થેપલા (Thepla Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક કથરોટમાં ઘઉં લોટ ચાળી લો
- 2
પછી તેમાં મેથી ની ભાજી ની સુધારેલી અને બધું રેગ્યુલર મસાલો (મરચું હળદર ધાણાજીરું મીઠું અને એક ચમચા જેટલું તેલ)
- 3
પછી તેમાં જરૂર પુરતું પાણી ઉમેરી અને લોટ બાંધી લો
- 4
આ લોટને દસથી પંદર મિનિટ માટે કુણાપ આવવા માટે રહેવા દ્યો
- 5
પછી આ લોટમાંથી એક લૂઓ લઈ. ગોળ વણી લ્યો.
- 6
ગેસ પર નોનસ્ટિક લોઢી મૂકી. પછી તેને તેલ ચોપડી શેકી લ્યો.
- 7
આપણા ગરમાગરમ મેથી વાળા થેપલા અને બટેટાનું શાક રે પીરસી શકો છો અથવા દહીં અને અથાણા સાથે પણ પીરસી શકો છો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-

-

-

-

-

-

-

-

-

-

-

-

-

-

-

-

-

-

-

-

-

મેથીના થેપલા (Methi Thepla Recipe In Gujarati)
શિયાળામાં લીલું લસણ આદું, મરચાં નાખી મેથીના થેપલા કરશો. તો ટેસ્ટ માં ખુબજ સરસ લાગશે.#GA4#Week19#methi Bhavita Mukeshbhai Solanki
-

મેથી પાલક ના થેપલા (Methi Palak Thepla Recipe In Gujarati)
#GA4#Week20Keyword: Thepla Nirali Prajapati
-

-

-

-

-

-

-

-

More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14544519










































ટિપ્પણીઓ