વોલનટ ચોકલેટ શેક (Walnuts Chocolate Shake Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ આપણે બદામ અને અખરોટ ને અધકચરા ખાંડી લઈશું
- 2
પછી આપણે એક ગ્લાસમાં દૂધ લહીશું પછી તેમાં ચોકલેટ સીરપ ટેસ્ટ મુજબ એડ કરીશું પછી તેને ચમચીની મદદથી મિક્સ કરી લઈશું
- 3
પછી આપણે એક ગ્લાસમાં ચોકલેટ સીરપ નુ કોટીગ કરીશું પછી આપણે તે ગ્લાસમાં ઓરીયોના બિસ્કીટ એડ કરશો પછી તેમાં ડ્રાયફ્રુટ એડ કરીશું ત્યારબાદ તેમાં બ્રાઉની ને ક્રશ કરી એડ કરીશું પછી તેમાં આપણું ચોકલેટ મિલ્ક એડ કરીશું ત્યારબાદ આપણે પાછું થોડા ડાયફટ એડ કરીશું અને થોડા ઓરીયો ના પીસ પણ એડ કરીશું પછી તેમાં થોડી આઇસ્ક્રીમ એડ કરી થોડું ડ્રાયફ્રુટ ઓરીયો પીસીસ બ્રાઉન પીસ અને ચોકલેટ સ્ટીક લગાવી દેશું આમ આપણી વોલનટ ચોકલેટ શેક રેડી છે
- 4
- 5
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
અખરોટ ચોકલેટ શેક (Walnuts Chocolate Shake Recipe in Gujarati)
#Walnutsઅખરોટ મા વિટામિન -ઈ પ્રોટીન વિટામિન - બી બીજા વિટામિન પણ ભરપુર માત્રામાં હોય છે Bhavana Shah -
-
-
વોલનટ ચોકલેટ ફજ (Walnut chocolate fudge Recipe In Gujarati)
# go with nuts Walnut#Walnuts Neeta Gandhi -
-
વોલનટ ચોકલેટ ક્રનચી (walnut Chocolate crunchy recipe in gujarati)
#walnuts આજે લાસ્ટ ડે માં મેં જલ્દી બની જતી અને નાના મોટા તથા બાળકો ની ફેવરિટ ચોકલેટ વાલનટ crunchy બનાવ્યું છે. Krishna Kholiya -
-
ડ્રાયફ્રૂટ ઓરિયો ચોકલેટ રોલ(Dryfruit oreo chocolate roll recipe in Gujarati)
#CookpadTurns4#dry fruits Khushbu Sonpal -
-
-
-
ચોકલેટ મિલ્ક શેઇક (Chocolate Milk Shake Recipe In Gujarati)
#mrબાળકો ને જ્યારે પ્લેન દૂધ નથી ભાવતું ત્યારે આ ચોકલેટ મિલ્ક શેક વીથ આઇસક્રીમ બેસ્ટ ઓપ્શન છે ..અને હેલધી પણ ખરું જ ..નાના મોટા સૌ નું પ્રિય એવું આ શેક ની રેસિપી જોઈએ . Keshma Raichura -
ઓરીયો વોલનટ બ્રાઉની સિઝલર્ (Oreo walnut brownie sizzler recipe in Gujarati)
#GA4#week18#post_18#sizzler#cookpad_gu#cookpadindiaસિઝલિંગ બ્રાઉની, ભારતમાં એક ડેસર્ટ છે જે મુંબઈ અને કેરળના કાફે અને રેસ્ટોરાં દ્વારા લોકપ્રિય બનાવવામાં આવી છે. તે ચોકલેટ બ્રાઉની છે જે ટોચ પર આઇસક્રીમની સ્કૂપ સાથે આઇસક્રીમ પર ઓગાળવામાં ચોકલેટ ઉદાર રેડવાની સાથે પીરસવામાં આવે છે. તે ગરમ સિઝલર પ્લેટો પર પીરસવામાં આવે છે જે તેના સિઝલિંગ હોટ ફોર્મમાં સીધા જ ખાઈ શકાય.સામાન્ય રીતે, આ ડેઝર્ટ તૈયાર કરવા માટે ચોકલેટ વોલનટ બ્રાઉની, વેનીલા આઇસક્રીમ અને ડાર્ક ચોકલેટનો ઉપયોગ કરવામાં આવે છે.મેં આજે ઓરીઓ બિસ્કીટ માંથી બ્રાઉની બનાવી છે જે ખૂબ જ સોફ્ટ, ટેસ્ટી અને યમ્મી બની છે. Chandni Modi -
ચોકલેટ ઓરીયો મિલ્ક શેક (chocolate oreo milkshake Recipe In Gujarati)
#goldenapron3Week16OREO Khushi Trivedi -
ચોકલેટ ચીકુ વોલનટ શેક
સામાન્ય રીતે આપણે ચીકુ શેક પીતા જ હોઈએ છે. પણ અખરોટ અને ચોકલેટ સાથે એકદમ અલગ જ ટેસ્ટ આવે છે. Disha Prashant Chavda -
-
ચીકુ ચોકલેટ શેક (Chikoo Chocolate Shake Recipe In Gujarati)
#GA4#Week8#cookpadindia#cookpadgujarati Bhumi Parikh -
-
-
-
-
-
વોલનટ ચોકલેટ ટ્રફલ બોલ(Walnut Chocolate Truffle ball Recipe in Gujarati)
#walnutsવોલનટ / અખરોટ ને પાવરફ્રૂટ અને બ્રેઇન ફ્રૂટ કહેવામા આવે છે.અખરોટમાં ઘણા વિટામિન હોવા થી તેને વિટામિન નો રાજા પણ કહેવામાં આવે છે. Hetal Vithlani -
-
-
ચોકો વોલનટ ડિલાઈટ (choco walnut delight recipe in Gujarati)
#walnuts#dessert#gonutswithwalnuts Dhara Panchamia -
-
હોટ વોલનટ ચોકલેટ ( Hot Walnut Chocolate Recipe in Gujarati
#CookpadTurns4#Dryfruit#WALNUTS- અહીં એક નવી વાનગી ટ્રાય કરી છે.. જે નાના મોટા દરેક ને ભાવશે અને નવીન હોવાથી જોઈને બનાવવાની ઈચ્છા પણ થઈ જશે.. જરૂર ટ્રાય કરજો.. આમાં બીજા ફ્લેવર્સ પણ કરી શકાશે.. Mauli Mankad
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14493607
ટિપ્પણીઓ (6)