લેમન કોરિન્ડર સૂપ જૈન (Lemon Coriander Soup Jain Recipe In Gujarati)

#GA4
#Week20
#SOUP
#COOKPADGUJRATI
#COOKPADINDIA
જ્યારે એકદમ હળવો ખોરાક લેવો હોય ત્યારે લેમન કોરિન્ડર સૂપ ખુબ જ ઉપયોગી છે આ સૂપ વેજીટેબલ સ્ટોક લેમન જ્યુસ અને કોથમીર ના ઉપયોગથી તૈયાર કરવામાં આવે છે શિયાળાની ઠંડીમાં આ સૂપ પીવાની મજા આવે છે. રેસ્ટોરન્ટમાં પણ સ્ટાટર જોડે આ સુપ કરતો હોય છે.
લેમન કોરિન્ડર સૂપ જૈન (Lemon Coriander Soup Jain Recipe In Gujarati)
#GA4
#Week20
#SOUP
#COOKPADGUJRATI
#COOKPADINDIA
જ્યારે એકદમ હળવો ખોરાક લેવો હોય ત્યારે લેમન કોરિન્ડર સૂપ ખુબ જ ઉપયોગી છે આ સૂપ વેજીટેબલ સ્ટોક લેમન જ્યુસ અને કોથમીર ના ઉપયોગથી તૈયાર કરવામાં આવે છે શિયાળાની ઠંડીમાં આ સૂપ પીવાની મજા આવે છે. રેસ્ટોરન્ટમાં પણ સ્ટાટર જોડે આ સુપ કરતો હોય છે.
રાંધવાની સૂચનાઓ
- 1
કોથમીર ની દાંડી ને ઝીણી સમારી લો, કોથમીરના પાન ને પણ અલગથી ઝીણા સમારી લો. ફણસી, કેપ્સીકમ તથા લીલા મરચા ને પણ એકદમ બારીક સમારી લો.
- 2
એક નોન સ્ટિક કડાઈમાં કોથમીર સિવાયના ઝીણા સમારેલા શાકભાજી ૨ થી ૩ મિનીટ માટે રોસ્ટ કરી લો. પછી તેમાં વેજિટેબલ સ્ટોક ઉમેરો.
- 3
વેજીટેબલ સ્ટોક ઉકળવા લાગે એટલે તેમાં મીઠું ઉમેરીને બીજી બે-ત્રણ મિનિટ ઉકાળો.
- 4
હવે તેમાં ઝીણી સમારેલી કોથમીર ઉમેરીને ફરી બે ત્રણ મિનિટ ઉકાળીને મરી પાઉડર ઉમેરી ફરી બે ત્રણ મિનિટ ઉકાળો.
- 5
હવે તેમાં લીંબુનો રસ ઉમેરીને ગેસ બંધ કરી દો. ઉપરથી ઝીણી સમારેલી કોથમીર લીંબુ ની સ્લાઈસ મૂકી અને મરી પાઉડર ભભરાવી ને ગાર્નિશ કરી ગરમાગરમ સૂપ ને સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
વેજ લેમન કોરિએન્ડર સૂપ (Veg Lemon Coriander soup recipe in Gujarati)
#GA4#Week10#weekend#soup#cauliflower આજે મેં વિટામિન-સી થી ભરપૂર એવો વેજ.લેમન કોરિએન્ડર સૂપ બનાવ્યો છે. મિક્સ વેજીટેબ્લસ, લીંબુનો રસ અને કોથમીર ઉમેરીને બનતા આ સુપ નો ટેસ્ટ ખુબ જ સરસ આવે છે. શિયાળાની સિઝનમાં એટલે કે ઠંડીમાં આ ગરમ ગરમ સૂપ પીવાની કંઈક અલગ જ મજા આવે છે. લીંબુ ના રસ માંથી મળતા વિટામીન સી અને મિક્સ વેજીટેબલ્સ માંથી મળતા મલ્ટી વિટામિન્સ થી આ સૂપ ખૂબ જ હેલ્ધી પણ છે. તો ચાલો આ ટેસ્ટી સૂપ બનાવીએ. Asmita Rupani -
લેમન કોરીએન્ડર સૂપ(Lemon coriander soup recipe in gujarati)
#GA4#Week10#Soupલેમન કોરીએન્ડર સૂપઠંડી ની મોસમમાં વિટામીન સી થી ભરપૂર અને ઇમ્યુનીટી વધારનાર સૂપ. Bhavika Suchak -
લેમન કોરીયેન્ડર સૂપ (Lemon Coriander Soup Recipe in Gujarati)
#GA4#Week20#soup/સૂપશિયાળાની ઠંડીના દીવસોમાં જ્યારે કંઇક ગરમાગરમ તાજગીભર્યું પીવાની ઇચ્છા થાય ત્યારે મારા મનમાં સૂપ પીવાની તલપ જાગે. એમાંય લીંબુમાં રહેલ વિટામીન સી, કોથમીરમાં રહેલ વિટામીન એ અને ગાજર, કોબીજમાં રહેલ મલ્ટી વિટામીનથી ભરપૂર... ઝટપટ બનતું લેમન કોરીયેન્ડર સૂપ એ મારી પહેલી પસંદ. Harsha Valia Karvat -
લેમન કોરીએન્ડર સૂપ (Lemon coriander soup Recipe in Gujarati)
#GA4#Week20#Soup#post 3Recipe નો 173લેમન કોરીઅનડર સુપ વિટામિન્સ થી ભરપુર હોય છે. જલદી બનતો સરસ સુગંધ થી મહેકતો આ સુપ પીવાથી મજા પડે છે. આ સૂપ બહુજ ઓછી વસ્તુ માથી બનતો ટેસ્ટી સૂપ છે. Jyoti Shah -
લેમન એન્ડ કોરીયેન્ડર સૂપ (Lemon & Coriander Soup Recipe In Gujararti)
#DA #Week2 આ સૂપમાં મેળવવામાં આવેલું વેજીટેબલ સ્ટોક તમારા શરીરમાં વિટામીન-સીનું પ્રમાણ વધારવામાં મદદરૂપ થાય છે.મારા સસરા નુ ફેવરીટ સુપ છે.Sneha advani
-
ડ્રમ સ્ટિક લેમન કોરિન્ડર સૂપ (Drumstick Lemon Coriander Soup Recipe In Gujarati)
#GA4#Week25#DRUMSTICK#COOKPADINDIA#COOKPADGUJRATI સરગવો એ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ઉપયોગી છે સરગવાની શિંગો તેના પાન તેના ફૂલ દરેક વસ્તુ આપણે ઉપયોગ કરી શકીએ છીએ અહીં ને સરગવાની શીંગનો ઉપયોગ કરીને તેની સાથે લીંબુ અને કોથમીર નો ઉપયોગ કરીને તૈયાર કરેલ છે. સરગવા થી સાંધાના દુખાવામાં ખૂબ જ રાહત મળે છે. હાડકા મજબુત થાય છે. મેદસ્વિતા માં પણ ખુબ ઉપયોગી છે. Shweta Shah -
લેમન કોરિએન્ડર સૂપ (Lemon Coriander Soup Recipe In Gujarati)
#GA4#Week20#cookpad#cookpadindia#cookpadgujarati#lemoncoriandersoup Unnati Bhavsar -
-
સ્પીનચ આલ્મંડ સૂપ જૈન (Spinach Almond Soup Jain Recipe In Gujarati)
#RC4#green#spinach#soup#healthy#CookpadIndia#COOKPADGUJRATI પાલક એ આયન ,ફોસ્ફરસ, મેગ્નેશિયમ વગેરેથી ભરપૂર છે. તેનો રોજિંદા આહારમાં ઉપયોગ કરવો જોઈએ. તેમાં ફાઇબર ખૂબ સારા પ્રમાણમાં હોય છે જે પાચનક્રિયાને સુધારે છે તેની સાથે મેં અહીં આલ્મંડ નો ઉપયોગ કર્યો છે, જેમાં કેલ્શિયમ અને વિટામિન સારા પ્રમાણમાં હોય છે આ બંનેના કોમ્બિનેશનમાં ઉપયોગ કરીને સૂપ તૈયાર કરેલ છે. Shweta Shah -
લેમન કોરીએન્ડર સુપ (Lemon Coriander Soup Recipe In Gujarati)
આ vit.C રીચ સુપ અઠવાડિયા માં એકવાર પીવો જ જોઈએ.આ સુપ ધણી વાર appetizer તરીકે સર્વ થાય છે.પણ લાઈટ લંચ / ડીનર લેવું હોય તો એમા લઈ શકાય છે.શરદી , ઉધરસ માં ફાયદામંદ છે. આ સુપ ઈમ્યુનીટી ને બુસ્ટ કરે છે.#RC4#Week4 Bina Samir Telivala -
હોટ એન્ડ સોર સૂપ (Hot N Sour Soup Recipe In Gujarati)
#GA4#Week20#soupશિયાળામાં લીલી શાકભાજી ખુબ જ સરસ આવે છે જેથી આ સૂપ પીવાની ખૂબ જ મજા આવે છે. અને આનો સ્વાદ તીખો અને ખાટો હોય છે અને ટૂંકમાં શાકભાજી ખૂબ જ હોય છે માટે મને આ ખૂબ જ ભાવે છે Dimple prajapati -
લેમન કોરીએન્ડરસૂપ (Lemon Coriander Soup Recipe In Gujarati)
#RC4#લીલી રેસિપીલેમન કોરીએન્ડર સૂપઆ સૂપ ખૂબ ખૂબ ટેસ્ટી લાગે. આ સૂપ મા ભરપૂર માત્રામાં વિટામિન સી હોય છે. આ સૂપ પીવા થી પ્રતીકાર શક્તિ મા વધારો થાય છે. Deepa Patel -
મનચાઉ સૂપ(Manchow soup recipe in gujarati)
#GA4#Week10 શિયાળાની કડકડતી ઠંડીમાં ગરમ-ગરમ મનચાઉ સૂપ પીવાની ખૂબ જ મજા આવે છે આ સૂપ હેલ્ધી અને ખૂબ જ ટેસ્ટી છે Arti Desai -
લેમન કોરીએન્ડર સૂપ (Lemon Coriander Soup Recipe In Gujarati)
આ સૂપ વિટામિન સી થી ભરપુર છે. શિયાળા માં આ સૂપ પીવાની ખૂબ જ મજા આવે છે અને વળી આ સૂપ ખૂબ જલ્દીથી તૈયાર થઈ જાય છે. તેમાં કોથમીર નાખ્યા બાદ તરત સર્વ કરવું નહીં તો કોથમીર નો કલર બદલાય જાય છે. Disha Prashant Chavda -
લેમન કોરીએનડર સુપ ( Lemon Coriander Soup Recipe In Gujarati
#GA4 #Week 20હેલધી તો ખરું ને શિયાળા માં તો આ સુપ ગરમાગરમ પીવાથી ઠંડી પણ ઉડી જાય તો ચાલો લેમન કોરીએનડર સુપ બનાવીએ.Apeksha Shah(Jain Recipes)
-
લેમન કોરિયન્ડર સુપ (lemon Coriander Soup Recipe in Gujarati)
#GA4#week20#soupઆજે મે લેમન કોરિયન્ડર સૂપ બનાવ્યુ છે.શિયાળામાં અત્યારે શાકભાજી ખુબ જ સરસ મલતાં હોય છે અને ઠંડી ની આ સિઝન મા ગરમા ગરમ સૂપ પીવાની બહુ જ મજા આવે છે,આ સૂપ બધા ને ભાવે એવુ ટેસ્ટી છે તમે પણ 1 વાર જરુર ટ્રાય કરી જુઓ. Arpi Joshi Rawal -
હૉટ એન્ડ સાવર સૂપ (Hot and sour soup recipe in Gujarati)
આ એક ઈન્ડો ચાઈનીઝ સૂપ નો પ્રકાર છે જે એના નામ પ્રમાણે તીખું અને ચટપટું હોય છે. લીલા કાંદા, ગાજર, ફણસી, કેપ્સીકમ, કેબેજ વગેરે શાકભાજીનો ઉપયોગ આ સૂપ બનાવવામાં કરવામાં આવે છે. તાજા મસાલા અને શાકભાજીના લીધે ખૂબ જ સ્વાદિષ્ટ અને ફ્લેવરફુલ સૂપ બને છે. ખાસ કરીને શિયાળાની મોસમમાં આ તીખું તમતમતું સૂપ પીવાની ખૂબ મજા પડે છે.#WCR#cookpadindia#cookpad_gu spicequeen -
લેમન કોરીએન્ડર સૂપ (Lemon Coriander Soup Recipe In Gujarati)
#MBR8#week8#Win#Week5#soup#cookpadgujarati#cookpadindiaશિયાળા ની ઠંડી માં ગરમ ગરમ આ સૂપ પીવાની મઝા આવે છે.જે ઝડપ થી બની જાય છે ટેસ્ટ સરસ હોય છે અને સહેલાઇ થી પછી પણ જાય છે.આ સુપમાં ધાણા,લીંબુ,ગાજર,કોબીઝ નો ઉઓયોગ થાય છે એટલે વિટામિન c ભરપૂર માત્રામાં હોય છે.અને ખાસ ટિપ્સ કે લીલા ધાણા જ્યારે સૂપ સર્વ કરવાનો હોય ત્યારે જ ઉમેરીને સર્વ કરવો જેથી તેનો ગ્રીન કલર સચવાય. Alpa Pandya -
વેજ મન્ચાઉ સૂપ (Veg munchow soup recipe in Gujarati)
વેજીટેરિયન મન્ચાઉ સૂપ ઈન્ડો ચાઈનીઝ સૂપનો પ્રકાર છે જે અલગ અલગ પ્રકારના શાકભાજી ઉમેરીને બનાવવામાં આવે છે. આ સૂપ તળેલી નુડલ્સ સાથે સર્વ કરવામાં આવે છે જેના લીધે એનો સ્વાદ અને ગણો વધી જાય છે. શિયાળા ની ઋતુ મા આ સ્પાઇસી સૂપ ની મજા કંઈક અલગ જ છે.#WCR#cookpadindia#cookpad_gu spicequeen -
હોટ એન્ડ સોર સૂપ(hot and sour soup recipe in Gujarati)
#સુપરશેફ3#મોન્સૂન સ્પેશ્યિલ#જુલાઈ#વીક 3વરસતો વરસાદ પડતો હોય અને ગરમા ગરમ સૂપ મળી જાય તો બધા ને મજા પડી અમારા ઘર માં આ સૂપ બધા ને બોવ ભાવે છે એન્ડ અમારે તો કોઈ ને શરદી થઇ હોય તો પણ આ સૂપ જ પિયે છેJagruti Vishal
-
-
વેજીટેબલ ક્લીયર સૂપ (Vegetable Clear Soup Recipe In Gujarati)
સૂૂપ / જ્યુસ રેસીપી#SJC વેજીટેબલ ક્લીયર સૂપશિયાળા ની ઠંડી મા ગરમ ગરમ સૂપ પીવાની મજા આવે . અને શાકભાજી પણ તાજા અને સરસ આવતા હોય છે . તો આજે મે વેજીટેબલ ક્લીયર સૂપ બનાવ્યુ. Sonal Modha -
લેમન કોરિયંડર સૂપ (Lemon Coriander Soup Recipe In Gujarati)
મે આજે ફટાફટ બની જાય તેવું સૂપ બનાવિયું છે કોરિયાન્ડર સૂપ ધણી અલગ અલગ રીતે બનાવી શકાય છે...બધા ની રીત અલગ અલગ હોય છે.મે આજે વેજીટેબલ નો સ્ટોક કર્યા વગર બનાવિયુ છે..Hina Doshi
-
વેજ બર્મીસ ખાઉસ્વે સૂપ (Veg. Khowsuey soup recipe in Gujarati)
ખાઉસ્વે બર્મીઝ નૂડલ સૂપ છે જેમાં નૂડલ્સ અને નારિયેળના દૂધ ની કરી મુખ્ય તત્વો છે. આ સુપ વેજિટેરિયન કે નોન વેજિટેરિયન બંને રીતે બનાવી શકાય. વેજીટેબલ સૂપ બનાવવા માટે પસંદગી પ્રમાણે ના શાકભાજી ઉમેરવામાં આવે છે. આ સુપ માં ઉપરથી તળેલા કાંદા, તળેલું લસણ, લીંબુ, લીલા મરચાં, ધાણા, લીલી ડુંગળી અને સિંગદાણા એમ અલગ અલગ પ્રકારના ટોપિંગ વાપરવામાં આવે છે જેના લીધે આ સુપ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. શિયાળાની ઠંડીમાં અથવા તો ચોમાસાની ઋતુમાં મજા લઈ શકાય એવું આ એક પરફેક્ટ વન પોટ મિલ છે.#MRC#cookpadindia#cookpad_gu spicequeen -
લેમન કોરીએન્ડર સૂપ (Lemon Coriander Soup Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati Amita Soni -
વેજ. નુડલ્સ થૂપકા જૈન (Veg. Noodles Thupka Jain Recipe In Gujarati)
#WCR#THUPKA#NOODLES#SOUP#WINTER#HEALTHY#TASTY#PARTY#KIDS#VEGETABLE#COOKPADINDIA#COOKPADGUJRATI Shweta Shah -
લેમન કોરિઅન્ડર સૂપ
#એનિવર્સરીઆ સૂપ માં કોથમીર નો ઉપયોગ થતો હોવાથી તે આંખ માટે ખુબજ ઉપયોગી છે તેમજ લીંબુ એ વિટામિન સી નો સ્તોત્ર છે માટે આ સૂપ સ્વાદિષ્ટ અને હેલ્ધી પણ છે Dipal Parmar -
લેમન કોરિઅન્ડર વેજિટેબલ સૂપ
#એનિવર્સરી#પોસ્ટ2#વીક1#સૂપવેલકમડ્રિન્કજાણીતું લેમન કોરિઅન્ડર સૂપ માં શાક ભાજી ઉમેરી થોડું વધુ સ્વાદિષ્ટ અને સ્વાસ્થ્યપ્રદ બનાવ્યું છે. વળી થોડું નવીન પણ લાગે. Deepa Rupani -
-
લેમન કોરીયન્ડર સુપ(Lemon coriander soup recipe in gujarati)
શીયાળામાં પીવાલાયક, ઇમ્યુનિટી બૂસ્ટર, વિટામીન C યુક્ત#GA4#Week10#soup#weekendrecipe Dr Radhika Desai
More Recipes
ટિપ્પણીઓ (8)