ગુજરાતી ભાખરી (Gujarati Bhakhri Recipe in Gujarati)

thakkarsonal
thakkarsonal @cook_28491429
શેર કરો

ઘટકો

  1. 1 કપજીનો લૌટ
  2. અડધો કપ જાડો લૌટ
  3. મીઠુ
  4. તેલ
  5. જરૂરિયાત મુજબ પાણી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક કાથરોટ માં બેવ લૌટ નાખી મિક્સ કરો. પછી તેમાં તેલ અને મીઠુ નાખી મિક્સ કરો.

  2. 2

    હવે થોડું થોડું પાણી ઉમેરતા જાવ અને લૌટ બાંધી લો. પછી તાવડી મૂકી ભાખરી ને બેવ બાજુ થી સેકી લો. તો તૈયાર છે ગુજરાતી ભાખરી..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
thakkarsonal
thakkarsonal @cook_28491429
પર

Similar Recipes