મેથી ના થેપલાં (Methi Thepla Recipe in Gujarati)

Sandhya Thaker
Sandhya Thaker @cook_27466704

મેથી ના થેપલાં (Methi Thepla Recipe in Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 વાટકીચણાનો લોટ
  2. 1 વાટકીઘઉં નો લોટ
  3. મીઠું સ્વાદ અનુસાર
  4. 1/2ચમચી મરચાં ની ભુકી
  5. 1/2ચમચી હળદર
  6. 1/2પાવરુ તેલ
  7. મેથી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    લોટ મા ઉપર આપેલ બધી વસ્તુઓ ઉમેરી લો. પછી તેમા પાણી નાખી લોટ બાંધી લેશુ.

  2. 2

    પછી ગુલા બનાવી લેશુ. પછી પાટલા પર વણી લેશુ.

  3. 3

    પછી તવા પર શેકીશુ. તૈયાર છે મેથી ના થેપલાં.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sandhya Thaker
Sandhya Thaker @cook_27466704
પર

ટિપ્પણીઓ

Similar Recipes