લીલી મેથી અને રીંગણા નુ શાક (Lili Methi Ringan Shak Recipe In Gujarati)

Vaghela Bhavisha
Vaghela Bhavisha @bhavisha153

લીલી મેથી અને રીંગણા નુ શાક (Lili Methi Ringan Shak Recipe In Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧/૨ કપમેથી
  2. ૪-૫ નંગનાના રીંગણા
  3. સ્વાદ અનુસારમીઠું
  4. 1 +1/2 ચમચી ચટણી
  5. 2 ચમચીધાણાજીરૂ
  6. ચપટીહળદર
  7. 3પાવરા તેલ
  8. ૧ ચમચીરાઈ, જીરુ
  9. 1સમારેલું ટામેટું

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ રીંગણા અને મેથી બનીને સમારી લો ત્યારબાદ એક તપેલીમાં તેલ ઉમેરી તેમાં રાઈ, જીરુ ઉમેરી લો તેમાં ઝીણું સમારેલું ટામેટું ઉમેરો

  2. 2

    ત્યારબાદ તેમાં મીઠું અને લીમડા ઉમેરો અને તેને થોડા પાકવા દો અને ત્યારબાદ તેમાં મીઠું, ધાણાજીરૂ, ચટણી અને હળદર આ બધું ઉમેરો અને બધાને સરખી રીતે મિક્સ કરી લો અને હવે તેને પાંચથી દસ મિનિટ સુધી ગેસ પર પાકવા દો

  3. 3

    હવે તૈયાર થયેલા શાક ને ગોળ, રોટલો અને છાસ સાથે સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Vaghela Bhavisha
Vaghela Bhavisha @bhavisha153
પર

ટિપ્પણીઓ

Similar Recipes