વઘારેલી ખીચડી (Vaghareli Khichdi recipe in Gujarati)

Avani Parmar
Avani Parmar @cook_23168717
શેર કરો

ઘટકો

30 મિનીટ
3 સર્વિંગ્સ
  1. 2 કપખીચડી(1 કપ ચોખા,1કપ મગ ની ફોતરા વાળી દાળ)
  2. મીઠું જરૂર મુજબ
  3. 1/2 ચમચીહળદર
  4. 4 ચમચીઘી
  5. વઘાર માટે
  6. 1ચમચો તેલ
  7. 1 ચમચીરાઈ
  8. 1 ચમચીજીરું
  9. 6-7મીઠાં લીમડા નાં પાન
  10. 2 ચમચીલસણ ની ચટણી
  11. 1ટામેટુ
  12. 1/2 ચમચીમીઠું

રાંધવાની સૂચનાઓ

30 મિનીટ
  1. 1

    ખીચડી માં જરૂર મુજબ પાણી,હળદર,મીઠું એડ કરી ખીચડી બનાવી લો.હવે તેમાં ઘી એડ કરી મિક્સ કરી લો.

  2. 2

    વઘાર માટે એક પેન માં તેલ મુકી તેલ ગરમ થાય ત્યારે તેમાં રાઈ, જીરું,લીમડા નાં પાન, લસણ ની ચટણી એડ કરી 1 મિનીટ સાંતળી લો.હવે તેમાં ટામેટાં એડ કરી મિક્સ કરી લો.

  3. 3

    હવે તેમાં મીઠું એડ કરી મિક્સ કરી ટામેટાં થોડા ગળી જાય ત્યારે ખીચડી એડ કરી મિક્સ કરી લો.2 મિનીટ કૂક કરી લો.

  4. 4

    વધારેલી ખીચડી રેડી છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Avani Parmar
Avani Parmar @cook_23168717
પર

Similar Recipes