રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બટાકા ને ધોઈ છોલી અને ગોળ પિતા કરો એવી જ રીતે ડુંગળી ના પણ પિતા કરો અને મરચાંને ધોઈને વચ્ચેથી કાપો પડી ને અંદરથી બી કાઢીને રેડી રાખો
- 2
હવે મરચા ની અંદર ભરવાનું મસાલો રેડી કરો ઉપરોક્ત સામગ્રી જોઈ લેવું
- 3
હવે ઉપરોક્ત ખીરા ની સામગ્રી મિક્સ કરીનેબેસન નું ખીરું રેડી કરો આ ખીરું થોડું ઘટ્ટ રાખવો બહુ પાતળું કરવું નહીં. હવે આ ખીરામાં બટાકા અને ડુંગળી ના પિતા તથા મરચા બોળીને વારાફરતી ડીપ ફ્રાય કરો
- 4
બેસન નું ખીરું ઘટ્ટ રાખવાથી ભજીયા સરસ પૂરી ની જેમ ફૂલસે જો ખીરું પાતરું થઈ જશે તો તેમાં તેલ ભરાઈ રેહસે અને ઓઇલી લાગશે.
- 5
તો તૈયાર છે મિક્સ ભજીયા
- 6
હવે ચાસણી બનાવવા માટે દહીં બેસન અને પાણીને મિક્સ કરો બ્લેન્ડરથી સ્મુધ કરો. એક પેનમાં થોડું તેલ લઈ તેમાં રાઈ, હિંગ,લીલું મરચું લીમડો નાખી વઘાર કરો અને તેમાં ઉપરોક્ત દહીં બેસન ની પેસ્ટ નાખો. હવે તેમાં મીઠું અને ખાંડ નાખો હળદર નાખો. ૫ થી ૭મિનિટ સુધી તેને ઉકાળો થોડું ઘટ્ટ થાય પછી ગેસ બંધ કરોતો તૈયાર છે બેસન ની ચટણી
Top Search in
Similar Recipes
-
મિક્સ ભજીયા(Mix bhajiya recipe in gujarati)
#GA4#Week9#Frieadઆજે કાળી ચૌદશ ના દિવસે ભજીયા બનાવવા ની પરંપરા છે..તો મારા ઘરે તો ફરમાઈશ બટાકા ડુંગળી નાં ભજીયા.અને મરચા ના ભજીયા જોઈએ જ..તો બટાકા ની સ્લાઈસ ભજીયા માટે કરી જ છે તો થોડા દાફડા ભજીયા પણ બનાવજો..તો આજે આ ચાર પ્રકારના મિક્સ ભજીયા ગોળ આંબલી ની ચટણી સાથે ડુંગળી અને લીલાં મરચાં સાથે ખાવાની ખૂબ મજા આવે Sunita Vaghela -
-
-
મિક્સ ભજીયા અને બટેટા વડા (Mix bhajiya recipe in gujarati)
#મોમ#goldenapron3#week11#potatoમારા મમ્મી અને મારા ફેમિલી ની આ મિકસ ભજીયા ફેવરિટ ડિશ છે. Kiran Jataniya -
મિક્સ ભજીયા (Mix Bhajiya Recipe In Gujarati)
વરસાદની સિઝનની શરૂઆત થઇ ગઈ છે. આ ઋતુમાં આપણે સૌ ગરમાગરમ ભજીયા ખાવાના શોખીન છીએ.ખરું ને! જો ચોમાસાના વરસાદી વાતાવરણમાં ગરમાગરમ આદુવાળી ચા સાથે ગરમાગરમ ભજીયા મળી જાય તો માજા જ કંઈક અલગ છે.હકીકતમાં, ભજીયા ઘણી બધી અલગ રીતે અલગ શાકભાજીના ઉપયોગથી બનાવવામાં આવે છે,પણ તે દરેકની પસંદગી પર આધાર રાખે છે પરંતુ તે સ્વાદ થી ભરપૂર હોય છે.આજે હું કાકડી, ડુંગળી, બટાકા, મરચાંના ભજીયા બનાવું છું જેનો સ્વાદ ચાની ચુસ્કી સાથે વરસાદની માજા અનેકગણી કરી દેશે.#MVF#cookpadgujarati Riddhi Dholakia -
બેસન ના મિક્સ ભજીયા(besan na mix bhajiya recipe in Gujarati)
#સુપરશેફ2#ફ્લોર્સકેલોટ#week2પોસ્ટ - 10 Sudha Banjara Vasani -
રાજકોટી મિક્સ ભજીયા (Rajkoti Mix Bhajiya Recipe In Gujarati)
#RJSરાજકોટ ના મયુર ના મિક્સ ભજીયા ખુબ જ વખણાય છે, મેં અહીં યા ચટાપટા બટાકા વડા અને ભરેલા મરચાં ના ભજીયા બનાવ્યા છે Pinal Patel -
મેથી ના ભજીયા (Methi Bhajiya Recipe In Gujarati)
#MBR7ખુબ જ ઓછા મસાલા થી ઝડપી બનતા આ ભજીયા સ્વાદ મા બજારમાં મળતા મેથી ના ભજીયા જેવા જ લાગે છે , થોડા ફેરફાર સાથે બનાવ્યા છે Pinal Patel -
-
મિક્સ ભજીયા (mix bhajiya recipe in Gujarati)
#સુપરસેફ3#મોન્સૂનસ્પેસીઅલભજીયા એ ચણા ના લોટ થી જ બનતી વાનગી છે. અને બટેટા, કેળા, ડુંગળી, મરચા વગેરે થી બની શકે છે સ્વાદિષ્ટ ભજીયા વરસાદ ની ૠતુ માં ખાસ બનાવવ માં આવે છે ગુજરાતી લોકો ના પ્રિય છે. સ્ટ્રીટ ફૂડ પણ કહી શકાય. Varsha Karia I M Crazy About Cooking -
-
મિક્સ ભજીયા (Mix Bhajiya Recipe In Gujarati)
#MFF ચોમાસાનું ડિનર સહેલું ને સટ.... ગરમાગરમ મિક્ષ ભજીયા ને સાઈડમાં પુલાવ.....ને કાચા મરચાની લિજ્જત....ખૂબ ઝડપ થી બની જતી આ વાનગી બધાની ફેવરિટ છે... Sudha Banjara Vasani -
-
લીલી ડુંગળી ને ગાઠીયા નું શાક (Lili Dungri Ganthiya Shak Recipe In Gujarati)
#FFC3 #wc3#cookpadgujarati#cookpadindia Khyati Trivedi -
-
મીક્ષ ભજીયા (Mix Bhajiya Recipe In Gujarati)
#MRC વરસાદ આવે ને પહેલી વાનગી જો કોઇ યાદ આવે તો એ ભજીયા જ હોય.તો ચાલો....મોન્સુન સ્પેશલ મા મીક્ષ ભજીયા ની રેસીપી શેર કંરુ છું.ઉપર પ્લેટ મા રતાળુ,ટામેટાં,બટાકા,મરચા ને કાંદા ના ભજીયા તો છેજ...વચચે મે બટાકા ની બીજી વેરાયટી એવા આફી્કા ના ફેમસ મારુ ના ભ ઝીણા સવઁ કયાઁ છે. Rinku Patel -
મિક્સ ભજીયા (Mix Bhajiya Recipe In Gujarati)
#MRC#mansun season challengeમોનસૂનમાં ઘણી વાનગીઓ બને છે પણ તેમાં ગુજરાતીઓના ઘરમાં વારંવાર બનતી ડીશ એટલે ગરમા-ગરમ મિક્સ ભજીયા. Jayshree Doshi -
-
મિક્સ ભજીયા (Mix Bhajiya Recipe In Gujarati)
#MW3મિક્સ ભજીયા માં મેં અહિં બટાકા વડા, લસણીયાં બટાકા,પાલક નાં ગોટા,મેથી નાં ગોટા,પાલક નાં ભજીયા,બટેટા ની પત્રી નાં ભજીયા,ટામેટાં નાં ભજીયા,પનીર નાં,કાંદા ભજીયા,મકાઈ નાં ભજીયા,વાટી દાળ નાં ભજીયા,મરચા નાં ભજીયા બનાવ્યાં છે . Avani Parmar -
ભજીયા ની ચટણી (Bhajiya Chutney Recipe In Gujarati)
#MW૩#ભજીયા ની ચટણી#post૨#cookpadgujarati#cookpadindia. દોસ્તો ભજીયા સાથે જનરલ બે ત્રણ જાતની ચટણી સર્વ થતી હોય છે જેમાંની એક છે બેસન અને દહીંની ચટણી બીજી છે ફુદીના ધાણા મરચા ની ચટણી અને ત્રીજી ટામેટા ની ચટણી. આજે મેં ધાણા મરચાંની ફુદીનાની ચટણી તૈયાર કરી છે દોસ્તો આ ચટણી ની અંદર ખમણનો ભૂકો નાખી એ તો તે ખૂબ જ ટેસ્ટી થતી હોય છે. SHah NIpa -
મિક્સ ફ્રુટ અને ડ્રાયફ્રુટ સલાડ (Mix Fruit Dryfruit Salad Recipe In Gujarati)
#Salad recipe#SPR#Mixfruits & dryfruits salad Krishna Dholakia -
-
-
-
-
મિક્સ ભજીયા (Mix Bhajiya Recipe In Gujarati)
#FDS@Sangitમારી સહેલી સંગીતા જે મોમ્બાસા કૅન્યા રહેછે જે, ઈન્ડીયા આવે ત્યારે ઝટપટ ઘરમાં જ રહે લી સામગ્રી માંથી બનાવી શકાય એવો ગરમાગરમ નાસ્તો એટલે મિક્સ ભજીયા હુ એને ખવડાવું , Pinal Patel -
-
-
ચાપડી અને મિક્સ સબ્જી
#ડિનર #સ્ટાર આ બહુ જ ટેસ્ટી અને કાઠિયાવાડમાં બનતું ખુબ જ સરસ અને સ્વાદિષ્ટ ભોજન છે Mita Mer -
More Recipes
ટિપ્પણીઓ (5)
Every Guju's favorite