વોલનટ ઉપમા (Walnut Upma Recipe in Gujarati)

Naina Bhojak @cook_22092064
વોલનટ ઉપમા (Walnut Upma Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
નોનસ્ટિક પેન માં તેલ ને ઘી લો
- 2
વઘાર માં રાઈ લિલી અને સૂકી ડુંગળી હિંગ લીલા મરચા ઉમેરો
- 3
ગાજર અને વટાણા પણ ઉમેરો
- 4
હવે થોડું ચડવા દો પછી રવો વઘાર માં જ ઉમેરી લો
- 5
હવે અખરોટ ફોડી ને ટુકડા કરી લો
- 6
એ પણ શેકવા ના મિક્સ માં ઉમેરી લો આ સમયે સીંગદાણા પણ અધકચરા વાટેલા નાખી દો
- 7
હવે રવા સાથે બધું 5 મિનિટ માટે શેકાવા દો
- 8
પછી એમા પાણી અને દહીં નાખી દો બાકી ના અખરોટ પણ ઉમેરી લો
- 9
હવે બધું મિક્સ કારી જોઈતા પ્રમાણ માં પાણી ઉમેરી લો
- 10
મીઠું કાલા મરી મરચા આ બધું ઉમેરો લીમડો વઘાર માં જ લેવો.
- 11
હોવી 10 મિનિટ ઢાંકીને ધીમા તાપે ચડવા દો પછી પ્લેટ માં કાઢી લો
- 12
એક વાટકી માં લઇ સર્વિંગ પ્લેટ માં અનમોલ્ડ કારી સજાવટ કારી ગરમાગરમ સર્વે કરો
- 13
તો તૈયાર છે વૉલનટ ઉપમા ટેસ્ટી અને હેલ્ધી નાસ્તો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સોજી ઉપમા (Sooji Upma Recipe In Gujarati)
#RC2#week2સર્વ વ્યાપી સ્વાદમાં ઉત્તમ "ઉપમા"સાઉથ ઇન્ડિયન રેસિપી છે. પરંતુ ઘરમાં બધાની ફેવરિટ માટે આ હેલ્ધી ઉપમા મોર્નિંગ બ્રેકફાસ્ટમાં અવારનવાર ઘરમાં બને છે. Ranjan Kacha -
વોલનટ ઉપમા વીથ ચટણી.(Walnut Upma With Chutney Recipe In Gujarati
#Walnuts અખરોટ માં વિટામિન ઈ,વિટામિન બી6, પ્રોટીન,ઓમેગા3, ફેટી એસિડ ભરપુર માત્રા માં રહેલા છે.અખરોટ માં રહેલું સારૂ કોલેસ્ટ્રોલ હાર્ટ માટે ખૂબ ઉપયોગી છે.આથી અખરોટ સુપર ફુડ માં સામેલ છે.અખરોટ નો ઉપયોગ કરી સ્વીટ ડીશ ઘણી બને છે.આજે મે તેનો ઉપયોગ કરી હેલ્ધી બ્રેકફાસ્ટ ડીશ બનાવી છે.તમે જરૂર ટ્રાય કરજો.રવો અને અખરોટ ને શેકી ને ઉપયોગ કર્યો છે. Bhavna Desai -
ગાજર ઉપમા(Gajar upma recipe in gujarati)
#ફટાફટઉપમા એક સાઉથ ઇન્ડિયન ડિશ છે. જે ખૂબ ઝડપ થી બની જાય છે અને સ્વાદ માં પણ ખૂબ સરસ લાગે છે. ઉપમા એક હેલ્થી નાસ્તો છે. અહી ગાજર નો ઉપયોગ કરી ને ઉપમા બનાવેલ છે. Shraddha Patel -
ઉપમા(Upma Recipe in Gujarati)
#GA4#week5#ઉપમાઆ વાનગી સાઉથ ની છે પણ હવે ગુજરાત ના ઘણા ઘર માં તેને બ્રેકફાસ્ટ તરીકે લે છે Dipti Patel -
ઉપમા (upma recipe in Gujarati)
ઉપમા એક સાઉથ ઇન્ડિયન વાનગી છે..આ વાનગી એવી છે કે સાઉથ મા તમને 5 સ્ટાર હોટેલ મા તેમજ નાની, નાની લારીઓ મા પણ જોવા મળશે, આ નાશ્તો પચવામાં ખુબજ હલકો હોય છે... તથા ફટાફટ તૈયાર થાય જાય છે.#સુપરશેફ3Post4#માઇઇબુક Taru Makhecha -
વેજીટેબલ ઉપમા (Vegetable Upma Recipe In Gujarati)
સવાર ના નાસ્તા માં હેલ્ધી બ્રેકફાસ્ટ કરવો હોય તો ઉપમા is best . તો આજે મેં ગરમા ગરમ વેજીટેબલ ઉપમા બનાવયો. Sonal Modha -
ઉપમા (Upma Recipe In Gujarati)
#trend3 #Week3ઉપમા એ આપણા બધા જ માટે હેલ્ધી , ટેસ્ટી અને પોષક યુક્ત બ્રેકફાસ્ટ છે. Apexa Parekh -
વેજીટેબલ ઉપમા (Vegetable Upma Recipe In Gujarati)
#સાઉથ ઇન્ડિયન ટ્રીટ#ST વેજીટેબલ ઉપમાસવાર ના નાસ્તા માં અથવા તો evening snacks માં પણ ખાઈ શકાય.નાના મોટા બધા ને ભાવતો જ હોય છે. Sonal Modha -
રવા ઉપમા(Rava Upma Recipe In Gujarati)
આજે આપણે બનાવીશું રવાનો ઉપમા જે મોર્નિંગ બ્રેકફાસ્ટ છે. આ ઉપમા બનાવવા માં ખૂબ જ સરળ છે. આ એક હેલ્ધી અને ટેસ્ટી રેસીપી છે. આ ઉપમા ને બનાવવામાં ફક્ત ૧૦ જ મિનિટ લાગે છે અને ખુબ જ ઓછા સમયમાં ફટાફટ તૈયાર થઈ જાય છે. તો ચાલો આજે આપણે રવા ઉપમા ની રેસીપી ફટાફટ શરૂ કરીએ.#ફટાફટ Nayana Pandya -
ઉપમા(Upma Recipe in Gujarati)
#GA4#week5સુજી નો ઉપમા ખુબજ થોડા સમય માં તૈયાર થઈ જાય છે.અને ખુબજ પૌષ્ટિક અને ટેસ્ટી હોય છે.સાંજ ની થોડી ઓછી ભૂખ માં આ ઉપમા ઝટપટ બની જાય છે. Rinku Rathod -
-
ઉપમા (Upma Recipe In Gujarati)
#નાસ્તા રેસીપી # બ્રેકફાસ્ટ રેસીપી#લાઈટ ,હેલ્ધી રેસીપીઉપમા સ્પેશીયલી સાઉથ ની વાનગી છે પણ બધા ને પોતાના સ્વાદ અને પસંદગી મુજબ અપનાવી ને નાસ્તા માટે પ્રધાનતા આપી છે ઉપમા ફટાફટ બની જતી કયૂક એન્ડ ઈજી રેસીપી છે. Saroj Shah -
બીટ રૂટ ઉપમા(Beet Root Upma Recipe in Gujarati)
ઉપમા એ હેલ્ધી વાનગી છે વળી ડાયટ પણ ખાઈ શકે છે અને વેજિટેબલ્સ ઉમેરીને પણ ખાઈ શકાય છે સવારે મોર્નિંગ માં આ હેલ્ધી નાસ્તો ખૂબ જ સ્વાસ્થ્યવર્ધક છે.#GA4#week5#બીટ Rajni Sanghavi -
વોલનટ ચોકલેટ પુચકા (Walnut Chocolate Puchka Recipe In Gujarati)
#walnuttwists#cookpadindia#cookpad_gujપોષકતત્વો થી ભરપૂર એવા અખરોટ આપણે હરરોજ લગભગ 2 તો ખાવા જ જોઈએ એવું સ્વાસ્થ્ય નિષ્ણાંતો કહે છે. અખરોટ માં રહેલા પોષકતત્વો આપણા હ્ર્દય અને મગજ ના સારા સ્વાસ્થ્ય માં તો મદદરૂપ છે જ સાથે તેના બીજા પણ ઘણા ફાયદા છે.અખરોટ ને સીધા ખાવા સિવાય આપણે તેનો ઉપયોગ ઘણી વાનગી માં કરી શકીએ છીએ.અખરોટ ના ઘણા સ્વાસ્થ્ય લાભ હોવા છતાં મારા પુત્ર ને અખરોટ ખવડાવવા મારા માટે અઘરું કાર્ય બને છે. આજે મેં પાણી પૂરી, પનીર, ચોકલેટ, અખરોટ નો પ્રયોગ કરી એક સ્વાદિષ્ટ બાઈટ સાઈઝ ડેઝર્ટ બનાવ્યું છે જે સૌ કોઈ ને ભાવે અને સ્વાસ્થ્ય ની સાથે સ્વાદ નો પણ સંગમ છે. Deepa Rupani -
ઉપમા (Upma Recipe In Gujarati)
#cookpad Gujarati#ઉપમા ,સાઉથ મા બનતી સાઉથ ની પોપ્યુલર વાનગી છે ,પરન્તુ આજકલ બધાયે ફેવરીટ ફ્રેશ નાસ્તા તરીકે અપનાવી લીધા છે. વેજીટેબલ ,નટસ નાખી ને વેરીયેશન હોય છે.. Saroj Shah -
કેરલા ની ઉપમા (Kerala Upma Recipe In Gujarati)
#GA4#Week7 #બ્રેકફાસ્ટ ઉપમા મને બહુ ભાવે છે.મે ફોરમ બેન ની રેસીપી જોઈ ને મેં એમની રીતથી બનાવી છે. Smita Barot -
વર્મીસેલી ઉપમા (Vermicelli Upma Recipe In Gujarati)
ઉપમા આપણા રોજબરોજના નાસ્તામાં લેવાતો એક હેલ્ધી નાસ્તો છે.એવરેજ આપણે સોજીની ઉપમા બનાવીએ છીએ પરંતુ ઘણા બધા પ્રકારની ઉપમા થાય છે તેમાં એક આ વર્મીસેલી ની ઉપમા પણ બનાવીએ છીએ અને આ સાઉથ ઇન્ડિયન નાસ્તો છે. Manisha Hathi -
-
-
-
મસાલા અખરોટ (Masala Walnut Recipe In Gujarati)
#walnut( અખરોટ) વાનગીનું નામ: સરપ્રાઈઝ અખરોટ( ચટપટા મસાલા અખરોટGo nut with walnutઅખરોટ એક સુપરફૂડ તરીકે ઓળખાય છે તેનો આકાર માનવ મગજ નું હોય છે તેમાં વિટામિન ઈ વિટામીન બી છ ઓમેગા ફેટી એસિડ સારા પ્રમાણમાં હોય છે Rita Gajjar -
અખરોટ પનીર કબાબ (walnut paneer Kebab recipe in Gujarati)
#walnutઅખરોટ આપણી હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે કેક, ચોકલેટ, સ્વીટ બધું અખરોટ માંથી બનાવાય છે મે હેલ્ધી વર્ઝન બનાવ્યું છે. Manisha Hathi -
વેજીટેબલ ઉપમા (Vegetable Upma Recipe In Gujarati)
સવારે હેવી બ્રેકફાસ્ટ કરવો હોય અને લંચ સ્કીપ કરવું હોય તો બેસ્ટ ઓપ્શન છે..ઘણા બધા વેજિસ નાખી ને બનાવેલ ઉપમા બ્રંચ તરીકે બેસ્ટ છે.. Sangita Vyas -
વેજીટેબલ મસાલા ઉપમા(vegetable masala upma)
દિવસ ની શરૂઆત એક હેલ્ધી નાસ્તા થી કરવી હોય તો વેજીટેબલ મસાલા ઉપમા એ બેસ્ટ છે.સાઉથ ઈન્ડિયા માં જ નહીં પરંતુ આખા ભારત માં આજે ઉપમા જાણીતો છે. સાઉથ ઈન્ડિયા માં ઉપમા ફિલ્ટર કોફી અથવા તો સાંભાર જોડે લેવા માં આવે છે. #સાઉથ#coompadIndia#cookpadgujrati Bansi Chotaliya Chavda -
વેજ.મસાલા ઉપમા (Veg. Masala Upma Recipe In Gujarati)
#GA4#Week5 આ એક સાઉથ ઇન્ડિયન રેસીપી છે.પણ બધા જ બનાવે છે અને નાના મોટા સૌ ને ભાવે છે.જનરલી નાસ્તા માં ઉપમા બનતી હોય છે મેં આમ થોડા ફેરફાર કરી ને બનાવી ટેસ્ટ બહુજ સરસ લાગે છે તમે પણ ટ્રાય કરજો.વેજીટેબલ્સ સાથે મેં સંભાર ના મસાલા નો ઉપયોગ કર્યો છે.આવી જાવ ટેસ્ટી ઉપમા ના નાસ્તા માં........ Alpa Pandya -
ઉપમા (Upma Recipe In Gujarati)
#GA4#Week5#ઉપમાસવારે નાસ્તામાં ઉપમા બધાના ઘરે થતો જ હોય છે તે એકદમ હેલ્ધી અને પચવામાં સરળ છે છતાં આ ઉપમા માં રતલામી સેવ ઝીણી સેવ તીખીબુંદી અને મસાલા શીંગ નાખી ને તેને હેવી બનાવી શકાય છે Jayshree Doshi -
ક્રિસ્પી વોલનટ મસાલા વડા (Crispy Walnut Masala Vada Recipe In Gujarati)
#walnuttwists#cookpadgujarati#cookpadindiaમેં અહીં અખરોટ ને કંઈક નવો ટ્વિસ્ટ આપ્યો છે. અખરોટ માંથી વધુ સ્વીટ્સ, કેક્સ, કૂકીસ આ બધી વાનગીઓ બનતી હોય છે પણ મેં અહીંયા કંઈક અખરોટ માંથી યુનિક અને નવી ડીશ બનાવી છે. આ વાનગી માં બઘી એકદમ હેલ્ધી વસ્તુ એડ કરી છે. આ ડીશ નાનાં થી મોટા બધા ને ભાવે એવી છે. અખરોટ માં વિટામિનસ અને પ્રોટીન ભરપૂર હોય છે અને આ ડીશ માં દાળ નો પણ યુઝ કરીયો છે એમાં પણ બહુજ વિટામિન હોય છે. તો તમે પણ આ ડીશ જરૂર થી ટ્રાય કરજો. Sweetu Gudhka -
ઉપમા(Upma Recipe in Gujarati)
#trend#week3ઝટપટ બની જતી વાનગી માની આ ઉપમા માં મે વેજીટેબલ નાખી એને હેલ્ધી બનાઈ છે જે ડાય ટ કરવા વાળા માટે ખૂબ ઉપયોગી છે. Dipika Ketan Mistri -
વોલનટ કપ કેક (Walnuts Cup Cake Recipe in Gujarati)
walnut બાળકો માટે હેલ્ધી અન માઇન્ડને તેજ કરતો ડ્રાયફ્રુટ છે તેથી તેને દરરોજ અખરોટ ખવડાવવા જરૂરી છે.#walnut Rajni Sanghavi -
ગ્રીન પીસ ઉપમા
#કાંદાલસણફ્રેન્ડ્સ, ઉપમા અને સુપ સિમ્પલ છતાં હેલ્ધી કોમ્બિનેશન છે . મેં અહીં લીલા વટાણા ઉમેરી હેલ્ધી ઉપમા તૈયાર કરી ટોમેટો- બીટ ના સુપ સાથે સર્વ કરેલ છે. asharamparia
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14497029
ટિપ્પણીઓ