ટામેટા ની ચટણી (Tomato Chutney Recipe In Gujarati)

Pooja Shah
Pooja Shah @pooja

ટામેટા ની ચટણી (Tomato Chutney Recipe In Gujarati)

3 કુક્સ આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
5 લોકો
  1. 6 નંગટામેટા
  2. 12 નંગલસણ ની કળી
  3. 4 નંગમરચાં
  4. સ્વાદાનુસાર મીઠું
  5. 1 ચપટીરાઈ
  6. 1 ચમચીધાણા જીરું
  7. 1 ચમચીલાલ મરચું
  8. તેલ

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    સૌપ્રથમ બધા ટામેટા, લસણ તથા મરચાં ને મિક્સરનાં જાર માં નાખો. પછી બરાબર પીસને ટામેટા ની ગ્રેવી તૈયાર કરવી.

  2. 2

    આ તૈયાર ગ્રેવી ને ગરમ તપેલીમાં વઘારેલી રાઈ તથા બાકીના મસાલા નાંખીને બરાબર હળવતા ટામેટા ની ચટણી તૈયાર કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Pooja Shah
Pooja Shah @pooja
પર

ટિપ્પણીઓ

Similar Recipes