વેનિલા કેક (Vanilla Cake Recipe in Gujarati)

Mrs Viraj Prashant Vasavada @Vivacook_23402382
એગલેસ દહીં વાળી ખૂબજ સરસ કેક બની છે...ટી ટાઇમ કેક છે.
વેનિલા કેક (Vanilla Cake Recipe in Gujarati)
એગલેસ દહીં વાળી ખૂબજ સરસ કેક બની છે...ટી ટાઇમ કેક છે.
રાંધવાની સૂચનાઓ
- 1
દહીં મા સોડા ઉમેરી ફેટી સાઇડ પર મૂકી દો.15 મિનિટ
- 2
મેંદો બેકિંગ પાઉડર મિક્સ કરો.સાઇડ પર મૂકી દો.
- 3
ખાંડ અને તેલ મીક્ષ કરો.વેનિલા એસનસ ઉમેરો.ખૂબ ફેટો.એમા દહીં મીક્ષ કરો.ફેટતા જાઓ.મેંદો મીક્ષ કરો.વેનીલા એસનસ મીક્ષ કરો.ટુટી ફ્રુટી ઉમેરો.
- 4
ટીન મા પેપર મૂકી મિશ્રણ ઉમેરો..180 * ડીગ્રી પર 30 મિનિટ બેક કરો....
- 5
પછી કેક ચેક કરો....ઠંડી થાય પછી કટકા કરી ભરી લો.
Similar Recipes
-
-
એગ્લેસ ટુટી ફ્રૂટી કેક(Eggless tutti Frutti Cake Recipe in Gujarati)
#GA4#week22#cookpadindia સામાન્ય રીતે બધી કેક બનાવવા ઇંડાનો ઉપયોગ નરમ બનાવવા માટે કરવો જરૂરી છે, પણ જો તમે ઇંડા વાપરવાનું પસંદ કરતા નથી અથવા શાકાહારી છો.તો ઘરે કેક સોફ્ટ બનાવવી છે તો આ એગલેસ વેનીલા સ્પોન્જ કેક રેસીપીનું પગલું બાય સ્ટેપ ફોટો ગાઇડ સાથે, કાળજીપૂર્વક માપેલા ઘટકો અને પ્રક્રિયાના વિગતવાર સમજૂતી સાથે, ઘરે નરમ અને સ્પોંગી કેક બનાવવી ખૂબ જ સરળ છે. અન્ય વેનીલા કેક રેસિપિથી વિપરીત, આ રેસીપી માખણ અથવા કન્ડેન્સ્ડ દૂધનો ઉપયોગ કર્યા વગર . તેના બદલે, તે કેકને સ્પોંગી અને રુંવાટીવાળું બનાવવા માટે સાદા દહીં (દહીં), બેકિંગ સોડા અને બેકિંગ પાવડરનો ઉપયોગ કરે છે. સાદો દહીં અને પકવવાનો સોડા એક બીજા સાથે પ્રતિક્રિયા આપે છે જે કેકને નરમ બનાવે છે... Twinkal Kalpesh Kabrawala -
એગલેસ કોફી વૉલનટ ટી ટાઇમ કેક (Eggless Coffee Walnut Tea Time Cake Recipe In Gujarati)
#Walnuts●● આજે એગલેસ કોફી વૉલનટ કેક બનાવીછે.અખરોટ ખૂબજ ફાયદા કારક છે. Mrs Viraj Prashant Vasavada -
એગલેસ વૅનિલા કેક (Eggless Vanilla Cake Recipe In Gujarati)
#AsahiKaseiIndia#baking* ફાધર ડે સ્પેશિયલ કેક ....આ કેક મે એકદમ સહેલી રીત થી બનાવી છે. Mrs Viraj Prashant Vasavada -
વેનીલા કેક (Vanila Cake Recipe in Gujarati)
ટુટી ફ્રૂટી વેનીલા કેક ( એગ લેસ)#GA4#week22એકદમ સરળ એવી આ કેક બાળકો ની ફેવરીટ આઇટમ છે. કેક ની ડિમાન્ડ આવે એટલે ફટાફટ બની જાય છે. Kinjal Shah -
વેનિલા કેક(Vanilla cake recipe in Gujarati)
કેક મારા સન ની ફેવરીટ આઈટમ છે આમ તો આપણે બાળકો થી લઇ વડીલો સુધી સૌ ની ફેવરીટ હોય છે તેથી મે આજે આ મસ્ત મજા ની કેક બનાવી છે Vk Tanna -
ડ્રાયફ્રુટ વેનીલા કેક (Dryfruits Vanilla Cake Recipe In Gujarati)
#XSકેક બનાવીએ તો બધા જ પરફેક્ટ માપ પ્રમાણે જ વસ્તુ લઈને બનાવી લઈએ તો એકદમ સરસ લાગે છે ..અને ઓવન વગર પણ બનાવી શકાય.. મેં આ કડાઈમાં જ બનાવ્યો છે.. Sunita Vaghela -
કોબવેબ કેક (Cobwab Cake Recipe In Gujarati)
ટી ટાઈમ ના બાઈટ માટે બેસ્ટ ઓપ્શન..icing વગર ની કેક ખાવી હોય તો આવી રીતે ચોકલેટ વેનીલા ના કોમ્બિનેશન વાળી વેબ કેક કે મારબલ કેક બેસ્ટ છે.. (મારબલ) Sangita Vyas -
ખાંડ ફ્રી વૅનિલા મફીન (Vanilla muffin Recipe in Gujarati)
#AsahiKaseiIndia*ખાંડ વગર(ખાંડ ફ્રી પાઉડર ની મદદ થી બનેલી) વેનિલા કપ કેક અથવા મફીન બહુજ સરસ લાગે છે. Mrs Viraj Prashant Vasavada -
કેક (Cake Recipe in Gujarati)
#MA મારી મમ્મી ને કેક બહુ જ ભાવે છે. એ મને જોડે હેલ્પ પણ કરાવે છે અને suggestion પણ આપે છે. આ મધર્સ ડે ના હું મારી મમ્મી ને આ કેક ડેડીકેટ કરું છું. Nidhi Popat -
ચોકલેટ વેનિલા કેક
#RB4Week 4 કેક નું નામ પડતાં જ નાના મોટા સહુ નાં મોમાં પાણી આવી જાય છે.અહીંયા મે કુકર માં ઈંડા વગર ની એકદમ બહાર જેવી જ કેક બનાવી છે. Varsha Dave -
-
એગલેસ ચોકલેટ ડૉલ કેક (Eggless Chocolate Doll Cake Recipe In Gujarati)
#GA4#Week22#એગલેસ કેક Chetna Patel -
-
મેંગો ટુટી ફ્રુટી કેક (Mango Tutti Frutti Cake Recipe in Gujarati)
#WorldBakingDay#cooksnapweek મીઠી કેરીનો જીભ-ટિકલિંગ સ્વાદ કોને નથી ગમતો? ખરેખર, કેરી આપણા જીવન સાથે નજીકથી જોડાયેલી છે અને જ્યારે ઉનાળામાં મોસમમાં જોરદાર તડકો પડતો હોય છે, ત્યારે આપણે દરરોજ કેરી ને લગતી અલગ અલગ વાનગી બનાવતા જ હોઈએ છીએ. આ મેંગો ટુટી ફૂટી કેક તમારા કેરીના સંગ્રહમાં ઉમેરવાની બીજી એક આનંદપ્રદ રેસીપી છે. કેરીના અનિવાર્ય સ્વાદવાળી નરમ અને ફ્લફી કેક, દૂધ અને ડ્રાય ફ્રુટ ટૂટી ફૂટી ના સ્વાદ અને વેનીલાની રંગીનતા સાથે જોડાયેલું છે. આ કેક ટી ટાઈમ ની કેક છે...તો આ કેક ને ખાવાની લહેજત તો ટી સાથે જ માણવાની મઝા આવે છે...આ કેક તો બાળકો ની ખુબ જ પ્રિય છે..કારણ કે બાળકો ની ફેવરિટ ટૂટી ફૂટી નો સમાવેશ આ કેક માં કરેલો છે. Daxa Parmar -
ટુટી ફ્રુટી કેક (Tutti Frutti Cake Recipe In Gujarati)
ક્રિસમસ સ્પેશિયલ ટુટી ફ્રુટી કેક બાળકો માટે બનાવી છે બહુ ટેસ્ટી હેલ્ધી બની છે 😋મેરી ક્રિસમસ ઓલ ઓફ યુ🎄⭐🎉 Falguni Shah -
મીરર કેક (Mirror Cake Recipe in Gujarati)
#GA4#week22#eggless cake#અહીંયા કેકમાં બધી જ સામગ્રી ઘરની જ વાપરેલી છે. જેથી ટોટલી એગલેસ છે તેમની આપણને પૂરી ખાતરી રહે છે. Chetna Jodhani -
જન્માષ્ટમી બર્થડે કેક(cake recipe in gujarati)
કનૈયા ના જન્મદિવસ નિમિત્તે ઉજવણી કરવા માટે કેક કાપી મહોત્સવ ઉજવ્યો.#સાતમ#માઇઇબુક# વેસ્ટ Rajni Sanghavi -
-
ટુટ્ટી ફ્રુટી કેક (Tutti Frutti Cake Recipe In Gujarati)
નવ નવી કેક બનાવાનું મને ખુબજ શૌક એ પણ કઢાઈમાં.આજે મેં સુજી નો કેક બનાવ્યોચાલો તો બનાવિએ Deepa Patel -
ટુટ્ટી ફ્રુટી કેક (Tutti Frutti Cake Recipe In Gujarati)
નવ નવી કેક બનાવાનું મને ખુબજ શૌક એ પણ કઢાઈમાં.આજે મેં સુજી નો કેક બનાવ્યોચાલો તો બનાવિએ Deepa Patel -
-
ચોકલેટ કેક (Chocolate Cake Recipe In Gujarati)
પહેલીવાર ચોકલેટ કેક ઘરમાં બનાવી છે અને ખુબ જ સરસ બની છે.#GA4#Week4 Chandni Kevin Bhavsar -
પ્લમ કેક (Plum Cake Recipe In Gujarati)
#MBR8#Week8આજે 25th December છે તો ચાલો બનાવીએ plum કેક અને મજાનું સેલિબ્રેશન કરીને. Varsha Karia I M Crazy About Cooking -
વેનિલા કેક પ્રીમીક્ષ(vanila cake primix recipe in gujarati)
કેક બનાવી હોય અને ફીઝ મા કેક પ્રીમીક્ષ હોય તો જલદી થી બની જાય છે. આ બેઝિક છે. એમાં 2ટેબલ ચમચા ચોકલેટ પાઉડર કે કોકો પાઉડર ઊમેરો એટલે ચોકલેટ કેક બનાવી શકાય છે. Mrs Viraj Prashant Vasavada -
કેક(Cake Recipe in Gujarati)
ચોકલેટ કેક અને વેનીલા કેક ને કંબાઈન્ડ કરી બનાવી જેથી બાળકો ને જોવી અને ખાવી પણ ગમે.#GA4#Week13#chocolate chips Rajni Sanghavi -
વેનીલા કપ કેક(vanilla cake recipe in Gujarati)
એકદમ સરળતાથી બને છે. ઓવન વગર જ છે.૧૫૦ ગા્ મ માં થી ૧૨ નંગ બને છે. Mrs Viraj Prashant Vasavada -
મીની કેક (Mini Cake Recipe in Gujarati)
આ વાનગીને બેક નથી કરી અને એને અપમ પાત્રમાં બનાવી છે કોઈની પાસે ઓવન ના હોય તોપણ આ વાનગી બનાવી શકે છે અને ખૂબ જ ઝડપથી બની જાય છે Rita Gajjar -
બર્થ ડે કેક(birthday cake recipe in Gujarati)
જન્મ દિવસ ની ઉજવણી માટે કેક બનાવી.#સુપર શેફ૩#માઇઇબુક Rajni Sanghavi -
એગલેસ પ્લમ કેક (Eggless Plum Cake Recipe In Gujarati)
ક્રિસમસ એટલે કે નાતાલની ઉજવણી કેક વગર અધૂરી ગણાય છે. એગલેસ પ્લમ કેક ઇન્સ્ટન્ટ કેક છે. ટ્રેડીશનલ રીતે આ કેક માટે મિક્સ સિલેક્ટેડ ડ્રાયફ્રૂટ્સ ને રમ, બ્રાન્ડી કે વાઇન અને ફ્રૂટ જ્યુસમાં ૧ દિવસ થી લઈ ૨ મહિના સુધી પલાળવામાં આવે છે.અહીં મેં નારંગીના રસમાં મિક્સ ડ્રાયફ્રૂટ્સ ને ૬ કલાક માટે પલાળ્યા છે. આ કેક માં વધારે માત્રામાં મિક્સ ફ્રૂટ્સ વપરાતાં હોવાથી બહુ જ ફ્રૂટી બને છે. સાથે તાજા લવિંગ, તજ અને ઈલાયચી વાટીને ઉમેરવાથી ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. આ કેકમાં કોઈ પણ આર્ટિફિશયલ ફૂડકલર કે ફ્લેવર ની જગ્યાએ ખાંડ ને કેરેમલ કરીને બનાવી છે.#christmasspecialfruitcake#plumcakes#christmaseve#egglessplumcake#christmascakerecipe#withoutovenbake#FruitCakeRecipe#cakecelebration#cookpadgujarati#cookpadindia Mamta Pandya
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14544667
ટિપ્પણીઓ (44)