રાંધવાની સૂચનાઓ
- 1
દૂધી ને ધોઈ લેવું ત્યાર પછી છીણવી, તેમાં ઘઉંનો લોટ, ચણા નો લોટ, લીલા મરચાં ની પેસ્ટ મીઠું હળદર, ખાંડ, ધાણા જીરૂ પાઉડર, કોથમીર નાખી, ખીરું તૈયાર કરો પકોડા ઉતારવા,
- 2
ટામેટા, કાંદા ને ધોઈ લેવું ત્યાર પછી તેને ક્રશ કરી લો પછી પયૂરી તૈયાર કરો,
- 3
એક પેનમાં ઘી તેલ ગરમ કરી તેમાં જીરું નાખી હીંગ નાખી લસણની પેસ્ટ આદુ ની પેસ્ટ નાખી બરાબર થવાં દેવું, પછી તેમાં બધાં મસાલા મિક્સ કરો ગ્રેવી તૈયાર થાય પછી થોડુ પાણી ઉમેરી તેમાં પકોડા નાખી બરાબર થવાં દેવું,
- 4
તૈયાર થાય પછી પરાઠાસાથે સર્વ કરવું,,
Similar Recipes
-
-
-
દૂધી કોફ્તા કરી(dudhi kofta curry recipe in Gujarati)
#સુપરશેફ1 દૂધી ઘણા ને ભાવતી નથી હોતી. તો આ રીતે કોફ્તા બનાવી ખાવા થી ખૂબ સરસ લાગે છે ખબર જ નથી પડતી કે દૂધી ના કોફ્તા છે. Geeta Godhiwala -
-
-
-
-
-
-
-
-
-
દૂધી કોફતા સબ્જી (Dudhi Kofta Sabji Recipe in Gujarati)
#GA4#week20#koftaકોફતા અલગ રીતે બનાવી શકાય છે,મલાઇ કોફતા, દૂધી કોફતા,પનીર કોફતા, અહીં દૂધી કોફતા બનાવ્યા છે. Tejal Hitesh Gandhi -
-
-
દૂધી ના પુડલા (Dudhi Pudla Recipe In Gujarati)
#GA4#Week21#bottalgourdદૂધી માંથી ઘણી વાનગી બનાવી શકાય છે,જેમકે થેપલા,શાક,મૂઠીયા,પુડલા બનાવી શકાય છે. Tejal Hitesh Gandhi -
દુધી કોફ્તા (Dudhi Kofta Recipe in Gujarati)
#GA4#WEEK10#KOFTA#દૂધીના કોફ્તા (LAUKI KOFTA)😋😋 Vaishali Thaker -
-
-
-
દૂધી કોફ્તા નું શાક (Dudhi Kofta Shak Recipe In Gujarati)
#MAમાં એક શબ્દ જ નઈ , આખી દુનિયા જ આ નામ માં સમાઇ છે . કુકપેડ ની આ થીમ જ બહુ સરસ છે કે તમે તમારી દુનિયા માટે એક સ્પેશ્યલ વસ્તુ બનાઈ શકો .આમ તો બહુ ટાઈમ મળતો નથી એટલે હવે જમવાનું બનવાનું ઓછું થઇ ગયું છે પણ કોઈક કારણસર આખું કુટુંબ બહાર હતું તો થયું કે કૈક સ્પેશ્યલ બનાવીએ તો બનાવી દીધું દૂધી ના કોફ્તા નું શાક અને આપી દીધી સરપ્રાઈઝ Vijyeta Gohil -
-
-
-
-
-
-
દૂધી કોફતા (Dudhi kofta recipe in Gujarati)
દૂધી નુ સાક ખાવા નુ આવે એટલે બધાને પેટમાં દૂખે..પંજાબી ગ્રેવી મા કોફતા નુ રૂપ આપો એટલે જાણે દૂધી ના શાક નો મેકઓવર Dhara Desai -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14529410
ટિપ્પણીઓ (5)