દહીંવડા (Dahiwada Recipe in Gujarati)

Dipti Dave
Dipti Dave @cook_26305419
Ahmedabad
શેર કરો

ઘટકો

૪૫ મિનિટ
૪ વ્યક્તિઓ
  1. ૩ કપઅડદ દાળ
  2. ૪-૫ લીલા મરચા
  3. ૮-૯ લીમડા ના પાન
  4. ઈંચ આદુ મો ટુકડો
  5. મીઠું સ્વાદાનુસાર
  6. તેલ તળવા માટે
  7. ખજૂર અંબોલિય ચટણી
  8. કોથમીર ની ચટણી

રાંધવાની સૂચનાઓ

૪૫ મિનિટ
  1. 1

    અડદ ની દાળ ને ૪-૫ કલાક ધોઈ ને પલાળી તેમાં આદુ, મરચા, લીમડા ના પાન, મીઠું મિક્સ કરી ક્રશ કરવું તેના ગરમ તેલ મા તાળવા.

  2. 2

    દહીંમાં દળેલી સાકર,મીઠું, શેકી ક્રશ કરેલું જીરૂ,લીલી કોથમીર મિક્સ કરવું.

  3. 3

    ખજૂર અંબોલિયા ની ચટણી અને લીલી કોથમીરની ચટણી થી ગાર્નિશ કરી સર્વ કરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Dipti Dave
Dipti Dave @cook_26305419
પર
Ahmedabad

ટિપ્પણીઓ (4)

Similar Recipes