પાલક મેથી ના થેપલા (Palak Methi Thepla Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક તપેલીમાં ગરમ પાણી મૂકો, ગરમ થઈ જાય પછી પાલકને ધોઈ ને તપેલી માં નાખો,૫ મિનિટ ઉકાળો, પછી પાલક જરાક ઠંડું થઈ જાય પછી મિક્સરમાં પીસી નાખો, પાલકની ગ્રેવી તૈયાર કરો.
- 2
એક પાત્ર માં ઘઉંનો લોટ લો, પછી ચણાનો લોટ અને બધા મસાલા નાખો, મેથી ધોઇને નાખો, તેલ નાખો, અને પાલક ની ગ્રેવી થી લોટ બાંધો.૧૦ મીનીટ ઢાંકીને રાખી દો,
- 3
હવે લોટમાંથી લુવા કરો અને ચકલા વેલણ થી વણી લો, ને ગેસ ચાલુ કરી અને લોઢી મૂકો, અને ગરમ થાય એટલે થેપલા ને તેલ વડે સાંતળી લો. અને ગુલાબી કલર થઇ પછી ઉતારી લો. ગરમ થેપલાં સાથે રાબ સાથે પીરસો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મેથી પાલક ના થેપલા (Methi Palak Thepla Recipe In Gujarati)
#GA4#Week20Keyword: Thepla Nirali Prajapati -
પાલક થેપલા (Palak Thepla Recipe in Gujarati)
#GA4#week20#Theplaથેપલા એ ગુજરાતીઓ નો મનપસંદ નાસ્તો છે.જે સવારે નાસ્તા માં કે ટિફિન કે ટા્વેલીંગ માટે બેસ્ટ ઓપ્શન છે.થેપલા મેથી કે દુઘી ના બનાવાય છે.અહીં મેં પાલક ના થેપલા બનાવ્યા છે,જે હેલ્ધી ને ટેસ્ટી પણ છે. Kinjalkeyurshah -
-
-
-
-
-
-
દુધી અને મેથી ના થેપલા(Dudhi & Methi Thepla Recipe in Gujarati)
#GA4#WEEK20#Thepla#Dudhi & Methi Thepla Heejal Pandya -
-
-
મેથી ના થેપલા (Methi Thepla Recipe In Gujarati)
#GA4#Week20#Theplaમેથી ના થેપલા મારી પ્રીય આઈટમ છે તેથી મે આજે થેપલા બનાવ્યા છે. Vk Tanna -
-
મેથી ના થેપલા (Methi Thepla Recipe In Gujarati)
#GA4#Week20મેથી ના થેપલા ને મસાલા મરચાShital Bhanushali
-
લેયર્સ મેથી થેપલા (layer Methi Thepla Recipe in Gujarati)
#GA4 #week20 #leyarmethithepla #post20 #thepla Shilpa's kitchen Recipes -
-
-
-
-
મેથી બાજરીના થેપલા (Methi Bajri Thepla Recipe In Gujarati)
#GA4#Week20#Thepla#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
મકાઈ ના થેપલા (Corn Thepla Recipe In Gujarati)
#GA4 #Week20 #theplaમકાઈ ના થેપલા બનાવવામાં સરળ અને ખાવામાં પણ મજા આવે છે. Ekta Pinkesh Patel -
-
મેથી-પાલક મુઠિયાં (Methi -Palak Muthiya Recipe in Gujarati)
મેથી અને પાલક બંને શરીર માટે ખૂબ ગુણકારી છે. અને અલગ- અલગ લોટ ઉમેરી વાનગીઓ બનાવી શકાય છે.આજે મેં મેથી અને પાલક વડે મલ્ટીગ્રેઈન મુઠિયાં બનાવ્યા છે. જે હેલ્ધી અને ટેસ્ટી છે. Urmi Desai -
-
-
-
મેથી પાલક ના થેપલા (Methi Palak Thepla Recipe In Gujarati)
#RC4 મેથી પાલક ની ભાજી,લીલા ધાણા માથી બનેલા આ થેપલા ટેસ્ટી પણ છે અને હેલધી પણ છે. Rinku Patel -
જુવાર બાજરી મેથી ના થેપલા (Jowar Bajri Methi Thepla Recipe in Gujarati)
#GA4#week20#Thepla Reshma Tailor -
મેથીના થેપલા (Methi Thepla Recipe In Gujarati)
#GA4 #Week20 # મેથી ના થેપલાગુજરાતીઓ ના ફેવરિટ એવા થેપલા Rita Solanki -
મેથી ના ઢેબરા (methi na dhebra Recipe in gujarati)
#CB6શિયાળામાં મેથી ખૂબ સરસ આવે છે. મેથી માંથી બનતી વસ્તુઓ બનાવની અને ખાવાની બહુ મજા આવે છે. મેથી ના ઢેબરાં પણ આ જ કેટેગરી માં આવે છે. ઠંડી સાંજે ગરમ ગરમ મેથી ના ઢેબરાં ખાવાની મજા જ અલગ છે. અને બીજા દિવસે સવારે નાસ્તા માં તો અચૂક ખાવા જ પડે. મને બીજા દિવસે સવારે નાસ્તા માં ઠંડા ઢેબરાં અને ઘી બહુ ભાવે. Nidhi Desai
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14513050
ટિપ્પણીઓ (6)