ચોકલેટ કેક (Chocolate Cake Recipe In Gujarati)

POOJA Bhatt
POOJA Bhatt @cook_28571885

ચોકલેટ કેક (Chocolate Cake Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

45 મિનિટટ
  1. 1 કપમેંદો અથવા ઘઉં નો લોટ
  2. 1/2 કપદળેલી ખાંડ
  3. 1/2 ચમચીબેકિગ પાઉડર
  4. 1/2 ચમચીસોડા
  5. 2 ચમચીકોકો પાઉડર
  6. 1 ચમચીતેલ
  7. 1 કપગરમ દૂધ

રાંધવાની સૂચનાઓ

45 મિનિટટ
  1. 1

    બધા જ પાઉડર ચાળી મિક્સ કરો. ટીન મા બટર કે તેલ લગાવી થોડો કોરો લોટ છાટી દો.

  2. 2

    ચાળેલા લોટમાં જરૂર મુજબ દૂધ ઉમેરી મિક્સ કરો. પછી કેક ટીન મા ઉમેરી 2વાર ટેપ કરો જેથી બબલ્સ ન રહે. 30 મિનિટ કૂક થવા દો. પછી ચેક કરો કેક સાઈડ છોડી દે ફુલી જાઈ એટલે તૈયાર.

  3. 3

    કેક બહાર કાઢી ઠંડી થવા દો.

  4. 4

    કેક ને ટીન માંથી બહાર કાઢી લો. તૈયાર

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
POOJA Bhatt
POOJA Bhatt @cook_28571885
પર

Similar Recipes