દૂધી નું શાક (Dudhi Shak recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ દુધી લો. દુધી ને ઝીણી સમારી લો. ટામેટા ને સમારી લો.
- 2
કડાઈ માં તેલ ગરમ થાય એટલે તેમા હીગ મૂકી દૂધી વધારી લેવી. તેમા હળદર, મીઠૂ નાખી હલાવી તેને થોડી વાર ઢાકી દો.
- 3
1 થી 2 મિનિટ પછી હલાવી પાછૂ ૫ મિનિટ માટે ઢાકી દેવૂ. દૂધી ચડી જાય એટલે તેમા ટામેટાં, ખાંડ, લાલ મરચૂ, ધાણાજીરૂ નાખી હલાવૂ. તેલ છૂટૂ પડે ત્યા સૂધી ગેસ પર રહેવા દેવૂ.
- 4
દૂધી ના શાક મા પાણી ઉમેરવું નહિ જેથી શાક નો ટેસ્ટ સરસ આવશે અને બધો મસાલો ચડિયાતો કરવો.
ગરમ શાક ને રોટલી સાથે સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
દૂધી ચણાની દાળનું શાક (Dudhi Chana Dal Shak Recipe In Gujarati)
#GA4#Week21#Bottlegourdમેં અહીં દૂધીનો ઉપયોગ કરીને દૂધી ચણાની દાળનું શાક બનાવ્યું છે. તે ટેસ્ટમાં ખુબ જ સરસ લાગે છે. Nita Prajesh Suthar -
દૂધી ચણા નું શાક (Dudhi Chana Shak Recipe In Gujarati)
#GA4#Week21Key word: bottle gourd#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
-
-
-
દૂધી ચણાની દાળનું શાક (Dudhi Chana dal Shak Recipe in Gujarati)
#GA4#week21Bottle guard Khushbu Sonpal -
દુધી નું શાક (Dudhi Shak Recipe In Gujarati)
#GA4 #Week21. દુધી ખુબ જ ઠંડી છે.ને વાળ માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. SNeha Barot -
-
-
-
દૂધી ચણાદાળનુ શાક (dudhi chanadal shak recipe in Gujarati)
#GA4#week21#cookpadindia#cookpad_gu Sonal Suva -
દુધી બટાકા નુ શાક (Dudhi potato Shak Recipe in Gujarati)
#GA4#Week21#cookpad#cookpadindia#cookpadgujarati#February2021 Dhara Lakhataria Parekh -
દુધી બટાકા નું શાક (Dudhi Bataka Shak Recipe In Gujarati)
આજે મેં દુધી બટાકા નુ શાક બનાવ્યું છે. ટેસ્ટ માં ખુબ જ સરસ લાગે છે. અને ખાવા માટે પણ હેલ્ધી છે.#GA4#Week21#bottalgourd#દુધીબટાકાનુંશાક Chhaya panchal -
-
દૂધી ચણા નું શાક (Dudhi Chana Shak Recipe In Gujarati)
આજે આપણે બનાવીશું Bootle Gourd એટલેકે (દૂધી) દૂધી ચણા નું શાક. આ એક હેલ્ધી અને સ્વાદિષ્ટ રેસિપી છે. આ શાક બનાવવાનું ખુબજ સરળ છે. તો ચાલો આજની રેસીપી સરું કરીએ.#GA4#Week21 Nayana Pandya -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14530846
ટિપ્પણીઓ (3)