અખરોટ ખજૂર મિલ્ક (walnuts dates milk Shake recipe in Gujarati)

#Walnuts શિયાળામાં ખજૂરઅનેક રીતે ગુણકારી છે અને અખરોટ પણ ખુબજ ગુણકારી તો આ બંને ને મિક્સ કરી ને મે મિલ્ક બનાવ્યું છે.
અખરોટ ખજૂર મિલ્ક (walnuts dates milk Shake recipe in Gujarati)
#Walnuts શિયાળામાં ખજૂરઅનેક રીતે ગુણકારી છે અને અખરોટ પણ ખુબજ ગુણકારી તો આ બંને ને મિક્સ કરી ને મે મિલ્ક બનાવ્યું છે.
રાંધવાની સૂચનાઓ
- 1
પહેલા મિલ્ક ને ગરમ કરવા મૂકવું પછી તેમાં પોચો ખજૂર ના ટુકડા કરી ને ઉમેરો. સાથે ખાંડ મિક્સ કરી.
- 2
તે ગરમ થાય ને એક ઉભરો આવે પછી તેમાં અખરોટ કાજુ અને બદામ ના ટુકડા ઉમેરો અને 3 મિનિટ ઉકળવા દો.
- 3
નોર્મલ થાય પછી તેને બ્લેન્ડર કરી ને ખજૂર અખરોટ બદામ અને કાજુ ને કૃસ કરો જેથી બધું મિક્સ થાય. ટેસ્ટ પણ સરસ આવે છે.
- 4
તો રેડી અખરોટ અને ખજૂર મિલ્ક જે ગરમ ગરમ સર્વ કરો અથવા તેને નોર્મલ કરી ને પણ લઈ શકાય છે અને જો પસંદ હોય તો ૩૦ મિનિટ માટે ફ્રીઝ મા મુકી ને પછી પણ સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
અખરોટ ખજૂર બોલ્સ (Walnuts Khajur Balls Recipe in Gujarati)
#walnuts#cookpadindiaઆ શિયાળા સ્પેશ્યિલ મીઠાઈ ખુબજ ફાયદાકારક છે.એનર્જી થી ભરપુર અને અનેક વિટામિન યુક્ત આ અખરોટ ખજૂર બોલ્સનો સ્વાદ પણ લાજવાબ છે. Kiran Jataniya -
અખરોટ ચોકલેટ શેક (Walnuts Chocolate Shake Recipe in Gujarati)
#Walnutsઅખરોટ મા વિટામિન -ઈ પ્રોટીન વિટામિન - બી બીજા વિટામિન પણ ભરપુર માત્રામાં હોય છે Bhavana Shah -
ખજૂર અખરોટ નો મિલ્કશેક (Dates & Walnuts Milkshake)
#SMશરબત અને મિલ્ક શેક ચેલેન્જ#cookpadgujaratiSonal Gaurav Suthar
-
અખરોટ નો લાઈવ હલવો (walnut Halwa Recipe in Gujarati)
#walnutsઅખરોટ હેલ્થી ગણાય છે. અખરોટ ખાવી જોઈએ. પણ એમ તો કોઈ અખરોટ ના ખાય તો અલગ રીતે ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. Richa Shahpatel -
-
અખરોટ ચોકલેટી ક્રિસ્પી બોલ્સ (Walnut Chocolaty Crispy Balls Recipe In Gujarati)
ડેલિશ્યસ હેલ્ધી ચોકલેટી અખરોટ ક્રિસ્પી બોલ્સ#Walnuts# અખરોટ Ramaben Joshi -
અખરોટ નો હલવો (Walnuts Halwa Recipe In Gujarati)
#Walnuts અખરોટ નો હલવો ખૂબ જ હેલ્ધી અને સ્વાદમાં એકદમ યમ્મી લાગે છે Vaishali Prajapati -
ખજૂર,અખરોટ,બદામ રોલ(Dates,walnut,almond roll recipe in Gujarati)
અમે શિયાળા પાક બનાવતા હોય છીએ તો આજે મે મિક્સ ડ્રાય ફ્રુટ રેસિપી બનાવી છે તો શેર કરું છુ#CookpadTurns4 (ડ્રાય ફ્રુટ) Pina Mandaliya -
ઠંડાઈ મિલ્ક શેક (Thandai Milk Shake Recipe In Gujarati)
આ મિલ્ક શેક તમે ગરમી માં બનાવી શકો છો. અહીંયા મે રોઝ સીરપ અને ઠંડાઈ પાઉડર નો ઉપયોગ કરી ને આ શેક બનાવ્યો છે. Disha Prashant Chavda -
મિલ્ક શેક (Milk Shake Recipe In Gujarati)
#mr હેલ્ધી મિલ્ક શેક: આ મારી પોતાની રેસિપી છે મારો son જીમમાં જતો ત્યારે હું આ હેલ્ધી મિલ્ક શેક એમના માટે બનાવી આપતી . Sonal Modha -
અખરોટ ફજ (Walnuts Fudge Recipe in Gujarati)
# Walnuts હેલ્થ એક્સપર્ટ જણાવે છે કે, અખરોટ ખાવાથી સ્વસ્થ જીવન જીવી શકાય છે. કેન્સરનું જોખમ ઘટાડે હ્ર્દયને તંદુરસ્ત રાખે છે. તેમજ...અખરોટ માંથી મળતાં એન્ટિઓક્સિડન્ટ તમને ભાગ્યેજ કોઈ બીજ પદાર્થ માંથી મળેછે.અહીં મે અખરોટ માંથી બનતી એક ક્વિક સ્વીટ રેસિપી બનાવી છે.જે ખુબજ બધાને ભાવશે. Geeta Rathod -
અખરોટ ચોકલેટ બનાના કેક (Walnuts Chocolate Banana cake Recipe in Gujarati)
આ કેક ખૂબ સ્વાદિષ્ટ લાગે છે, એકવાર બનાવો બધાં ને જ ભાવશે , કેળા અને અખરોટ બંને હેલ્ધી છે#WALNUT Ami Master -
ખજૂર ડ્રાયફ્રૂટ્સ રોલ (Dates Dryfruits Rolls Recipe In Gujarati)
#Immyunity#cooksnapoftheday#cookpadindiaઆ રેસીપી મેં neepa chatwani ji ની રીત મુજબ બનાવી. ઘર મા બધા ને ખૂબ જ ભાવ્યું. થૅન્ક્સ 🙏👍ખજૂર હિમોગ્લોબીન વધારનારું અને શક્તિવર્ધક છે. કોરોના કાલ મા દર્દી ને પોષકતત્વો અને શક્તિ મળી રહે એમાટે ખજૂર જોડે બીજા સુકામેવા પણ ઉમેરેલા છે. બાળક પણ હોંશે હોંશે ખાશે. 🥰 Noopur Alok Vaishnav -
અખરોટ બરફી (Walnuts Barfi Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati#Walnuts#અખરોટ_બરફી ( Walnuts Barfi Recipe in Gujarati) અખરોટનાં ખૂબ બધા ફાયદા છે. અખરોટનો આકાર મગજ જેવો છે તેના આકારની જેમ તે મગજ માટે ખૂબજ ફાયદા કારક છે. મગજ ઉપરાંત હાડકા,હ્રદય તેમજ લીવર માટે પણ અખરોટ ખૂબ ફાયદાકારક છે. અખરોટમાં બીજા બધા ડ્રાયફ્રુટ કરતા વધારે પ્રમાણમાં વિટામીન્સ અને પોષકતત્વો હોયછે. જેમ કે ..કોપર,મેંગનીસ,મેગ્નેશિયમ,પોટેશિયમ,ફોસ્ફરસ,બાયોટિન,વિટામિન B6,વિટામિન E,વિટામિન C,વિટામિન K,વિટામિન A,ઓમેગા 3,ઓમેગા 6 અને આયર્ન. આ રીતે જોવા જઇએ તો અખરોટને ડ્રાઇફ્રુટનો રાજા કહીએ તો તે યોગ્ય કહેવાય. અખરોટ નો સ્વાદ સ્હેજ કડછો હોવાને લીધે ઘણીવાર એવુ બને કે બાળકો અખરોટ ખાવામાં આનાકાની કરતા હોય છે પણ જો અખરોટની બરફી બાળકોને બનાવીને આપવામાં આવેતો બાળકો હોશે હોશે ખાશે અને આ અખરોટ બરફી એટલી ટેસ્ટી બને છે ને કે નાના મોટા સૌને તેનો સ્વાદ ખૂબજ ભાવશે અને સૌ આંગળા ચાટતા રહી જાસે. Daxa Parmar -
બનાના, ડેટસ મિલ્ક શેક ( Banana,Dates Milk Shake Recipe In Gujarati)
#GA4#Week2#Bananaકેળાં , ખજૂર અને દૂધ નું કોમ્બિનેશન સાથે ડ્રાય ફ્રૂટ શેક હોય એટલે ફાસ્ટ માટે અને રેગ્યુલર માં શરીર માટે ખૂબ જ હેલ્ધી .મે બનાવ્યું છે બનાના મિલ્ક શેક ..જે ઇમ્યુનીટી બૂસ્ટર છે . Keshma Raichura -
ખજૂર રોલ
#સંક્રાતિ ખજૂર રોલ જે ખુબજ ગુણકારી છે . સુગરફ્રી પણ કહેવાય છે.અને ડ્રાય ફ્રુટ પણ હોવાથી શરીર ને જોઈતા પ્રમાણ માં પોષક તત્વ પણ મળી રહે છે. આમ ગોળ, કે ખાંડ ની જરૂર નથી પડતી.ખજૂર ના ઘણા લાભ છે .. Krishna Kholiya -
અખરોટ અને ખજુર નું દૂધ
શિયાળામાં અખરોટ અને ખજુર શરીર માટે હેલ્ધી છે .આજે પોષી પૂનમ હોવાથી આ દૂધ ઉપવાસ પણ લઈ શકાય છે. માટે સ્પેશ્યલ ઉપવાસ માટે અખરોટ અને ખજુર દુધ તમારી સાથે શેર કરું છું. Falguni Nagadiya -
-
અખરોટ અને ખજુરના એનર્જી બાર (Walnut Dates Energy Bar Recipe In Gujarati)
#Walnutsશક્તિથી ભરપૂર અને સ્વાસ્થ્યવર્ધક અખરોટ અને ખજુરના એનર્જી બાર. આ શિયાળામાં તમને આ એનર્જી બારમાંથી ભરપૂર માત્રામાં પ્રોટીન અને વિટામીન મળશે. Hetal Siddhpura -
-
કાજુ ચોકલેટ વોલનટ સ્ટફ મોદક (Kaju Chocolate Walnut Stuffed Modak Recipe In Gujarati)
આ રેસીપી એક્દમ instant બનતી અને હેલ્થી રેસીપી છે. આમાં મે મિડલ મા અખરોટ અને ચોકલેટ નું મિક્સ કરીને બોલ બનાવી મોદક મા સ્ટફ કર્યું છે. ખૂબ જ ટેસ્ટી બન્યા છે. તમે આમાં કોપરાનું છીણ અને ચોકલેટ combination કરી શકો છો. બાપા મોરિયા માટે નવા પ્રસાદ આઇડિયા માટે કૂકપેડ ટીમ tnk yu Parul Patel -
અખરોટ ને બદામ ચોકલેટ ફજ
અખરોટ ને બદામ મગજ ના વિકાસ માટે ખુબજ ફાયદાકારક છે. ચોકલેટ પણ થોડી હદ સુધી માનસિક તણાવ ને દૂર કરવા માં મદદ કરે છે. તેથી આ બધી ફાયદાકારક વસ્તુ ઓ ને ભેળવી ને આ વાનગી તૈયાર કરી છે. Rachna Solanki -
-
-
-
ચોકલેટ ડ્રાયફ્રુટ બનાના શેક (Chocolate Dryfruit Banana Shake Recipe In Gujarati)
અમારા ઘરમાં ડિનર કરીને બેઠા હોય ટીવી જોતા હોય ત્યારે બધાને માં કાંઈ ને કાંઈ ખાવું કે પીવું જોઈએ જ . તો હું દરરોજના કાંઈ અલગ અલગ વેરિએશન કરી અને મિલ્ક શેક સ્મૂધી કે લસ્સી બનાવતી હોઉં છું .તો આજે મેં ચોકલેટ ડ્રાયફ્રુટ બનાના શેક બનાવ્યું. Sonal Modha -
ચોકલેટ સ્નો વ્હાઇટ મિલ્ક શેક
#ઇબુકઆ એક યમી મિલ્ક શેક છે.બાળકોને તો આ મિલ્ક શેક પીને માજા જ પડી જશે. આ ખૂબજ સરળ ને ફટાફટ બની જાય તેવો મિલ્ક શેક છે. કેલરી થી ભરપૂર છે.આને તમે પાર્ટી માં ડેઝર્ટ તરીકે પણ સર્વ કરી શકો છો.અને આ દેખાવ માં ખુબજ અકર્ષક છેકે એને જોઇનેજ તમને અને પીવાનું મન થઇ જશે. Sneha Shah -
-
More Recipes
ટિપ્પણીઓ (11)