અખરોટ ની બાસુંદી (Walnuts Basundi Recipe in Gujarati)

Megha
Megha @cook_27663025
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ મિનિટ
૧ લોકો માટે
  1. ૧ કપઅખરોટ નો પાઉડર
  2. ૧ ચમચીકસ્ટર પાઉડર
  3. ૫ ચમચીખાંડ
  4. /૨ કપ દુધ

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનિટ
  1. 1

    એક તાવડી મા દુધ લો. પછી તેને ઉકાળો. ઉકાળી યા પછી તેમાં ખાંડ નાખો. ખાંડ નું પાણી બરવા દો. પછી તેમાં અખરોટ નો પાઉડર નાખો. પછી તેમાં કસ્ટર પાઉડર દુધ મા ઓગાળી ને નાખો.

  2. 2

    તમારી બાસુંદી તૈયાર.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Megha
Megha @cook_27663025
પર

ટિપ્પણીઓ

Similar Recipes