દહીંવડા (Dahiwada Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
બંન્ને દાળ ને 4 કલાક પલાળી લો. ત્યારબાદ એને પાણી નાખ્યા વિના પીસી લો. ખીરું જાડુ રાખવું, એને 10 મિનિટ રેસ્ટ આપો, ત્યારબાદ એમ નમક, ને સોડા નાખી એકજ સાઇડ માં એકદમ ફેટી લો. ખીરું ત્યાર થાય પછી ગરમ તેલ માં મોટા વડા ઉતારી લો.
- 2
એક બાઉલ માં નવશેકું પાણી લય એમ હિંગ અને નમક નાખો વડા ને તળી સીધા આ પાણી માં નાખો, 1 મિનિટ પછી વડા ને હાથે થી દબાવી ને પાણી નિતારી લો. દહીં માં ખાંડ ને નમક મિક્સ કરો,એક ડીસ માં વડા મૂકી એમાં દહીં રેડો, ઉપર થી બને ચટણી લાલ મરચું, ને ઝીણી સેવ નાખી સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
દહીંવડા (Dahiwada recipe in Gujarati)
દહીંવડા એક ટેસ્ટી અને ઠંડક આપનારી વાનગી છે જે ઉનાળા દરમિયાન ખાવાની ખૂબ જ મજા આવે છે. દહીંવડા નાસ્તા તરીકે અથવા તો જમવામાં પણ પીરસી શકાય. અડદની દાળનો ઉપયોગ કરીને વડા બનાવવામાં આવે છે જેને મીઠા દહીં, લીલી ચટણી અને ખજૂર આમલીની ચટણી સાથે પીરસવામાં આવે છે. આ બધી વસ્તુઓ મળી ને ખૂબ જ સ્વાદિષ્ટ વાનગી બને છે.દહીં વડા મારા સાસુમાં ની પ્રિય વાનગી છે. મધર્સ ડે પર હું એમને આ રેસિપી અર્પણ કરું છું.#MDC#cookpadindia#cookpad_gu spicequeen -
દહીંવડા (Dahiwada Recipe in Gujarati)
#GA4#Week26 ગેસ્ટ આવવાનું ફીકસ હોય તોથોડી પ્રીપેશન કરી મૂકીએ એટલે કે વડા તળીને તૈયાર રાખીએ તો ગેસ્ટ આવે ત્યારે ફટાફટ સવૅ કરી શકાય છે Smitaben R dave -
-
-
-
-
દહીંવડા (Dahiwada Recipe in Gujarati)
#PS ગરમી માં ખાવા ની મજા પડી જાય એવા ઠંડા ઠંડા દહીં વડા sm.mitesh Vanaliya -
-
દહીંવડા (Dahiwada Recipe In Gujarati)
દહીંવડા બધા ના ફેવરિટ હોય છે. નાના મોટા સૌને ભાવે છે.#સપ્ટેમ્બર Rekha Kotak -
-
-
દહીંવડા
#RB20દહીં વડા મારા ઘરે બધાં જ ને પસંદ..મારા હાથ નાં બનેલા. દહીં વડા મારા પતિ દેવ ને ખુબ જ પસંદ છે.. હું અડદ ની દાળ અને મગ ની દાળ ને મિક્સ કરી ને બનાવું છું..જે ટેસ્ટ માં ખુબ જ સરસ લાગે છે...તો મારી રીત તમારી સાથે શેર કરૂં છું.. Sunita Vaghela -
-
-
દહીંવડા
#માઇઇબુક #સુપરશેફ 2Post 2ચોમાસાની ઋતુમાં બધાને ખૂબ જ ભાવશે.ખૂબ જ સરળ અને સ્વાદિષ્ટ વાનગી 😍😍. VAISHALI KHAKHRIYA.
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12227082
ટિપ્પણીઓ