આથેલી લીલી હળદર (Aatheli Lili Haldar Recipe In Gujarati)

Chhaya panchal
Chhaya panchal @chhaya
Vadodara

"શિયાળામાં ભરપૂર ખાઈ લો....લીલી હળદર અને આંબા હળદર" જેમ શરીર પર થયેલા ઘા રૂજવવા સૂકી હળદરનો લેપ કરાય છે એમ લીલી હળદર શરીરની અંદરના કોષો નો ઘા મટાડે છે.બેસ્ટ એન્ટીસેપ્ટિક છે. આજે મેં આથેલી લીલી હળદર બનાવી છે. સલાડ ની જેમ ખવાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનીટ
4લોકો
  1. 250 ગ્રામલીલી હળદર, આંબા હળદર
  2. 1 ટેબલસ્પૂનમીઠું
  3. 1 નંગનાનો કટકો લીંબુનો

રાંધવાની સૂચનાઓ

20 મિનીટ
  1. 1

    હળદર ની છાલ કાઢી લો અને ધોઈ કાઢો

  2. 2

    કપડામાં નાખીને કોરી કરી લો. પછી ગોળ કાપી દો.

  3. 3

    મીઠું ઉમેરો અને લીંબુ નીચોવી દો. મિક્સ કરી લો.

  4. 4

    કાચ ના બાઉલમાં ભરી દો. પંદર દિવસ સુધી ફ્રીજમાં સ્ટોર કરી શકાય છે. સલાડ ની જેમ ખાવ આથેલી લીલી હળદર.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Chhaya panchal
પર
Vadodara
નવી નવી વાનગીઓ બનાવી ખૂબ ગમે છે.
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes