બિસ્કીટ ભાખરી (Biscuit Bhakhri Recipe In Gujarati)

Varsha Dave @cook_29963943
બિસ્કીટ ભાખરી (Biscuit Bhakhri Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
લોટ ને ચાળી લો.તેમાં જીરું,મીઠુ અને આદુ મરચા ની પેસ્ટ ઉમેરી મુઠી પડતું મોણ નાખી કઠણ લોટ બાંધી લો.
- 2
હવે ભાખરી વણી લો.અને ધીમા ગેસ પર આછી ગુલાબી રંગ ની શેકી લો.આ રીતે બધી ભાખરી બનાવી લો.
- 3
હવે ઘી અથવા માખણ લગાવી સર્વ કરી દો.આ ભાખરી ને બિસ્કીટ જેવી કડક બનાવવા માટે સરખું મોણ,અને કઠણ લોટ બાંધવો જરૂરી છે.
Similar Recipes
-
બિસ્કીટ ભાખરી (Biscuit Bhakhri Recipe In Gujarati)
#food festival 2 #FFC2#Week 2. બાળકોને જો ભાખરી ચા સાથે ખાવા આપીએ તો મોઢું ચડાવીને બેસી જાય છે મને એ જવા કરીને આપણે બિસ્કિટ જેવી ભાખરી બનાવીને આપીએ તો તે હશે ખાઈ જાય છે ખરેખર આ બિસ્કીટ ભાખરી ખુબ જ સરસ લાગે છે Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
બિસ્કીટ ભાખરી (Biscuit Bhakhri Recipe In Gujarati)
#AM4 મિત્રો આપણને જો સવારના નાસ્તા માં ભાખરી મળી જાય તો તેનાં જેવો હેલ્ધી નાસ્તો બીજો હોય જ ન શકે એમાંય બિસ્કીટ જેવી ક્રન્ચી ભાખરી અને ચા મળી જાય તો મજા પડી જાય ચાલો જોઈએ.... Hemali Rindani -
-
બિસ્કીટ ભાખરી (Biscuit Bhakhri Recipe In Gujarati)
આપણે ગુજરાતીને સવારનો નાસ્તો હોય જમવાનું હોય ભાખરી આપણી માટે એક અગત્ય ની વાનગી તરીકે જમવામાં લેવામાં આવે છે. #FFC2 Week 2 Pinky bhuptani -
બિસ્કીટ ભાખરી (Biscuit Bhakhri Recipe In Gujarati)
#FFC2#Week 2#લીલી મેથી અને લીલા લસણ ની મસાલા ભાખરી Rita Gajjar -
બિસ્કીટ ભાખરી (Biscuit Bhakhri Recipe In Gujarati)
બિસ્કીટ ભાખરી સાથે બટાકા નુ રસવાળા શાક ખાવાની મજા આવે..નાસ્તા તરીકે પણ ખાઈ શકાય #FFC2 ફુડ ફેસ્ટિવલ/2 Jayshree Soni -
-
-
કોથમીર ની બિસ્કીટ ભાખરી (Coriander Biscuit Bhakhri Recipe In Gujarati)
#FFC2આજે મે બિસ્કીટ ભાખરી બનાવી છે એમાં પુષ્કળ ધાણા નો ઉપયોગ કર્યો છે અને ઘણી હેલ્થી રીતે બનાવી છે. Sangita Vyas -
મેથી મસાલા બિસ્કીટ ભાખરી (Methi Masala Biscuit Bhakhri Recipe In Gujarati)
#FFC2બિસ્કીટ ભાખરી ઘઉં નોલોટ અને વધારે મોણ માંથી બનતી આ ભાખરી બિસ્કિટ જેવી બને છે જેથી કરીને એને બિસ્કીટ ભાખરી કહેવામાં આવે છે. આ ભાખરી ચાર-પાંચ દિવસ સુધી રૂમ ટેમ્પરેચર પર સારી રહે છે અને પ્રવાસ દરમ્યાન બનાવીને સાથે પણ લઈ જઈ શકાય. બિસ્કીટ ભાખરી સાદી, જીરા વાળી, મસાલાવાળી,એમ અલગ અલગ ફ્લેવર ઉમેરીને બનાવવામાં આવે છે. મેં અહીંયા મેથી,કોથમીર અને લીલા મરચાનો ઉપયોગ કરીને બિસ્કીટ ભાખરી બનાવી છે જે ખૂબ જ સ્વાદિષ્ટ બંને છે. ગુજરાતની બિસ્કીટ ભાખરી ખૂબ જ લોકપ્રિય અને પ્રખ્યાત છે Kinjalkeyurshah -
જીરા બિસ્કિટ ભાખરી (Jeera Biscuit Bhakhri Recipe In Gujarati)
#Foodfestival#FFC2#WEEK2 મારી લાઈફની સૌપ્રથમ શીખેલી વાનગી એટલે લસણની ચટણી અને ભાખરી 😊... એમાંથીભાખરી, એક એવુ ખાણું કે જેને જમવા માં શાક સાથે, નાસ્તા મા ચા/કોફી સાથે, અથાણા સાથે કે એમ જ બિસ્કિટની જેમ ખાઈ શકાય છે... ઘણા લોકો ઘઉં ના જાડા લોટની બનાવે છે પણ હું જાડો અને ઝીણો લોટ ભેળવીને બનાઉં છું Krishna Mankad -
મેથી જીરું બિસ્કીટ ભાખરી (Methi Jeeru Biscuit Bhakri Recipe In Gujarati)
#MBR9#week9#winter special ડિનર અને નાસ્તા માટે બેસ્ટ આ ભાખરી ખુબ જ હેલ્ધી અને સ્વાદિષ્ટ બને છે.તંદુરસ્તી માટે પણ ઉત્તમ છે. Varsha Dave -
-
ઘઉં ના લોટ ની બિસ્કીટ ભાખરી (Wheat Flour Biscuit Bhakhri Recipe In Gujarati)
#FFC2#WEEK2#ફૂડ ફેસ્ટિવલ 1# બિસ્કીટ ભાખરી#ઘઉં ના લોટ ની બિસ્કીટ ભાખરી#breakfast recepiesઘઉં ના લોટ ઝીણાં લોટ ની બિસ્કીટ ભાખરી અમારે ત્યાં અવાર - નવાર બનતી હોય છે...શિયાળામાં આ ભાખરી ને ચ્હા સાથે લઈ શકાય. Krishna Dholakia -
પાલક ની બિસ્કીટ ભાખરી (Palak Biscuit Bhakhri Recipe In Gujarati)
#પાલક#cookpad# બિસ્કીટ ભાખરી Valu Pani -
મેથી મસાલા બિસ્કિટ ભાખરી (Methi Masala Biscuit Bhakhri Recipe In Gujarati)
#FFC2 ભાખરી અલગ અલગ ફ્લેવર માં બનાવવામાં આવે છે. આ ભાખરી લાંબો સમય સુધી સારી રહે છે. બહારગામ જતી વખતે આ ભાખરી બનાવી ને લઈ જવાથી ૧ Week સુધી બગડતી નથી અને ચા સાથે ખાવામાં ખૂબ જ મજા આવે છે. Vaishakhi Vyas -
-
-
ઓટ્સ કોથમીર ની બિસ્કીટ ભાખરી (Oats coriander Biscuit Bhakhri)
#FFC2week2Food Festival-2#cookpadgujaratiSonal Gaurav Suthar
-
ઘઉં ના કરકરો લોટ ની બિસ્કીટ ભાખરી (Coarse Whole Wheat Flour Biscuit Bhakhri Recipe In Gujarati)
#FFC2#WEEK2#ફૂડ ફેસ્ટિવલ1#બિસ્કીટ ભાખરી#ઘઉં ના કરકરા લોટ ની બિસ્કીટ ભાખરી#લંચ બોકસ રેસીપી#પર્યટન રેસીપી Krishna Dholakia -
-
-
બિસ્કીટ ભાખરી (Biscuit bhakri recipe in Gujarati)
#FFC2#cookpadgujarati#cookpadindia#cookpad બિસ્કીટ ભાખરી એક ગુજરાતી વાનગી છે. લગભગ દરેક ગુજરાતી ભાખરી નામની વાનગી થી પરીચીત હોય છે. ગુજરાતી લોકોના ઘરમાં ભાખરી સવારના નાસ્તામાં કે સાંજના ભોજનમાં બનતી હોય છે. બાળકોના ટિફિન બોક્સમાં પણ ભાખરીને પસંદ કરવામાં આવે છે. બિસ્કીટ ભાખરી ને બનાવ્યા પછી લાંબા સમય સુધી સરસ રીતે સાચવી શકાય છે.આ ભાખરી જલ્દીથી બગડતી નથી. બિસ્કીટ ભાખરી બનાવવા માટે ઘઉંનો કરકરો લોટ વાપરવામાં આવે છે પરંતુ જો આપણી પાસે ઘઉંનો કરકરો લોટ અવેલેબલ ના હોય તો રોટલી બનાવવા માટેના ઘઉંના લોટમાં રવો ભેળવીને પણ આ બિસ્કીટ ભાખરી સરસ રીતે બનાવી શકાય છે. બિસ્કીટ ભાખરી ને દૂધ સાથે, ચા સાથે કે સબ્જી સાથે સર્વ કરી શકાય છે. તો ચાલો જોઈએ આ ક્રિસ્પી અને સ્વાદિષ્ટ એવી બિસ્કીટ ભાખરી કઈ રીતે બને છે. Asmita Rupani -
બિસ્કીટ ભાખરી (Biscuit Bhakhri Recipe In Gujarati)
#FFC2બિસ્કીટ ભાખરી અમારા ઘરે લગભગ દરરોજ બને છે સવારે નાસ્તામાં અથવા સાંજે જમવામાં બંનેમાં આ ભાખરી ચાલે છે આજે મેં અને ઓરેગાનો રાખી ને બિસ્કીટ ભાખરી બનાવી છે Kalpana Mavani -
-
-
બિસ્કીટ ભાખરી (Biscuit Bhakhri Recipe In Gujarati)
#FFC2મે આજે રવો અને ઘઉંનો ઝીણો લોટ મિક્સ કરી તેમાં આદું મરચાની પેસ્ટ, મીઠું, જીરા પાઉડર નાખી સ્વાદિષ્ટ બિસ્કીટ ભાખરી બનાવી છે. Ankita Tank Parmar
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15954710
ટિપ્પણીઓ (17)