વધારેલી ખીચડી (Vghareli Khichdi Recipe In Gujarati)

#KS1
# મસાલેદાર વેજીટેબલ ખીચડી
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક વાટકો ચોખા લેવા 1/2વાટકી મગની ફોતરાવાળી દાળ લેવી 1/2વાટકી તુવેરની દાળ લેવી પછી આ બધાને એક ડીશમાં મિક્સ કરવા પછી એક બાઉલમાં પાણી નાખી દસ મિનિટ માટે પલાળવા
- 2
ત્યારબાદ ટમેટાને ઝીણા સમારવા આદુ મરચાની પેસ્ટ બનાવવી ત્યાર બાદ એક કૂકરમાં પાંચ ચમચી તેલ મૂકી તેમાં તજ નાખવા 4 લવિંગ નાખવા છ તીખા નાખવા 2 તમાલપત્ર નાખવા આ બધાને સાંતળવા ત્યારબાદ તેમાં આદુ મરચાની પેસ્ટ નાખવી અને તેને પણ સાંતળવી
- 3
ત્યારબાદ તેમાં ટામેટાં નાખવા પછી વટાણા નાખવા ત્યારબાદ એક વાટકી બટાકા નાખવા એક વાટકી સમારેલું ગાજર નાખવું 1/2વાટકી શીંગ દાણા નાખવા આ બધાને સાંતળવું આ બધા ને ૩ મિનીટ માટે સાંતળવા
- 4
ત્યારબાદ કુકરમાં બધા શાક નાખેલા છે તેમાં પલાળેલી ખીચડી નાખવી તેમાં ત્રણ કપ પાણી નાખો પછી એક ચમચી મરચું આખું એક ચમચી હળદર નાંખવી 1 ચમચી મીઠું નાખવું ખીચડી માટે સિક્રેટ વસ્તુ એ બે ચમચી સાંભાર મસાલો નાખો જેથી ખીચડી ખુબ જ મજેદાર અને ટેસ્ટી બને છે પ્રથમ કુકરની એક વિસલ વગાડવી
- 5
એક વિસલવગાડી કુકર ખોલી તેમાં સમારેલા ટામેટાં નાખવા કોથમીર નાંખવી બે ચમચી ઘી નાખવું અને થોડું પાણી નાખી ફરીવાર ત્રણ વ્હીસલ વગાડવી આમ આપણી ટેસ્ટી મસાલેદાર ખીચડી તૈયાર થશે પછી તેને એક બાઉલમાં કાઢી એક ડીશમાં મૂકી ઉપર કોથમીરથી ડેકોરેટ કરી રાખવી પછી ડીશ મા તળેલો પાપડ લીલું મરચું સમારેલી કાકડી અને છાશ સાથે ખીચડી સર્વ કરવી આ ખીચડી એકદમ ટેસ્ટી અને મજેદાર થાય છે તેને વારંવાર ખાવાનું મન થાય છે આ મસાલેદાર ખીચડી બધા વિટામિન થી ભરપૂર છે તેથી તે સ્વાદિષ્ટ અને હેલ્ધી બને છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
મસાલા ખીચડી (Masala Khichdi Recipe In Gujarati)
#KS1#veggi khichadi#yummyમસાલા ખીચડી (બંગાળી સ્ટાઇલ Swati Sheth -
વધારેલી ખીચડી (Vaghareli Khichdi Recipe In Gujarati)
#KS1 #અમારે બે વીક માં એકાદ વાર ખીચડી થાય જ આચાર્ય ખીચડી. મસ્ત લગે છે તો મે આજે આ રેસિપી શેર કરુ છું Pina Mandaliya -
-
વેજીટેબલ ખીચડી (Vegetable Khichdi Recipe In Gujarati)
વેજીટેબલ ખીચડીમાં તમે તમારી મનપસંદના કોઈપણ વેજીટેબલ્સ નાખીને હેલ્થી અને ટેસ્ટી ખીચડી બનાવી શકો છો#WLD#CWM2#Hathimasala#cookpadindia#cookpadgujrati Amita Soni -
-
-
વઘારેલી ખીચડી (Vaghareli Khichdi recipe in Gujarati)
#KS1#Cookpad Gujarati#CookpadIndiaદરેક ગુજરાતી ઘરમાં અઠવાડિયામાં એકવાર બંધવા મેનુ છે મારા ઘરમાં તો રેગ્યુલર બને છે. Amee Shaherawala -
-
સાદી ખીચડી (Sadi Khichdi Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati#JSR (કચ્છી ખીચડી) Amita Soni -
વઘારેલી ખીચડી (Vaghareli Khichdi Recipe in Gujarati)
#KS1#વઘારેલી ખીચડી#વેજિટેબ્લ મસાલા ખીચડી વીથ દહીં તિખારી#Cookpadindia#Cookpadgujrati Vaishali Thaker -
-
રજવાડી વેજીટેબલ ખીચડી (Rajwadi Vegetable Khichdi Recipe In Gujarati)
દાળ રેસીપી#DR : રજવાડી વેજીટેબલ ખીચડીDinner mate નો best option વેજીટેબલ ખીચડી .એટલે one poat meal મા પણ ચાલે.વેજીટેબલ ખીચડી હોય એટલે બીજુ કશુંજ ન જોઈએ. Simple દહીં ,છાશ અને પાપડ . Sonal Modha -
મિક્સ વેજીટેબલ ખીચડી(mix veg khichdi recipe in gujarati)
#માઇઇબુક પોસ્ટ ૭ કેમ છો ફ્રેન્ડ આજે તમારી સાથે મિક્સ વેજીટેબલ ખીચડી જે ગરમ ગરમ ખાવાની ખૂબ જ મજા આવે છે Nipa Parin Mehta -
-
-
-
ખીચડી (Khichdi Recipe in Gujarati)
#Week7#GA4# વેજીટેબલ ખીચડી વીથ છાશમે ગોલ્ડન એપરન માટે બનાવી વેજીટેબલ ખીચડી આશા રાખું છું આપને પણ ગમશે. H S Panchal -
કાઠીયાવાડી ખીચડી (Kathiyawadi Khichdi Recipe In Gujarati)
શાકભાજી, મસાલા થી ભરપુર આ ખીચડી ખાવાની ખૂબ જ મજા આવે છે Pinal Patel -
-
રજવાડી ખીચડી(Rajawadi Khichdi Recipe in Gujarati)
#GA4 #WEEK7 #khichdiદેખાવ મા ખુબ જ સામાન્ય દેખાતી આ ખીચડી ખુબ ઓછા મસાલા અને લગભગ બઘાજ શાકભાજી થી બનાવેલ છે છતાં ખુબ જ હેલ્ધી અને સ્વાદ મા ખુબ જ સ્વાદિષ્ટ છે.દહીં સાથે ચોક્કસ બનાવી ને ટા્ય કરજો. Mosmi Desai -
-
છ ધાનવાળી ખીચડી (Six Dhanvali Khichdi Recipe in Gujarati)
#GA4#Week7#post1#khichdi#છ_ધાનવાળી_ખીચડી ( Six Dhaanvali Khichdi Recipe in Gujarati ) આ ખીચડી સૌરાષ્ટ્ર ની પ્રખ્યાત ખીચડી છે. આ ખીચડી સૌરાષ્ટ્ર નાં ગામડાઓ માં વધારે પ્રખ્યાત છે. આ ખીચડી માં છ ધાન નો ઉપયોગ કરીને ખીચડી રાંધવામાં આવી છે. આ ખીચડી માં મગ ની ફોતરાવાળી દાળ, અડદ ની દાળ, ચણા ની દાળ, તુવેર દાળ, મસૂર દાળ અને ચોખા નો સમાવેશ કરી છ ધાન ભેગા કરી ને ખીચડી બનાવવામાં આવી છે. આ ખીચડી માં એને પહેલા રાંધી ને તડકો લગાવવામાં આવે છે. એટલે એનો સ્વાદ એકદમ વધી જાય છે. આ ખીચડી ખૂબ જ હેલ્થી અને પૌષ્ટિક છે. તમે પણ આ ખીચડી બનાવી ને ટ્રાય કરજો. Daxa Parmar -
-
પાલક ખીચડી(Palak Khichdi Recipe In Gujarati)
#GA4#Week2 ખૂબ જ હેલ્થી અને ટેસ્ટી એવી ખીચડી.. પાલક ખીચડી.. Aanal Avashiya Chhaya -
-
-
વઘારેલી ખીચડી (Vaghareli Khichdi recipe in Gujarati)
#KS1#વન પૉટ મીલ. મસાલેદાર,સ્વાદિષ્ટ વઘારેલી ખીચડી. જ્યારે પણ હલકું ભોજન બનાવવાનું મન હોય ત્યારે મિક્સ દાળ અને વેજીટેબલ મસાલા ખીચડી બનાવો. Dipika Bhalla -
વઘારેલી મિક્સ વેજીટેબલ ખીચડી (Vaghareli Mix Vegetable Khichdi Recipe In Gujarati)
ગમે તે meal માં આ ખિચડી ખાઈ શકાય .બધા વેજીટેબલ છે એટલે ન્યુટ્રિશિયન વેલ્યુ પણ વધીજાય એટલે one pot meal કહી શકાય.. Sangita Vyas -
સ્વામિનારાયણ કઢી તથા ખીચડી (Swaminarayan Kadhi Khichdi Recipe In Gujarati)
#Let's Cooksnap#Cooksnap#Kadhi recipe#Cookpad#Cookpadgujarati#Cookpadindia Ramaben Joshi
More Recipes
ટિપ્પણીઓ (5)