રાંધવાની સૂચનાઓ
- 1
ચોખા, ઊલડ દાળ અને ચણા ની દાળ એક દિવસ રાતે બરાબર ધોઈ પાલડી રાખવી બીજે દિવસે બધુ પીસી લો ખીરું બનાવી દહીં નાખી ઢાંકી દો ૪, ૫ કલાક માટે પછી તેમાં બધો મસાલો કરવો.મીઠું,ખાંડ દૂધી છીણી ને નાખવી મેથી ની ભાજી હળદરપાઉડર, ગરમ મસાલા લીલું મરચું,લીલું લસણ
- 2
પછી બધુ હલાવી. એક પેન તેલ મૂકી રાઈ,તલ જીરું,લીમડો તજ લવિંગ મૂકી ને વાઘરી આ ખીરું પાથરો અને ગેસ ધીમો રાખવાનો પછી ઉપર તલ અને કોથમીર છાંટવા અને પેન ને ઢાંકી દો.૧૫ મિનીટ ધીમી આંચ મા હાંડવો રેડી થઇ જશે.
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
દૂધી નો હાંડવો (dudhi handvo recipe in gujarati)
આ હાંડવો મે સ્પેશિયલ હાંડવા પોટ માં બનાવ્યો છે હાંડવા પોટ માં બનાવેલો હાંડવો બોવ j મીઠો લાગે છે. Rina Raiyani -
દૂધી નો હાંડવો (Dudhi Handvo Recipe in Gujarati)
#week21#બોટલગાર્ડહાંડવો એ પ્યોર ગુજરાતી વાનગી છે દરેક Gujarati ના ઘરે અવશ્ય બનતો જ હોય છે.. અહીં દૂધી નો ઉપયોગ કરી ને હાંડવો બનાવ્યો છે. અહીં બે રીતે recipe આપી છે.. Daxita Shah -
-
દૂધી ચણા દાળ નું શાક (Dudhi Chana Dal Shak Recipe In Gujarati)
#GA4#Week21bottle gourdDudhi Jagruti Chauhan -
-
-
-
-
દૂધી ચણાની દાળનું શાક (Dudhi Chana Dal Shak Recipe In Gujarati)
#GA4 #Week21 #bottle gourd Ekta Pinkesh Patel -
-
-
-
-
દુધી નો હાંડવો (Dudhi Handvo Recipe In Gujarati)
ગુજરાતમાં રહીએ એટલે હાંડવો તો બનાવો જ પડે, ઘણા લોકો નાસ્તામાં બનાવે ઘણા લોકો જમવામાં બનાવે, તો ચાલો આપણે પણ હાંડવાની રેસીપી જોઈ લઈએ. Bhavana Radheshyam sharma -
-
ઇન્સ્ટન્ટ હાંડવો (Instant Handvo Recipe In Gujarati)
આ હાંડવો ફટાફટ બની જાય છે અને હેલ્ધી અને ટેસ્ટી પણ છે.ગેસ્ટ આવે તો ગરમ નાસ્તો ફટાફટ બની જાય.#GA4#Week21#DUDHI Bindi Shah -
-
દૂધી નો હાંડવો (Dudhi Handvo Recipe In Gujarati)
હાડવો એ દરેક ગુજરાતી ની પ્રિય ડિશ હોય છે.. Sangita Vyas -
દૂધી ચણાની દાળનું શાક (Dudhi Chana Dal Shak Recipe In Gujarati)
#GA4#Week21દાળ એ લગભગ દરેક નાં ઘરમાં બનતી વાનગી છે.એમાં પણ આપને ઘણી દાળ નો ઉપયોગ કરીએ છીએ જેમ કે તુવર, મગ,અડદ,ચણા વગેરે.આજે મે પણ ચણા ની દાળ નો ઉપયોગ કર્યો છે પણ સાથે તેમાંદૂધી નો ઉપયોગ કરી દૂધી ચણા ની દાળ બનાવી છે.જે સ્વાદ માં પણ ખુબજ સારી લાગે છે. khyati rughani -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14539120
ટિપ્પણીઓ (4)