રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ મેંદો અને ઘઉંના લોટમાં મીઠું અને તેલ ઉમેરી લોટ બાંધો. લોટ નરમ ના થાય તેનું ધ્યાન રાખવું
- 2
કૂકરમાં ડુંગળી સાંતળવી. પછી તેમાં બટાકા અને વટાણા નાખી તેમાં આદુ મરચાની પેસ્ટ, હળદર, મીઠું, મરચું, ગરમ મસાલો નાખી 2 સિટી થવા દેવી.
- 3
હવે મિશ્રણને ઠંડુ થવા દેવું. એક મોટો લુવો લઈ તેની પૂરી વણી લો. તેને વચ્ચેથી કાપો પાડી બે ભાગ કરો. તેને કોન જેવો શેપ આપી તેમાં પૂરણ ભરો
- 4
આ રીતે બધા સમોસા તૈયાર કરી મિડિયમ તાપે તળી લો. ગરમાગરમ સમોસાને ગ્રીન ચટણી અને સોસ સાથે સર્વ કરો
Similar Recipes
-
-
-
-
મિક્સ વેજિટેબલ સમોસા (Mix vegetable samosa recipe in Gujarati)
#GA4#week21#Samosa(સમોસા) Siddhi Karia -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14526753
ટિપ્પણીઓ (6)