મેક્સિકન નાચોઝ સુપ (Mexican Nachos Soup Recipe in Gujarati)

મેક્સિકન નાચોઝ સુપ (Mexican Nachos Soup Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કોન ફ્લોર માં 1/2 ગ્લાસ પાણી નાખી ઘોળ તૈયાર કરીને રાખો..
- 2
ત્યાર બાદ એક કૂકરમાં ત્રણ ગ્લાસ પાણી નાખી બધા કાપેલા વેજિટેબલ્સ તેમાં ઉમેરવા કોથમીર દાંડલી. લસણ. આદુ. એક કાશ્મીરી લાલ સુકુ. મરચુંપણ ઉમેરો કૂકરમાં ત્રણ સીટી કરીને બધું બાફીને લેવું... ત્યારબાદ બાફેલા વેજીટેબલ ને બ્લેન્ડર થી બ્લેન્ડ કરો... ને ચારણી થી ગાળીને લ્યો
- 3
હવે એક કડાઈમાં બટર નાંખી કેપ્સીકમ અને સ્વીટકોર્ન સાંતળીને લેવા... તેમાં બ્લેન્ડ કરેલાં વેજિટેબલ્સ ના લિક્વિડને ઉમેરવું
- 4
ત્યારબાદ તેમાં મીઠું સાકર ચીલી ફ્લેક્સ. Mix herbs. કાળી મરી નાખો ત્યાર બાદ તૈયાર કરેલા કોન ફ્લોર નો ઘોળ તેમાં ઉમેરો ને પંદર મિનિટ ઉકાળીને લ્યો ત્યારબાદ કોથમીર નાખો..
- 5
ત્યારબાદ સુપ ને સર્વ કરતી વખતે ઉપરથી નાચોસ ના ટુકડા.. ને ક્રીમ નાખી પછી સર્વ કરો.. તૈયાર છે આપણું મેક્સિકન નચોઝ સુપ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મેક્સિકન નાચોઝ (Mexican Nachos Recipe in Gujarati)
નાચોઝ માટે મેંદો વપરાય છે.પરંતુ આજે આપણે મકાઈ અને ઘઉંના લોટમાંથી નાચોઝ બનાવીશું.#GA4#week21 Riddhi Ankit Kamani -
-
-
-
-
-
-
મેક્સિકન રાઈસ (Mexican Rice Recipe In Gujarati)
#GA4#Week21# kidney beans/કિડની બિન્સ#mexican/મેક્સિકન Kinu -
-
-
-
ચીઝી સ્ટફ્ડ ગાર્લીક બ્રેડ (Cheesy Stuffed Garlic Bread Recipe In Gujarati)
#GA4#Week20 Vandana Tank Parmar -
-
મેક્સિકન હોટ ડીપ (Mexican Hot Dip Recipe In Gujarati)
#GA4#Week8#DIP#COOKPADGUJ#COOKPADINDIA કોઈ પણ ચિપ્સ, વેફર , સ્ટીક્સ વગેરે ને ડીપ કરી ને ખાવા માટે નું ડીપ હંમેશા એકદમ ફ્લેવર્ડ વાળું હોય તો જ મજા આવે છે. મેં અહીં એકદમ ટેન્ગી ફ્લેવરફુલ ડીપ હોટ તૈયાર કરેલ છે. જે ગરમ અને ઠંડુ એમ બંને રીતે સરસ લાગે છે. Shweta Shah -
મેક્સિકન ભેળ જૈન (Mexican Bhel Jain Recipe In Gujarati)
#GA4#Week26#BHEL#COOKPADGUJRATI#COOKPADINDIA ભેળ એ જુદી જુદી સામગ્રીને મિક્સ કરીને બનાવવામાં આવતી વાનગી છે. અહીં મેં મેક્સિકન ભેળ બનાવી છે જેમાં રાજમા, મકાઈ, કેટલાંક વેજિટેબલ્સ, પનીર, નાચોઝ ને મિક્સ કરીને તેમાં કેટલાક મેક્સિકન હબૅસ્ અને હોટ એન્ડ સ્પાઇસી મેક્સિકન સોસ ઉમેરીને બનાવેલ છે. Shweta Shah -
સ્ટ્રોબેરી મૂઝ (strawberry mousse recipe in Gujarati)
#GA4#WEEK15ચોકલેટ ગનાશ, ચોકલેટ મૂઝ બધાનુ ફેવરીટ હોય છે, સ્ટ્રોબેરી પણ બધાની ફેવરીટ હોય છે. અને સ્ટ્રોબેરી ની સીઝન છે તો ચાલો આજે મે સ્ટ્રોબેરી મૂઝ ટ્રાય કર્યું છે નાના મોટા બધાને જ ભાવે એવુ છે .તમે આ મુઝ ને ડેઝર્ટ તરીકે કોઈ પણ પાર્ટી માં સર્વ કરી શકો છો.અને બીલીવ મી તમારા ઘરે આવેલા તમામ મહેમાનો ને સ્ટ્રોબેરી મૂઝ ખૂબજ પસંદ આવશે અને તમે પણ બધાજ ફંકશન માં સ્ટ્રોબેરી મૂઝ જ બનાવવા નું પ્રીફર કરશો.flavourofplatter
-
-
-
-
-
મેક્સીકન રાઈસ (Mexican Rice Recipe In Gujarati)
#cookpadindia#GA4#Week21#mexican#rice#cookpadgujrati#rajma jigna shah -
-
ચીઝી નાચોઝ ભેળ (Cheesy Nachos Bhel Recipe In Gujarati)
#FDS#ફ્રેન્ડ શિપ ડે સ્પેશ્યલઆ ભેળ મારી ફ્રેન્ડ ને બહુ પ્રિય છે. અને ફટાફટ બની જાય છે. Arpita Shah -
મેક્સિકન સ્પેગેટી (Mexican Spaghetti Recipe In Gujarati)
ઘઉં ની સ્પેગેટી ખૂબજ ટેસ્ટી અને હેલ્ધી છે#GA4 #Week21Sonal chotai
-
ટેન્ગી ટોમેટો સૂપ (Tangy tomato soup recipe in Gujarati)
#GA4 #Week7 #Tomato... સૂપ નું નામ આવતા જ આપડા મગજ માં સહુથી પહેલા ટોમોટો સૂપ જ આવે... નાના મોટા સહુ નું મનપસંદ રેસ્ટોરન્ટ સ્ટાઇલ ટેન્ગી ટોમેટો સૂપ આજે થોડું અલગ રીતે બનાવી આપની જોડે share કરું છું Vidhi Mehul Shah -
-
-
નાચોઝ વિથ ચિઝડીપ એન્ડ સ્મોકિં સાલસા (Nachos With Cheese Dip Smoky Masala Salsa Recipe In Gujarati)
નાચોઝ વિથ ચિઝડીપ એન્ડ સ્મોકિં સાલસાPuzzul/મેક્સિકન#GA4 #Week21 Harshida Thakar -
-
મેક્સિકન હોટપોટ જૈન (Mexican Hotpot Recipe In Gujarati) (Jain)
#GA4#Week21#MEXICAN#kidneybeans#COOKPADGUJRATI#COOKPADINDIA મેક્સિકન વાનગીઓ ને આપણે સારા પ્રમાણમાં આપણા મેનુ માં સમાવી દીધી છે. મેક્સિકન વાનગીઓ ના સીન્સ, મકાઈના લોટ, ટામેટા વગેરેનો સારા પ્રમાણમાં થતો હોય છે, અને તે સહેલાઈથી મળી જાય છે અને બનાવવામાં પણ ખુબ જ સરળ પડે છે. આપણા તે નાની મોટી પાર્ટી, લગ્ન પ્રસંગ વગેરે નાં મેનુ માં મેક્સિકન વાનગીઓ જોવા મળતી હોય છે. અહીં મેં મેક્સિકન હોટપોટ બનાવેલ છે જે વન પોટ મીલ ની ગરજ સારે છે જે ખાવામાં એકદમ ટેન્ગી અને સ્વાસ્થ્યવર્ધક છે, તેની સાથે બીજું કંઈ સર્વ કરવાની જરૂર રહેતી નથી. રાજ મામા ફાઇબર ખૂબ સારા પ્રમાણમાં હોવાથી મેદસ્વિતા માટે ખૂબ ફાયદાકારક છે આ ઉપરાંત તેમાં પ્રોટીન, મેગ્નેશિયમ, કેલ્શિયમ પણ ખૂબ સારી માત્રામાં હોય છે. Shweta Shah
More Recipes
ટિપ્પણીઓ (8)