મીની ભાખરી (Mini Bhakhri Recipe In Gujarati)

Amita Soni
Amita Soni @Amita_soni
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનિટ
૪ વ્યક્તિ
  1. ૧ બાઉલ ઘઉંનો લોટ
  2. ૧/૨ વાટકીઘઉંનો જાડો લોટ
  3. ૧ ચમચો તેલ
  4. ૧/૨ ચમચીઅજમો
  5. મીઠું સ્વાદ મુજબ
  6. નવશેકુ પાણી

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ બંને લોટ મિક્ષ કરીને તેમાં મીઠું અને અજમો નાખો ત્યારબાદ મોણ નાખી મિક્સ કરો મુઠી પડતું મોણ નાખો પછી થોડું થોડું નવશેકુ પાણી ઉમેરીને કઠણલોટ બાંધો

  2. 2

    લોટમાંથી લૂઓ લઇને ભાખરી વણો ચપ્પુથી ટચકા કરી તવીમાં ધીમા તાપે શેકો ઘી લગાવીને બંને બાજુથી ગુલાબી રંગની થાય ત્યાં સુધી શેકી લો

  3. 3

    તૈયાર છે ગરમા ગરમ મીની ભાખરી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Amita Soni
Amita Soni @Amita_soni
પર
l love cookingFood lover
વધુ વાંચો

Similar Recipes