વઘારેલી ખીચડી (Vaghareli Khichdi recipe in Gujarati)

Viday Shah @cook_27657167
#ks1
ફટાફટ બની જતી હોવા ને લીધે
રાંધવાની સૂચનાઓ
- 1
દાળ અને ચોખાને ધોઈને પાણીમાં ૫-૭ મીનીટ પલાળી રાખવા.
- 2
પછી એક વઘારીયા મા વઘાર માટે તેલ ગરમ કરી તેમાં રાઈ અને હિંગ નાખી લાલ મરચું પાઉડર નાખીને પલાળીને રાખેલા દાળ, ચોખા અને તુવેરના દાણા ઉમેરી જરૂર મુજબ પાણી નાખીને બધા મસાલા નાખી દો.અને કુકર નું ઢાંકણ ઢાંકી ને ૩ સીટી વગાડી લો.હવે તમારી વઘારેલી હેલ્ધી ખીચડી સર્વ કરવા માટે તૈયાર છે.
Similar Recipes
-
-
-
વઘારેલી ખીચડી (Vaghareli Khichdi recipe in Gujarati)
#KS1અમારે ઘરે નાના મોટા બધાને વઘારેલી ખીચડી બહુ ભાવે. Richa Shahpatel -
-
-
-
-
-
-
-
વઘારેલી ખીચડી (Vaghareli Khichdi Recipe In Gujarati)
#WKR#cookpad Indian#cookpad Gujaratiવઘારેલી ખીચડી Vyas Ekta -
વઘારેલી ખીચડી (Vaghareli Khichdi Recipe In Gujarati)
વઘારેલી ખીચડી એ ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર,રાજસ્થાન ઉપરાંત ઘણાબધા રાજ્યો માં અલગ અલગ રીતે બને છે ..ખીચડી શબ્દ મૂળ સંસ્કૃત શબ્દ "ખીચ્ચા"શબ્દ પરથી આવેલો ગણાય છે... Nidhi Vyas -
-
-
વઘારેલી ખીચડી (Vaghareli Khichdi Recipe In Gujarati)
#CB1#week1#cookpadgujarati#cookpadindia Trupti Ketan Nasit -
વઘારેલી ખીચડી (Vaghareli Khichdi recipe in Gujarati)
#KS1ગુજરાતી વઘારેલી ખીચડી એ બધા લોકો ની ભાવતી વાનગી છે. ગમે ત્યારે ખાવ પચવામાં હલકી ફૂલકી ને પૌષ્ટિક અને સ્વાદિષ્ટ. શિયાળા માં સરસ તાજા શાકભાજી મળે એટલે ખીચડી ખાવા ની વધારે મજા પડે. કેહવાય છે કે ખીચડી ના ચાર યાર ઘી, પાપડ,દહીં ને અથાણું. Komal Doshi -
-
ત્રેવટી દાળની વઘારેલી ખીચડી (Trevti Dal Vaghareli Khichdi Recipe In Gujarati)
#KS1#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
-
-
વઘારેલી ખીચડી (Vaghareli Khichdi Recipe in Gujarati)
#KS1#વઘારેલી ખીચડી#વેજિટેબ્લ મસાલા ખીચડી વીથ દહીં તિખારી#Cookpadindia#Cookpadgujrati Vaishali Thaker -
વઘારેલી ખીચડી (Vaghareli Khichdi Recipe In Gujarati)
રાત નું ભોજન એટલે વાળુ.ઘરે હોઉં ત્યારે પેટ ભરાય એમદેશી ખાણું જ બનાવું..આજે વેજીટેબલ નાખી ને સરસતુવેરદાળ ની વઘારેલી ખિચડીબનાવી છે..આવો જોઈએ શું શું ઉમેર્યું છે.. Sangita Vyas -
-
-
-
વઘારેલી ખીચડી (Vaghareli Khichdi Recipe In Gujarati)
#CB1#WEEK1- ખીચડી નામ પડતાં દરેક ને એક જ વિચાર આવે કે બીમાર થઈએ એટલે ખીચડી ખવાય. પણ ખીચડી માં શાકભાજી અને મસાલા ઉમેરીને ખાવામાં આવે તો એક પૌષ્ટિક અને સ્વાદિષ્ટ આહાર બને છે. અહીં આવી જ ખીચડી પ્રસ્તુત છે.. Mauli Mankad -
-
વઘારેલી ખીચડી (Vaghareli Khichdi Recipe In Gujarati)
આ રેસિપી બનાવવામાં ખૂબ જ ઇઝી છે અને છોકરાઓને ભાવતી એમની વઘારેલી ખીચડી #WKR khush vithlani
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14526535
ટિપ્પણીઓ (3)