પાલક-મગ દાળ નું શાક

Kinjal Shah
Kinjal Shah @Kinjalshah
Vadodara

પચવા માં હલકું અને ટેસ્ટી એવું આ શાક કોઈ ઝંઝટ વગર સરળતા થી બની જાય છે.

પાલક-મગ દાળ નું શાક

પચવા માં હલકું અને ટેસ્ટી એવું આ શાક કોઈ ઝંઝટ વગર સરળતા થી બની જાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનિટ
૩ લોકો
  1. ૨૫૦ ગ્રામ પાલક
  2. ૧૦૦ ગ્રામ મગ દાલ
  3. ટામેટું
  4. ડૂંગળી
  5. ૪-૫ કળી લસણ
  6. લીલું મરચું
  7. ૪-૫ ચમચા તેલ વઘાર માટે
  8. મીઠું સ્વાદાનુસાર
  9. ૧ ચમચીલાલ મરચું
  10. ૧/૨ ચમચીહળદર
  11. ૧ ચમચીગરમ મસાલો
  12. ૧/૨ ચમચીરાઈ
  13. ૧/૨ ચમચીજીરૂ
  14. પાણી જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    કૂકર માં તેલ મૂકી એમાં રાઈ જીરું નાંખવું, રાઈ તતડે એટલે એમાં લીલા મરચા ની કતરણ, લસણ અને ડુંગળી નાખી સાંતળી લો. હવે સમારેલું ટામેટું નાખી સાંતળી લો.

  2. 2

    હવે પાલક ધોઈ ને એ નાખો અને મગ ની દાલ પણ ધોઈ ને મિક્સ કરી દો.હવે બધાં મસાલા નાખી દેવા

  3. 3

    હવે ૧/૨ ગ્લાસ જેટલું પાણી નાખી મિકસ કરી લેવું. અને કૂકર નું ઢાંકણ બંધ કરી ૩ વિસલ્લ થાય એટલે ગેસ બંધ કરી દો.

  4. 4

    Ready છે tasty એવુ પાલક મગ ની દાળ નું શાક. પરોઠા કે ભાખરી જોડે બહુજ સરસ લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Kinjal Shah
Kinjal Shah @Kinjalshah
પર
Vadodara
Eating tasty is my family's obsession and fulfill that obsession is my passion...
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes