્વ કરી શકીએ છીએ. અને અખરોટ ની જગ્યાએ કોઈ પણ નટ્સ લઈ શકાય છે. Isha panera -
-
વોલનટ ચોકો બિસ્કીટ (Walnut Choco Biscuit Recipe in Gujarati)
#walnut#walnutsWalnut choco biscuits (વોલનટ ચોકો બિસ્કિટ ) Uma Buch -
-
વોલનટ બનાના મફીન્સ (Walnut Banana Muffins Recipe In Gujarati)
#Walnuts#My Cookpad Recipe Ashlesha Vora -
-
વોલનટ ચોકલેટ બ્રાઉની (Walnut Chocolate Brownie Recipe in Gujarati)
#GA4#Week16#Brownie Bindiya Prajapati -
-
-
-
-
ચોકલેટ વોલનટ બ્રાઉની(Chocolate walnut brownie recipe in gujarati
#GA4#Week10#chocolate Hiral A Panchal -
-
ચોકલેટ વોલનટ ફજ (Chocolate Walnut Fudge Recipe in Gujarati)
#walnuts#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
-
-
ચોકલેટ વોલનટ બ્રાઉની ( Chocolate Walnut Brownie Recipe In Gujarati
#GA4#Week16#brownie Hetal Kotecha -
વોલનટ બ્રાઉની(Walnut brownie recipe in Gujarati)
#goldenapron3#week 24 #puzzle word- brownie Hetal Vithlani -
-
વોલનટ એન્ડ ડેટસ્ કેક (Walnut Dates Cake Recipe In Gujarati)
#walnuttwistsફ્રેન્ડસ,આજે મેં અહીં ખજુર અને અખરોટ નું કોમ્બિનેશન લઈને ટી ટાઈમ કેક બનાવી છે. અખરોટ ના ટેસ્ટ ને બેલેન્સ કરવા માટે આ કોમ્બો બેસ્ટ છે. ઓવન વગર , એગ નો ઉપયોગ કર્યા વગર એકદમ પરફેક્ટ સોફ્ટ કેક બની છે જેની રેસીપી નીચે આપેલ છે. YouTube પર મારી ચેનલ "Dev Cuisine" સર્ચ કરી ને તમે આ રેસિપી નો વિડીયો પણ જોઈ શકો છો. asharamparia -
-
ચોકલેટ વોલનટ બ્રાઉની (Chocolate Walnut Brownie Recipe in Gujarati)
બ્રાઉનીબધાને બહુ ભાવતી હોય છે જો ઘરે બનાવીએ તો હેલ્ધી વાનગી આપી શકીએ તેથી વારંવાર ઘરે બનતી હોય છે.#Walnut Rajni Sanghavi -
વોલનટ ક્રેનબેરી ફજ (Walnut Cranberry Fudge Recipe In Gujarati)
#Walnuts#walnutfudge#cookpadgujarati#cookpadચોકલેટ થી વધારે સોફ્ટ, થોડા ચ્યુઇ તેવા સુપર સ્વીટ બાઇટ્સ છે. એક ખાઓ તો બીજું ખાવાનું મન થાય તેવા ટેમ્પ્ટીંગ...અને બનાવવામાં બહુ જ આસાન.. Palak Sheth -
-
વોલનટ બ્રાઉની (Walnut Brownie Recipe In Gujarati)
#cookpadturns4#cookwithdryfruits#post2#walnut Mrs Viraj Prashant Vasavada -
વોલનટ સ્વિસ રોલ (Walnut Swiss Roll Recipe In Gujarati)
#walnuttwistsઅખરોટ આ ખૂબ ગુણકારી છે. અખરોટમાં ઓમેગા 3 પુષ્કળ પ્રમાણમાં હોય છે અને તે મગજના સ્વાસ્થ્ય માટે પણ ખૂબ સારા છે.😊😊રોજ મૂઠીભરીને અખરોટ ખાવાથી હૃદયરોગનું જોખમ ખૂબ જ ઘટી જાય છે.❤️❤️અખરોટ વાળ માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. અખરોટમાં બાયોટિન (વિટામિન B7) હોય છે જ વાળની મજબૂતી વધારે છે, હેરફોલ ઘટાડે છે અને વાળનો ગ્રોથ ઝડપી બનાવે છે.💯💯આજે મે અખરોટ ચોકો Swiss Roll બનાવ્યા છે.ચાલો બનાવીએ Deepa Patel -
-
વોલનટ ચોકલેટ ફજ (Walnut Chocolate Fudge Recipe In Gujarati)
#walnuts#cookpadgujarati#cookpadindia સારા સ્વાસ્થય માટે હેલ્ધી ખોરાક ખાવો ખુબ જ જરૂરી છે. દરરોજ અખરોટ ખાવાથી શરીર સ્વાસ્થય સારુંં રહે છે. અખરોટ માંથી સારી ફેટ, ફાયબર, વીટામીન અને મીનરલ્સ પણ મળે છે. અખરોટ એક સારા એન્ટિઓક્સિડન્ટ તરીકે પણ કામ કરે છે. અમુક પ્રકારના કેન્સર સામે પણ અખરોટના સેવનથી રક્ષણ મેળવી શકાય છે. મેં આજે અખરોટનો ભરપૂર ઉપયોગ કરી અખરોટ ચોકલેટ ફજ બનાવ્યું છે. જે નાના-મોટા સૌને ખૂબ જ ભાવે તેવું બન્યું છે. Asmita Rupani -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14490953
ટિપ્પણીઓ (6)