અખરોટ બાસુંદી (Walnut Basundi Recipe In Gujarati)

ushma prakash mevada
ushma prakash mevada @ushmaprakashmevada

લન્ચ રેસિપી
Week- 2

અખરોટ બાસુંદી (Walnut Basundi Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે

લન્ચ રેસિપી
Week- 2

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20મિનિટ
2સર્વિગ
  1. 1 કપ- અખરોટ નો ભૂકો
  2. 1/2 કપ- ખાંડ
  3. 500 ગ્રામ- દૂધ
  4. 3 ચમચી- કસ્ટર્ડ પાઉડર

રાંધવાની સૂચનાઓ

20મિનિટ
  1. 1

    500 ગ્રામ દૂધને ઉકળવા મૂકો 1/2 થાય ત્યાં સુધી ઉકાળો પછી અખરોટનો ભૂકો ઉમેરો પછી તેમાં ખાંડ ઉમેરો ખાંડ ઓગળી જાય પછી

  2. 2

    અખરોટ બાસુદી ને ફ્રિજમાં ઠંડી કરવા મુકો ઠંડી બાસુદી સર્વ કરો

  3. 3

    1/2 કપ દૂધમાં કસ્ટર્ડ પાઉડર ઓગાળો પછી ઉકળતા દૂધમાં ધીમે ધીમે ગાંઠો ના પડે તે રીતે નાખો સતત હલાવતા રહો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
ushma prakash mevada
ushma prakash mevada @ushmaprakashmevada
પર

Similar Recipes