ગાર્લિક બ્રેડ (Garlic Bread Recipe In Gujarati)

Heena Mandalia
Heena Mandalia @cook_26093279
જામનગર
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
4 વ્યકિત
  1. 3 નંગમોટા પાઉં
  2. 3 ચમચીમાખણ
  3. 1 નાની ચમચીમરી પાઉડર
  4. 10કળી લસણ
  5. 2સલાઇઝ ચીઝ ગોટી
  6. 1 ચમચીમીઠું

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક મોટા બાઉલમાં માખણ લો પછી તેમાં જીની સમારેલી લસણ ની કટકી ઉમર પછી તેમાં મરી પાઉડર ને મીઠું મિક્સ કરી ને સરસ પેસ્ટ બનાવો

  2. 2

    ત્યારબાદ એક પાઉં લઈને તેની સ્લાઈસ કરી ને તેના પર તૈયાર કરેલો મિશ્રણ લગાવો ને પછી તરતજ તેના પર ચીઝ ઉમેરી ઓવન માં બેક કરવા મૂકો

  3. 3

    5 થી 10 મિનિટ નો ટાઈમ સેટ કરી બેક કરવી તો તૈયાર 6 ગર્લીક 🍞

  4. 4
  5. 5
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Heena Mandalia
Heena Mandalia @cook_26093279
પર
જામનગર
music cooking work out
વધુ વાંચો

Similar Recipes