રાંધવાની સૂચનાઓ
- 1
ભીંડાના મીડીયમ સાઈઝના કટકા કરીને સમારી લેવા અને બટાકાની ચિપ્સ કરી લેવી.
- 2
પછી એક પેનમાં તેલ મૂકી તેલ ગરમ થાય એટલે રાઈ જીરું મૂકીને શાકનો વઘાર કરવો.
- 3
પછી શાકને તેલમાં જ 10 થી 15 મિનિટ સુધી ફેરવતું જવું અને તેમાં ચડી જવા દેવું. શાક ચડી જાય પછી તેમાં બધો મસાલો કરી અને મિક્સ કરી લેવું.
- 4
હવે તૈયાર છે ભીંડા અને બટાકાની ચિપ્સ નું શાક. તેને ગરમાગરમ સર્વ કરવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
ભરેલા રીંગણા બટાકા નું શાક (Bharela Ringan Bataka Shak Recipe In Gujarati)
#CB8Week 8 Hetal Siddhpura -
-
-
-
-
-
ભીંડા બટાકા નું શાક (Bhinda Bataka Shak Recipe In Gujarati)
અમારા ઘરમાં જયારે મગ બને ત્યારે સાથે ભીંડા નું શાક જ હોય.ભીંડા નું શાક બધા ને બહુ જ ભાવે. તો આજે મેં ભીંડા બટાકા નું શાક બનાવ્યું. Sonal Modha -
-
-
ભીંડા નું શાક (Bhinda Shak Recipe In Gujarati)
#EB દહીંવાળું ભીંડા નું શાક ખાવાની બહુ જ મજા આવે છે Sonal chauhan -
-
-
-
-
-
-
મેથી બટાકા રિંગણ નું શાક (Methi Bataka Ringan Shak Recipe In Gujarati)
Very healthy n nutritious.. Sangita Vyas -
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16386044
ટિપ્પણીઓ (4)