દૂધી બટાકા નું શાક

Mayuri Unadkat
Mayuri Unadkat @mayuri29
Junagadh
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 250 ગ્રામ દુધી
  2. 1 નંગબટાકુ
  3. ૧ નંગટમેટું ઝીણું સમારેલું
  4. 3 ચમચીતેલ
  5. 1/2ચમચી લીંબુનો રસ
  6. 1/2ચમચી ખાંડ
  7. મીઠું સ્વાદ અનુસાર
  8. ચમચીલાલ મરચું પાઉડર
  9. ૧/૨ ચમચીહળદર
  10. 1 ચમચીધાણાજીરૂ
  11. જરૂર મુજબ પાણી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ દૂધી,બટાકા ને એકસરખા કટ કરી લો

  2. 2

    કુકરમાં તેલ મૂકી તેમાં હિંગ અને ટામેટું નાખી સાંતળી લો હવે તેમાં સમારેલા દુધી અને બટેટાનો ઉમેરો

  3. 3

    હવે તેમાં બધા મસાલા એડ કરીશું સ્વાદ મુજબ મીઠું,હળદર,ધાણાજીરૂ, લાલ મરચું નાખી બરાબર મિક્સ કરો

  4. 4

    હવે તેમાં ખાંડ અને લીંબુનો રસ ઉમેરી જરૂર મુજબ પાણી નાખી કુકર નું ઢાંકણ ઢાંકી ત્રણ વિસલ કરો તૈયાર છે ટેસ્ટી શાક

  5. 5

    તૈયાર છે દુધી બટેટાનું સ્વાદિષ્ટ શાક તેને રોટી જોડે સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Mayuri Unadkat
Mayuri Unadkat @mayuri29
પર
Junagadh
I love cooking 😍
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes