ટોમેટો સૂપ (Tomato soup recipe in gujarati)

ટોમેટો સૂપ (Tomato soup recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સર્વપ્રથમ એક કૂકરને ગેસ ઉપર ધીમા તાપે મુકી દો. હવે તેમાં એક મોટો ચમચો માખણ અને એક નાની ચમચી તેલ ગરમ થવા મૂકો.
- 2
હવે તેમાં સમારેલું આદુ, સમારેલા લીલા મરચા, લસણની કળી અને મોટી ઇલાયચી નાખી દેવી.
- 3
હવે તેમાં બે મોટા ચમચા સમારેલી ડુંગળી નાખીને ટ્રાન્સપરન્ટ થાય ત્યાં સુધી ચઢવા દેવું.
- 4
હવે તેમાં એક કિલો સમારેલા લાલ ટામેટા નાખી દેવા.
- 5
હવે તેમાં બે મોટા ચમચા ગાજર, અને એક મોટો ચમચો બીટ નાખીને બરાબર મિક્સ કરી લેવું.
- 6
તેમાં ટામેટા ડૂબે એટલું પાણી નાખો.
- 7
તેમાં એક મોટો ચમચો ધાણા ભાજી નાખવી.
- 8
હવે તેને કૂકરમાં ૫ સીટી વાગે ત્યાં સુધી ચડાવવું.
- 9
હવે તેને સુપ ગાળવાની ગરણી થી ગાળી લેવુ.
- 10
હવે તેમાં બે મોટા ચમચા ખાંડ, ૧ નાની ચમચી કાળા મરીનો ભૂકો, 1/4 ચમચી હળદરનો પાઉડર,૧ નાની ચમચી લાલ મરચાંની ભૂકી,મીઠું સ્વાદ પ્રમાણે નાખીને સુપ ઘટ્ટ થાય ત્યાં સુધી ચડાવો.
- 11
તૈયાર છે સરસ મજાનું સૂપ. હવે તેને ફ્રેશ ક્રીમ અથવા મલાઈ અને ધાણા ભાજી થી ગાર્નિશ કરીને સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
વેજીટેબલ પુલાવ (Vegetable Pulao Recipe In Gujarati)
#GA4#Week19અહીં વેજીટેબલ પુલાવ ની એક બહુ જ સરસ રેસિપી શેર કરી રહી છું .જરૂરથી ટ્રાય કરજો અને કોમેન્ટ કરવાનું ના ભૂલતા. Mumma's Kitchen -
હૉટ એન્ડ સૉર સૂપ (Hot And Sour Soup Recipe In Gujarati)
#GA4#Week10અહીં હું હોટ એન્ડ સોર સૂપ ની બહુ સરસ રેસિપી શેર કરી રહી છું જરૂરથી ટ્રાય કરજો અને કોમેન્ટ કરવાનું ના ભૂલતા Mumma's Kitchen -
ચાઈનીઝ ભેળ (Chinese bhel Recipe in Gujarati)
#GA4#Week26અહીં હું ચાઈનીઝ ભેળ ની બહુ સરસ રેસિપી શેર કરી રહી છું. જરૂરથી ટ્રાય કરજો. અને કોમેન્ટ કરવાનું ના ભૂલતા. Mumma's Kitchen -
સૂપ(Soup Recipe in Gujarati)
#GA4 #Week10અહીં હું હોટ એન્ડ સાર સૂપ ની બહુ જ સરસ રેસિપી શેર કરી રહી છું .રેસીપી જરૂરથી ટ્રાય કરજો. Mumma's Kitchen -
રેસ્ટોરન્ટ સ્ટાઇલ રાજમા (Restaurant Style Rajma Recipe In Gujarati)
#GA4#Week21અહીં મે રાજમાની એક બહુ જ સરસ રેસીપી શેર કરી છે .જરૂરથી ટ્રાય કરજો .અને કોમેન્ટ કરવાનું ના ભૂલતા. Mumma's Kitchen -
રેસ્ટોરન્ટ સ્ટાઇલ રાજમા (rajma recipe in Gujarati)
#GA4#Week21અહીં મે રાજમાની એક બહુ જ સરસ રેસિપી શેર કરી છે .જરૂરથી ટ્રાય કરજો. અને વિડીયો ગમે તો કોમેન્ટ કરવાનું ના ભૂલતા. Mumma's Kitchen -
ચટપટા પાપડ ચાટ કોન (Chtpata Papad Chaat Cone Recipe in Gujarati)
#GA4#Week23અહીં હું ચટપટા પાપડ ચાટ કોન ની એક બહુ જ સરસ અને ઇનોવેટિવ રેસિપી શેર કરી રહી છું. જરૂરથી ટ્રાય કરજો અને કોમેન્ટ કરવાનું ના ભૂલતા. Mumma's Kitchen -
પંજાબી સ્ટાઇલ વાળુ ચણાની દાળ અને દૂધીનું શાક
#GA4#Week1અહીં હું ચણાની દાળ અને દૂધીના શાક ની એક બહુ જ સરસ પંજાબી રેસીપી શેર કરી રહી છું. જરૂરથી ટ્રાય કરજો અને કોમેન્ટ કરવાનું ના ભૂલતા. Mumma's Kitchen -
વેજીટેબલ પુલાવ (Vegetable Pulav Recipe In Gujarati)
#GA4 #Week8અહીં વેજીટેબલ પુલાવ ની એક બહુ જ સરસ રેસિપી શેર કરી રહી છો. જરૂરથી ટ્રાય કરજો તમારા. ની રેસીપી એકદમ સિમ્પલ અને પુલાવ એકદમ ટેસ્ટી બને છે Mumma's Kitchen -
લસણીયા બાજરા ના થેપલા (Garlic Bajra Thepla Recipe in Gujarati)
#GA4#Week24અહીં મેં લીલા લસણ થી બનાવેલા લસણીયા બાજરા ના થેપલા ની એક બહુ જ સરસ રેસિપી શેર કરી છે. રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને કોમેન્ટ કરવાનું ન ભૂલતા Mumma's Kitchen -
બટર કુકીઝ(Butter cookies recipe in Gujarati)
#GA4#Week12અહીં બટર કૂકીઝની એક બહુ જ સરસ રેસિપી શેર કરી રહી છું. જે જરૂર થી ટ્રાય કરજો અને કોમેન્ટ કરવાનું ના ભૂલતા. Mumma's Kitchen -
વેજ મોમોઝ(Veg momos recipe in Gujarati)
#GA4#Week14અહીં મેં વેજ મોમોઝ ની એક બહુ જ સરસ રેસિપી શેર કરી છે. જરૂરથી ટ્રાય કરીને કમેન્ટ કરશો. Mumma's Kitchen -
ટોમેટો સૂપ (Tomato Soup Recipe In Gujarati)
#GA4#Week7#Tomatoશિયાળા ની શરૂઆત થઈ ચૂકી છે અને સાથે સાથે હેલ્થી સૂપ પણ બધા ના ઘરે બનવા માંડ્યા જ હશે. મારું તો ઓલ ટાઇમ ફેવરીટ સૂપ એટલે ટોમેટો સૂપ.જે એકદમ ટેસ્ટી અને હેલ્ધી છે. જેની રેસીપી મે અહી શેર કરી છે. Darshna Mavadiya -
બ્રાઉની(Brownie Recipe in Gujarati)
#GA4#Week16અહીં મેં એક બ્રાઉનીની બહુ જ સરસ રેસિપી શેર કરી છે .જરૂરથી ટ્રાય કરજો. રેસિપી ટ્રાય કરીને કમેન્ટ દેવાનું ના ભૂલતા. Mumma's Kitchen -
ટોમેટો સૂપ (Tomato Soup Recipe In Gujarati)
#GA4#Week20#Soupશિયાળાની ઠંડીમાં ગરમાગરમ સૂપ પીવાની મજા આવે. જ્યારે સુપ નું નામ આવે ત્યારે ટોમેટો સૂપ જ યાદ આવે. ટોમેટો સૂપ ફટાફટ બની જાય છે. અને હેલ્ધી પણ છે. તો હું આજે ટોમેટો સૂપ બનાવું છું. Nita Prajesh Suthar -
વેજિટેબલ ઉપમા (Vegetable Upma Recipe In Gujarati)
#GA4#Week5અહીં મેં વેજિટેબલ ઉપમા ની એકદમ સરસ અને હેલ્ધી રેસિપી શેર કરી છે હેલ્ધી હોવાની સાથે ઝડપથી બની જાય છે બાળકોને બહુ જ ભાવશે રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને કોમેન્ટ કરવાનું ના ભૂલતા Mumma's Kitchen -
ચીઝ બોલ્સ (Cheese Balls Recipe In Gujarati)
#GA4 #Week17અહીં મેં ચીઝ બોલ્સ ની એક બહુ જ સરસ રેસિપી શેર કરી છે. જરૂરથી ટ્રાય કરજો અને બાળકો સાથે એન્જોય કરજો. Mumma's Kitchen -
ટોમેટો સૂપ (Tomato Soup Recipe In Gujarati)
#GA4#Week20#સૂપ#ટોમેટો સૂપ વિથ બ્રેડ ક્રમ્સNamrataba parmar
-
-
ચીઝ ટોમેટો સૂપ(Cheese Tomato soup recipe in gujarati)
#GA4#Week10અહીં એક રેસિપી હું તમારી સાથે શેર કરવા માગું છું. ચીઝ ટોમેટો સૂપ. Mital Kacha -
ટોમેટો સૂપ(Tomato Soup Recipe In Gujarati)
#GA4#Week20#Soupસૂપ સ્વાસ્થ્ય માટે બહુ ફાયદાકારક હોય છે. સૂપ જમવા ની પહેલા લેવા માં આવે છે. દુનિયા માં ઘણા પ્રકારના સૂપ બનાવવા માં આવે છે. અહીં રેસ્ટોરન્ટ સ્ટાઈલ ટેસ્ટી અને ક્રીમી એવું ટોમેટો સૂપ બનાવેલ છે. ઠંડી માં ગરમ ગરમ સૂપ બનાવી ને મજા માણો. Shraddha Patel -
મીઠા ચીલા
#GA4#Week22અહીં હું મીઠા ચીલાની એક બહુ જ સરસ રેસિપી શેર કરી રહી છું. જરૂરથી ટ્રાય કરજો. અને કમેન્ટ દેવાનું ના ભુલતા. Mumma's Kitchen -
ક્રીમી ટોમેટો સૂપ જૈન (Creamy Tomato Soup Jain Recipe In Gujarati)
#SJC#ક્રીમી ટોમેટો સૂપટોમેટો સૂપ ટેસ્ટમાં બહુ જ સરસ લાગે છે આજે મેં ક્રીમી ટોમેટો સૂપ બનાવ્યું છે Jyoti Shah -
શેકેલા રીંગણ નો લીલી ડુંગળી વાળો ઓળો (Roasted Ringan Green Onion Oro Recipe In Gujarati)
#GA4#Week11અહીં હું શેકેલા રીંગણ નો લીલી ડુંગળી નાખેલા ઓળાની બહુ જ સરસ રેસિપી શેર કરી રહી છું. જરૂરથી ટ્રાય કરજો. તમને બધાને બહુ જ ભાવશે. Mumma's Kitchen -
-
ટોમેટો સૂપ (Tomato soup recipe in gujarati)
#GA4#week20#soupસૂપ ઘણી જાત ના બને છે ટામેટા નું , સરગવા નું ,દૂધી નું પાલક નું વગેરે .પણ ટામેટા નું સૂપ ખૂબ જ લગ ભગ ઘરે બનતું જ હોય છે રાઈસ સાથે ખૂબ જ સરસ લાગે છે .વળી હેલ્ધી અને સ્વાસ્થ્યવર્ધક ફાયદા થાય છે.બનાવવા માં પણ ખૂબ સરળ . Varsha Karia I M Crazy About Cooking -
ટોમેટો સૂપ (Tomato soup recipe in gujarati)
#GA4#week20#સૂપ....અત્યારે શિયાળા ની ઋતુ હોવાથી ખુબજ સરસ ટામેટા આવે છે... મે આમાં બીજા વેજીટેબલ્સ નો પણ ઉપયોગ કર્યો છે... તો શિયાળા નું મજેદાર ગરમા ગરમ ટોમેટો સૂપ... Taru Makhecha -
-
ટોમેટો સૂપ (Tomato Soup Recipe In Gujarati)
#GA4#Weak7#tomato હેલો ફ્રેન્ડ્સ શિયાળાની શરૂઆત થઈ ગઈ છે તો ટામેટાં 🍅 પણ ખૂબ જ સારા આવે છે તો આજે ટમેટાનું સૂપ બનાવીશું.જે હું ટોમેટો સૂપની રેસિપી તમારી સાથે શેર કરું છું Falguni Nagadiya -
ક્રીમ ઓફ કૉલીફલાવર સૂપ (Cauliflower soup recipe in Gujarati)
ક્રીમ ઓફ કૉલીફ્લાવર સૂપ ખૂબ જ સરળ અને સ્વાદિષ્ટ સૂપની રેસિપી છે જે ખૂબ જ ઓછી સામગ્રીથી બની જાય છે. આ સૂપ સ્વાદમાં એકદમ માઈલ્ડ હોય છે પરંતુ ખૂબ જ ફ્લેવરફુલ હોય છે. વેસ્ટર્ન વાનગીઓ સાથે સર્વ કરી શકાય એવું આ પરફેક્ટ સૂપ છે.#mr#cookpadindia#cookpad_gu spicequeen
More Recipes
ટિપ્પણીઓ