મેથીની ભાજી રીંગણ નુ શાક (Methi Bhaji Ringan Shak Recipe In Gujarati)

thakkarmansi @mansi96
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ભાજીને વીણી ધોઈ લો. હવે એક કડાઈમાં તેલ મૂકો. તે થાય પછી તેમાં રાઈ જીરુ અને હિંગનો વઘાર કરો. પછી તેમાં ભાજી ઉમેરો.
- 2
પછી તેમાં ઝીણા લાલ મરચું ધાણાજીરુ મીઠું હળદર લસણની ચટણી બધુ એડ કરી લો. પછી થાળી ઉપર પાણી મૂકી શાકને ચઢવા દો. બેથી ત્રણ મિનિટ છે અને પછી તેમાં ટામેટા નાખી બધું મિક્સ કરી લો.
- 3
પછી તેમાં થોડું પાણી એડ કરો. હવે એક વાર હલાવી ઢાંકી ચારથી પાંચ મિનિટ માટે ચઢવા દો. તો તૈયાર છે મેથી રીંગણા નુ શાક.
Similar Recipes
-
-
-
મેથી રીંગણ નુ શાક (Methi Ringan Shak Recipe In Gujarati)
#GA4 #Week19 #Methi મેથી રીંગણાનું શાક મારા ઘરમાં બધાને ખૂબ જ ભાવે છે તો ચાલો બનાવીએ મેથી રીંગણા નું શાક Khushbu Japankumar Vyas -
-
મેથી રીંગણા નુ શાક (Methi Ringan Shak Recipe In Gujarati)
#cookpedgujarati#cookpedindia Hinal Dattani -
મેથી રીંગણ બટાકા નું શાક (Methi Ringan Bataka Shak Recipe In Gujarati)
#GA4#Week19શિયાળામાં મેથીની ભાજી ખુબ જ સરસ આવે છે મેથીની ભાજી કડવાણી તરીકે ઉપયોગ મા લેવાય છે મેથીની ભાજી આપણે ગમે તેમાં ઉપયોગ કરવો જોઈએ મેં અહીં તેનું મિક્સ માં શાક બનાવ્યું છે અને તેને બાજરાના રોટલા અને મગ ચોખા ની ખીચડી અને કઢી સાથે તો ઔર મજા આવી જાય Sejal Kotecha -
મેથીની ભાજી અને રીંગણાનું શાક(Methi bhaji and Ringan nu shak recipe in gujarati)
ઘરના માટે ગુજરાતી થાળી Bhavana Shah -
-
-
મેથીની ભાજી અને બટેટાનું શાક (Methi bhaji and potato Shak Recipe in Gujarati)
#GA4 #Week19#મેથીનીભાજી ગુજરાતી સ્ટાઇલ મા આ શાક ખુબ જ ટેસ્ટી લાગે છે. Shilpa Kikani 1 -
-
-
લસુની મેથીની ભાજી નું શાક (Lasuni Methi Bhaji Shak Recipe In Gujarati)
મેથીની ભાજીનું આ શાક બનાવવામાં બહુ સરળ છે અને ટેસ્ટમાં એટલું જ સરસ બને છે#BW#cookpadindia#cookpadgujrati Amita Soni -
-
મેથીની ભાજી નું શાક (Methi Bhaji Shak Recipe In Gujarati)
મેથી ની ભાજી ખૂબ જ ગુણકારી છે. તો તેનું શાક પણ ખૂબ સ્વાદિષ્ટ થાય છે. Valu Pani -
મેથીની ભાજીનું શાક(Methi Bhaji Shak Recipe in Gujarati)
#MW4કાઠીયાવાડી સ્ટાઈલમાં લસણ નું પ્રમાણ વધારે હોય છે તેને છરી વડે જીણું જીણું સમારીને ઉપયોગ માં લેવા માં આવે છે . જેને કારણે આ ભાજી નો ટેસ્ટ ખુબ જ સરસ લાગે છે. Shilpa Kikani 1 -
-
-
મેથી ની ભાજી નુ લસણ વાળુ શાક (Garlic Methi Bhaji Sabji Recipe In Gujarati)
#GA4#Week2 Bhagyashreeba M Gohil -
સુવાની ભાજી નુ શાક (Suva Bhaji Shak Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpad Neeru Thakkar -
મેથી ભાજી નુ શાક(Methi bhaji Shak recipe in Gujarati)
#MW4શિયાળા ની સિઝન દરમિયાન લીલા શાકભાજી સારા પ્રમાણમાં મળી રહે છે બધી ધાતુઓ ની ભાજી પણ મળી રહે છે મે મેથી ની ભાજી નુ શાક બનાવ્યું છે મેથી ની ભાજી માંથી થેપલા મુઠીયા શાક વગેરે બનાવવામાં આવે છે Rinku Bhut -
લીલી મેથી અને રીંગણા નુ શાક (Lili Methi Ringan Shak Recipe In Gujarati)
#GA4 #Week19 Vaghela Bhavisha -
-
-
-
-
મેથીની ભાજી નું શાક (Methi Bhaji Shak Recipe In Gujarati)
#GA4 #Week19કડવી ભાજી ના મીઠા ગુણ મેથી સ્વાદમાં કડવી છે પણ ગુણકારી છે પાચન શક્તિ, હાડકાં મજબૂત રહે, સોંદર્યવધક શરીર નિરોગી રાખે છે. Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
મેથી રીંગણ નુ શાક (Methi Ringan Shak Recipe In Gujarati)
#BR મેથી સાથે મિક્સ શાક પણ સરસ બને છે. Harsha Gohil -
મિક્સ ભાજી રીંગણા નું શાક (Mix Bhaji Ringan Shak Recipe In Gujarati)
#GA4#Week19#cookpadindia Kiran Jataniya
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15105181
ટિપ્પણીઓ