ગાર્લીક બ્રેડ (Garlic bread recipe in Gujarati)

Anupama Mahesh @anupama
રાંધવાની સૂચનાઓ
- 1
પેહલા તો બ્રેડ લેવાની છે.ત્યારબાદ એક બાઉલ માં માખણ લઈ તેમાં લીલાં મરચાં,લસણ,મીઠું,નાખી હલાવવાનું.બધું જ મિક્સ થઈ જવું જોઈએ.
- 2
ત્યાર બાદ બ્રેડ ઉપર આ મિશ્રણ ચોપડવું.પછી તવો ગરમ કરી બ્રેડ મૂકી દેવી તેની ઉપર ચીલી ફ્લેક્સ અને ચીઝ સ્પ્રેડ કરી માથે ઢાંકી દેવું ધીમા ગેસપર ત્રણ ચાર મિનિટ રેહવાં દેવું.
- 3
પછી નીચે ઉતારી કેચઅપ સાથે અથવા ચા સાથે ગરમ ગરમ સર્વ કરો.બહુ કડક ભાવે તો બીજી બાજુ પણ સેકી શકાય.તો ટેસ્ટી બ્રેડ તૈયાર.
પ્રતિક્રિયાઓ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
દ્વારા લખાયેલ
Similar Recipes
-
ગાર્લિક બ્રેડ (Garlic Bread Recipe In Gujarati)
#GA4#Week20ગાર્લિક બ્રેડ વિથ ચીલી ફ્લેક્સ Darshna Rajpara -
ચીઝ ગાર્લીક બ્રેડ (Cheese Garlic Bread Recipe in Gujarati)
#GA4#WeeK20#cheez garlic bred Yamuna H Javani -
ચીઝ ગાર્લીક બ્રેડ (Cheese Garlic Bread Recipe In Gujarati)
#AsahiKaseiIndia#NooilRecipe Hemali Devang -
-
-
ઈન્સ્ટન્ટ ચીઝ ગાર્લિક બ્રેડ (Cheese Garlic Bread Recipe in Gujarati)
#GA4#Week20#garlic bread Shah Prity Shah Prity -
ગાર્લિક બ્રેડ (Garlic Bread Recipe In Gujarati)
ઝટપટ તૈયાર થાય તેવો ટેસ્ટી નાસ્તો Preksha Pathak Pandya -
-
-
-
-
-
-
-
ચીઝ ગર્લિક બ્રેડ સેન્ડવીચ (Cheese Garlic Bread Sandwich Recipe In Gujarati)
આ વાનગી બાળકો તથા યુવાનો ની સૌથી પ્રિય વાનગી છે અને આ વાનગી એકદમ સરળ તથા ઝડપી બની જાય તેવી છે.#GA4#Week3 shailja buddhadev -
ગાર્લીક બ્રેડ (garlic bread recipe in gujarati)
ડોમીનોઝ ની ગાર્લીક બ્રેડ તો બધાં ને ભાવતી જ હશે. તો મેં આજે ૧૦ જ મિનીટ માં બનતી ડોમીનોઝ ના જ ટેસ્ટ જેવી ગાર્લીક બ્રેડ ની રેસીપી શેર કરી છે. તમે વીડિયો મારી youtube ચેનલ Rinkal’s kitchen પર જોઈ શકો છો.#ફટાફટ Rinkal’s Kitchen -
-
ગાર્લિક બ્રેડ (Garlic Bread Recipe In Gujarati)
#GA4#Week20બ્રેડ માંથી આપણે બધા અલગ - અલગ સેન્ડવિચ બનાવીએ છીએ. આજે મેં ગાર્લિક બ્રેડ બનાવી છે. જે ઘર માં નાના - મોટા બધા ને પસન્દ હોય છે. Jigna Shukla -
-
-
ચીઝ ગાર્લીક બ્રેડ(Cheese garlic bread recipe in gujarati)
#GA4#Week10#Cookpadindia#Cheeseઆ ગાર્લીક બ્રેડ બાળકો ના ફેવરિટ લીસ્ટ મા આવે છે. જડપ થી બની જતો નાસ્તો એટલે ગાર્લીક બ્રેડ. ગમે ત્યારે ખાવા ની મજા પડે છે. Kiran Jataniya -
-
-
-
-
-
ગાર્લીક બ્રેડ (Garlic bread recipe in Gujarati)
#GA4 #Week26#bread#cookpadindia#CookpadGujaratiગાર્લીક બ્રેડ Henal Kothadiya _ #HENALs_Kitchen -
-
ચીઝ ગાર્લીક બ્રેડ (Cheese Garlic Bread Recipe In Gujarati)
Saturday Sunday special 😋Vaishakhiskitchen2
More Recommended Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14512900
ટિપ્પણીઓ