સેઝવાન સ્ટફ થેપલા (Schezwan Stuffed Thepla Recipe In Gujarati)

Kirtida Shukla
Kirtida Shukla @cook_27742665
રાજકોટ

થેપલા ગુજરાતીઓ માટે જરાય નવી વસ્તુ નથી પણ temanjo વરીએશન લવિયે તો એ સદા થેપલા પણ ખુબ જ મજાના બની શકે છે. #week20 #GA4

સેઝવાન સ્ટફ થેપલા (Schezwan Stuffed Thepla Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે

થેપલા ગુજરાતીઓ માટે જરાય નવી વસ્તુ નથી પણ temanjo વરીએશન લવિયે તો એ સદા થેપલા પણ ખુબ જ મજાના બની શકે છે. #week20 #GA4

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15-20 મિનિટ
1 લોકો
  1. 1 વાટકીઘઉં નો લોટ
  2. મીઠું સ્વાદાનુસાર
  3. મરી સ્વાદ મુજબ
  4. 1 ચમચીસેઝવાન સૌસ
  5. 1/2ચમચી હળદર
  6. 1/2ચમચી લાલ મરચું
  7. 1/2ચમચી ધાણજીરૂ
  8. 1/2ચમચી જીરૂ
  9. ચપટીહિંગ
  10. સ્ટફિંગ માટે
  11. 1 વાટકીછીણેલું ગાજર
  12. 1 વાટકીછીણેલી ડુંગળી
  13. 1બાફેલું આલુ નાનું
  14. ચીઝ ઈચ્છા અનુસાર

રાંધવાની સૂચનાઓ

15-20 મિનિટ
  1. 1

    ઘઉં ના લોટ મા બધા મસાલા કરી સેઝવન સોસ ઉમેરી લોટ બાંધી ગરમ થેપલા ઉતરી લો.

  2. 2

    થેપલા ઉતરી જાય એટલે સ્ટફિંગ માટે એક બાઉલ માં ડુંગળી, ગાજર અને બાફેલું આલુ નાખી તેમાં મરી તેમજ સ્વાદાનુસાર મસાલો કરી લો.

  3. 3

    હવે થેપલા ની એક સાઈડ પર સેઝવાન સોસ લગાવી આ મિશ્રણ ને મૂકો અને ચીઝ ખમણી ને પથારી બીજું થેપલું લઇ તેમાં એક સાઈડ પર સોસ લગાવી મિશ્રણ વાળા થેપલા પર મૂકી દો.

  4. 4

    હવે થેપલા તૈયાર છે toh ઉપર ચીઝ નાં નાના કટકા કરી થેપલા પર મૂકીને દહીં સાથે પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kirtida Shukla
Kirtida Shukla @cook_27742665
પર
રાજકોટ

Similar Recipes