મેથી ના થેપલા (Methi Thepla Recipe In Gujarati)

Shital Bhanushali
Shital Bhanushali @cook_25588051

#GA4
#Week20
મેથી ના થેપલા ને મસાલા મરચા

મેથી ના થેપલા (Methi Thepla Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે

#GA4
#Week20
મેથી ના થેપલા ને મસાલા મરચા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૫ મિનિટ
૨ વ્યક્તિ
  1. ૧ બાઉલ ઘંઉ નો લોટ
  2. ૧ વાટકીચણાનો લોટ
  3. ૧ વાટકીસમારેલી મેથી
  4. ૨ ચમચીલાલ મરચું પાઉડર
  5. ૧ ચમચીહળદર
  6. ૧ ચમચીઘાણાપાઉડર
  7. ચપટીહીંગ
  8. મીઠું સ્વાદ મુજબ
  9. ૨,૩ ચમચી તેલ નુ મોણ
  10. સેકવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

૨૫ મિનિટ
  1. 1

    સૌથી પહેલા બંને લોટ લઈ તેમા મેથી ને બઘા મસાલા નાખી ને મિકસ કરી ને લોટ બાંઘવો. ને ગોયણા કરી ને થેપલા વણવા.

  2. 2

    પછી તેને તવા પર તેલ લગાવીને શેકવા.

  3. 3

    પછી રાઇ જીરુ વાળા ભરેલા મરચા સાથે સર્વ કરવા બહુજ ટેસ્ટી લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shital Bhanushali
Shital Bhanushali @cook_25588051
પર

Similar Recipes