ચીઝી સ્ટફ્ડ ગાર્લીક બ્રેડ (Cheesy Stuffed Garlic Bread Recipe In Gujarati)

Vandana Tank Parmar
Vandana Tank Parmar @cook_26377365
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
2 વ્યક્તિ
  1. 1 કપમેંદો(કેક બનાવવા ના માપ નો કપ લેવો)
  2. 1 ચમચી યીસ્ટ
  3. 1 સ્પૂનખાંડ
  4. 2 સ્પૂનમિક્સ હર્બ્સ
  5. 2 સ્પૂનપીઝા મિક્સ
  6. 2 સ્પૂનચીલી ફ્લેક્સ
  7. 5 સ્પૂનઅમુલ બટર
  8. 1 વાટકીસ્વીટ કોર્ન
  9. 2 ક્યુબ ચીઝ
  10. સ્વાદ પ્રમાણેમીઠું
  11. થોડી કોથમીર

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ નાની વાટકી હુફાળા પાણી માં 1સ્પૂન ખાંડ,યીસ્ટ નાખી 10 મિનિટ રાખવું જેથી યીસ્ટ ફરમેન્ટ થઈ જશે

  2. 2

    ત્યાર બાદ મેંદા ના લોટ માં મીઠું નાખી ફેરમેન્ટ થયેલા યીસ્ટ ના પાણી થી થોડો ઢીલો લોટ બાંધી....એર ટાઈટ ડબ્બા માં એક કલાક રેવા દેવું

  3. 3

    ત્યાર બાદ એક કલાક પછી તે લોટ માં થોડું લસણ ખમણી ને નાખવું..મિક્સ કરવું ત્યાર બાદ તેમાંથી 2 જાડા રોટલો વણવો તેના પર બટર લગાડી સ્વીટ કોર્ન. ચીઝ.ને બધા મસાલા નાખી....રોટલી ને ફોલ્ડ કરવી...ને તેના પર બટર લગાડી કોથમીર ને બધા મસાલા નાખવા

  4. 4

    ત્યાર બાદ માઇક્રોવેવ માં 100℃ 15-20 મિનિટ રાખવું...બ્રેડ શેકાય જસે બહાર કાઢી થોડું બટર લગાડી સર્વ કરવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Vandana Tank Parmar
Vandana Tank Parmar @cook_26377365
પર

Similar Recipes