પોટેટો એપિટાઈઝર (Potato Appetizer recipe in Gujarati)

પોટેટો એપિટાઈઝર એક સ્ટાર્ટર છે. અને નાના બાળકો પણ તેને બહુ મઝા થી ખાય છે.
પોટેટો એપિટાઈઝર (Potato Appetizer recipe in Gujarati)
પોટેટો એપિટાઈઝર એક સ્ટાર્ટર છે. અને નાના બાળકો પણ તેને બહુ મઝા થી ખાય છે.
રાંધવાની સૂચનાઓ
- 1
નાના બટાકાને એક કે બે જ સીટી વગાડીને બાફી લો. અને એનાં છાલ ઉતારી લો. મોટા બટાકા હોય તો કટકા કરીને પણ લઈ શકાય.
- 2
બાફેલા બટાકા માં બે ચમચી આરાલોટ અને ચપટી મીઠું અને ચપટી લાલ મરચું ઉમેરી હલાવી દો.
- 3
એ બટાકા ને એક પેનમાં થોડું તેલ મૂકીને જ્યાંસુધી ગોલ્ડન બ્રાઉન રંગના ના થાય ત્યાં સુધી સાંતળવા દો.
- 4
બીજા પેનમાં થોડું તેલ મૂકી ને એમાં લસણ ની કળી, આદુ ખમણેલું અને લીલું મરચું અને 1/2 કરીને એક-બે મિનિટ માટે સાંતળો. તમે લસણને સાંતળીને પણ લઇ શકો છો. અને આદુ મરચાની પેસ્ટ પણ વાપરી શકો છો. ને પછી ડુંગળી અને કેપ્સિકમ ઉમેરી દેવા. અને એક બે મિનિટ સુધી સાંતળવું.
- 5
એ મિશ્રણમાં દોઢ ચમચી સોયા સોસ, એક ચમચી રેડ ચીલી સોસ, અને બે ચમચી ટોમેટો સોસ નાખીને હલાવો. અને એમાં જ ચપટી મીઠું, મરી પાઉડર ચપટી અને થોડું પાણી નાખીને થોડીવાર હલાવો.
- 6
હવે મિશ્રણમાં આપણા સાંતળેલા બટાકા ભેગા કરી દેવા. અને એક કે બે મિનિટ માટે એને હલાવવું. હવે છેલ્લા એમાં લીંબુનો રસ ઉમેરી દેવું.
- 7
આપણો potato એપી ટાઈગર તૈયાર છે. એને સર્વિંગ બાઉલમાં કાઢીને એના ઉપર ગાર્નીશિંગ માટે સફેદ તલ ભભરાવવા અને ગરમ પીરસવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ડ્રેગન પોટેટો (Dragon Potato Recipe In Gujarati)
#WCR#ચાઇનીઝ વાનગી ચેલેંજ ચાઈનીઝ વાનગી ડ્રેગન પોટેટો એ એક ચટપટું સ્ટાર્ટર છે.જે સ્વાદમાં એકદમ ટેસ્ટી અને જોતા જ મોંમાં પાણી આવી જાય તેવી વાનગી છે. Varsha Dave -
ડ્રેગન પોટેટો (Dragon Potato Recipe In Gujarati)
#EB#week12#FD ડ્રેગન પોટેટો એ એક ચટપટું સ્ટાર્ટર છે.જે સ્વાદમાં એકદમ ટેસ્ટી અને જોતા જ મોંમાં પાણી આવી જાય તેવી વાનગી છે. Varsha Dave -
ડ્રેગન પોટેટો (Dragon Potato Recipe In Gujarati)
આ ખુબ જ ફેમસ ચાઈનીઝ સ્ટાર્ટર છે. જે બટાકા માંથી બને છે.#GA4#week1#cookpadindia Riddhi Ankit Kamani -
ડ્રેગન પોટેટો (dragon potato recipe in Gujarati)
#ફટાફટ- ડ્રેગન પોટેટો જલ્દીથી પણ બની જાય નવીન પણ લાગે બાળકોને અને ઘરના સૌ ને પણ ભાવે. kinjal mehta -
ડ્રેગન પોટેટો (Dragon Potato Recipe In Gujarati)
આ રેસિપી માં લીલી ડુંગળી અને લીલા લસણ નો ટેસ્ટ પણ સારો લાગે છે #SN1#Vasantmasala#aaynacookeryclub Kirtida Buch -
ડ્રેગન પોટેટો (Dragon potato Recipe in Gujarati)
#EB#WEEK12- ચાઇનીઝ રેસિપી લગભગ બાળકો ને જ પ્રિય હોય છે, પરંતુ ડ્રેગન પોટેટો એક એવી ડીશ છે જે બાળકો અને વડીલો બધા ને ભાવે.. અહીં એકદમ સરળ રીતના અને સ્વાદિષ્ટ ડ્રેગન પોટેટો પ્રસ્તુત છે.. જરૂર ટ્રાય કરશો.. Mauli Mankad -
ડ્રેગન પોટેટો (Dragon Potato Recipe In Gujarati)
#EBWeek 12મેં ડ્રેગન પોટેટો મેંદા ની જગ્યાએ ચોખાના લોટનો ઉપયોગ કરેલ છે તેમજ આજીનોમોટો બિલકુલ ઉપયોગ કરેલ નથી કે જેથી કરીને કોઇને નુકસાન ન કરે અને નિશ્ચિત પણે ખાઈ શકેBhoomi Harshal Joshi
-
વેજ ફ્રેન્કી
#ભરેલી#નોન ઇન્ડિયન આં વાનગી ભરેલી પણ છે અને નોન ઇન્ડિય પણ છે.જે શાક બાળકો ખાવા માં નખરા કરે છે તે પણ આં હોંસે હોંસે ખાય છે Varsha Karia I M Crazy About Cooking -
ડ્રેગન પોટેટો (Dragon Potato recipe in Gujarati)
#EBWeek12 આ વાનગી ઈન્ડો ચાઈના ક્યુઝીન ની છે...મૂળ ચાઈના માં બનતી વાનગી ને ઈન્ડિયન ટચ આપીને બનાવવામાં આવે છે...સ્ટાર્ટર તરીકે તેમજ બ્રેકફાસ્ટમાં સર્વ કરવામાં આવે છે. Sudha Banjara Vasani -
#નોનઇન્ડિયન ડ્રેગન પોટેટો - ચાઈનીઝ સ્ટાર્ટર
ડ્રેગન પોટેટો એક ચાઇનીઝ સ્ટાર્ટર ઙીશ છે જે ખાવામાં ખૂબજ સ્વાદિષ્ટ અને બનાવવામાં એકદમ ઇઝી છે તો તમે પણ આ આઇટમ જરુર થી બનાવીને તેનો આનંદ ઉઠાવજો. Ejal Sanil Maru -
ચીલી પનીર (Chilly Paneer Recipe in Gujarati)
દરેકને બહુ જ ભાવતું સ્ટાર્ટર અને સાંજની છોટી ભૂખમાં બહુ જ મજા પડે. Dr. Pushpa Dixit -
ડ્રેગન પોટેટો (Dragon Potato Recipe In Gujarati)
રેસ્ટોરન્ટ સ્ટાઈલઆ એક વેજ ચાઈનીઝ સ્ટાર્ટર તરીકે ઓળખાય છેદરેક રેસ્ટોરન્ટ પર મળે છેખુબ સરસ બન્યા છેતો આવો જોઈએ કઈ રીતે બને છેતમે પણ જરૂર બનાવજો#EB#week12 chef Nidhi Bole -
ડ્રેગન પોટેટો (Dragon Potato Recipe In Gujarati)
#GA4#WEEK1આ એક ચટપટી અને ચાઇનીઝ વાનગી છે જે બધાય ને પસંદ હોય . Deepika Yash Antani -
ડ્રેગન પોટેટો
#EB#Week12બધા બાળકો ને પ્રિય જ હોય છે પણ ડ્રેગન પોટેટો તો મોટા ને પણ ભાવતા જ હોય છે.આ એક ચાયનીઝ ડીશ છે અને આજે મેં પણ ફટાફટ બની જાય તેવી સરળ રીતે બનાવી છે. Arpita Shah -
ડ્રેગન પોટેટો (Dragon potato recipe in Gujarati)
#FD#EB#week12ડ્રેગન પોટેટો એ ચાઈનીઝ ક્યુઝીનની વાનગી છે. ટેસ્ટમા સ્પાઈસી અને ટેન્ગી હોય છે. મારી એક ફ્રેન્ડ ને ડ્રેગન પટેટો ફેવરીટ છે. તો આ રેસીપી તેને dedicate કરુ છું. Jigna Vaghela -
ડ્રેગન પોટેટો (Dragon Potato Recipe In Gujarati)
આ શેઝવાન સ્ટાઈલ નું સ્ટાટર છે, તીખું તમતમતું પણ મોટેરા નું પ્રિય. આ એક ઈન્ડો - ચાઈનીઝ ડીશ છે.#EB#Week12 Bina Samir Telivala -
-
-
-
-
પોટેટો રોસ્ટી પિઝ્ઝા (potato rosti pizza recipe in gujarati)
#GA4#Week1#potatoes#post2રોસ્ટી એ સ્વિસ ડિશ છે જે મેઈનલી પોટેટો માંથી બનાવવા માં આવે છે અને ત્યાં મોસ્ટલી બ્રેક ફાસ્ટ માં સર્વ કરવા માં આવે છે. હવે રોસ્તી બધે જ પ્રખ્યાત થઈ ગઈ છે.. આજે મે પોટેટો ના રોસ્ટી નો બેઝ બનાવી પિઝ્ઝા બનાવ્યાં છે. ક્યારેક મેંદા નો બેઝ અવૈલેબલ ના હોય કે પછી આપણે મેંદા નો વધારે કેલરી વાળો બેઝ ના ખાવો હોય તો આ એક બેસ્ટ ઓપ્શન છે.. જે ખૂબ ટેસ્ટી અને મજેદાર જલ્દી બની જતા પિઝ્ઝા છે.. Neeti Patel -
કુંગ પૉ પોટેટો
કુંગ પૉ પોટેટો#goldenapron3#Week7#Potatoગોલ્ડન એપ્રોન ના સાતમા અઠવાડિયે પોટેટો શબ્દ લઈ એક સ્પાઈસી ચાઈનીઝ સ્ટાર્ટર બનાવ્યું છેતળેલા બટેટા ની સાથે શીંગદાણા ની ક્રંચીનેસ અને ત્રણેય કેપ્સીકમ અને મરી તથા ચીલી સૉસ ની તીખાશ સાથે આ સ્ટાર્ટરએક અલગ જ ટેસ્ટ આપે છે. Pragna Mistry -
ડ્રેગન પોટેટો
#EB#Week12#dragonpotato#cookpadindia#cookpadgujaratચાઈનીઝ ફ્લેવર વાળા ડ્રેગન પોટેટો દક્ષિણ ગુજરાતની ટ્રેડિશનલ વાનગી છે. વરસતા વરસાદમાં ગરમાગરમ ચા- કોફી સાથે ડ્રેગન પોટેટો ખાવાની મજા આવે છે. તેમ જ ડિનરમાં સ્ટાર્ટર તરીકે પણ આ વાનગી સર્વ કરી શકાય છે. Ranjan Kacha -
હની ચીલી પોટેટો (Honey Chili Potato Recipe In Gujarati)
#PSચટપટી વાનગી માં બધા ને લગભગ ચાટ, સમોસા, પાણીપુરી એવું જ યાદ આવે છે પણ આજે મેં બાળકો નું ફેવરિટ અને અત્યાર ની મોસ્ટ ટ્રેન્ડિંગ રેસીપી હની ચીલી પોટેટો મેં બનાવી છે તો ચાલો.... Arpita Shah -
પોટેટો વેજીસ (potato wedges recipe in gujarati)
#ફટાફટનાના છોકરાઓ ને આજકાલ શાક રોટલી કે દાળ ભાત ભાવે નાઈ પણ ફ્રેન્ચ ફ્રેયસ કે પોટેટો વેજીસ કે પોટેટો સ્માઈલી કહો એટલે તરત રેડી. મોટાઓ ને પણ wedges no ક્રેઝ એટલો જ હોય છે.બહાર થી ક્રિસ્પય અને ક્રન્ચી અને અંદર થી સોફ્ટ આવા આ પોટેટો વેજીસ ખાવામાં ટેસ્ટી લાગે છે. સાથે એક ડીપ બનાઈ લઈએ એટલે વધારે ટેસ્ટી Vijyeta Gohil -
ડ્રેગન પોટેટો (Dragon Potato Recipe In Gujarati)
જો તમને મસાલેદાર અને ટેન્ગી ફૂડ ગમે છે, તો તમે ડ્રેગન પોટેટો અજમાવી શકો છો.આજકાલ નાના મોટા બાળકોમાં ચાઈનીઝ વાનગીઓનો શોખ વધતો જાય છે, તો વરસાદની ઋતુમાં બહાર લઈ જવા કરતાં ઘરે જ બનાવો અને પરિવાર સાથે માણો ડ્રેગન ..જે બાળકોને ઝટપટ લંચ બોક્સ ની રેસિપી તરીકે પણ ખૂબ ઉપયોગી છે.#MVF#cookpadindia#cookpadgujarati Riddhi Dholakia -
ચીલી પોટેટો
હેલ્લો ફ્રેન્ડસ,, આપણે બઘા પોટેટો ની ફ્રેન્ચ ફાઈ બનાવી હશે અને ખાધી પણ હશે... મે આજે તેમાં વઘુ ઈન્ગ્રીડન્સ એડ કરી ચટાકેદાર ચીલી પોટેટો બનાવ્યા છે તો ચાલો ફ્રેન્ડસ આજે હું તેની રેસિપી શેર કરુ છુ... Dharti Vasani -
ડ્રેગન પોટેટો (Dragon potatoes recipe in Gujarati)
ડ્રેગન પોટેટો ઈન્ડો ચાઈનીઝ ફ્યુઝન ડીશ છે જેમાં બટાકાને તળીને ક્રિસ્પ કરવામાં આવે છે અને સ્પાઇસી સૉસ માં મિક્સ કરવામાં આવે છે. આ એક સ્પાઇસી, ફ્લેવરફૂલ અને સ્વાદિષ્ટ ડિશ છે જે સ્ટાર્ટર અથવા તો સાઈડ ડિશ તરીકે સર્વ કરી શકાય.#EB#cookpadindia#cookpad_gu spicequeen -
ડ્રેગન પોટેટો (Dragon Potato Recipe In Gujarati)
#EB એક ક્વીક સ્ટાટર/સ્નેક કહી શકો એવી ઇન્ડો-ચાઇનીઝ ફયુજન વાનગી....નાના મોટા સહુ ની માનીતી છે. Rinku Patel -
નૂડલ્સ (Noodles Recipe In Gujarati)
# cooksnaper...નૂડલ્સ નાના બાળકો થી મોટા સુધી ના બધા ને પ્રિય હોય છે.... Dhara Jani
More Recipes
ટિપ્પણીઓ